gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં અચાનક રોડ પૂરો થઈ જતાં અકસ્માતમાં એકનું મોત, તંત્રએ ચેતવણી માટે કોઈ બોર્ડ ન લગાવ્યાનો આરોપ…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં અચાનક રોડ પૂરો થઈ જતાં અકસ્માતમાં એકનું મોત, તંત્રએ ચેતવણી માટે કોઈ બોર્ડ ન લગાવ્યાનો આરોપ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhavnagar Road Accident: ભાવનગરથી એક ગમખ્વાર અકસ્માતની માહિતી સામે આવી છે. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે તેમજ અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલ, આ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે તંત્રની ઘોર બેદરકારીના કારણે મહિલાનો જીવ ગયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ અરવલ્લીમાં બાળક સાથે દંપતીનો સામૂહિક આપઘાતનો પ્રયાસઃ પતિનું મોત, પત્ની અને બાળક સારવાર હેઠળ

ભાવનગરમાં અચાનક રોડ પૂરો થઈ જતાં અકસ્માતમાં એકનું મોત, તંત્રએ ચેતવણી માટે કોઈ બોર્ડ ન લગાવ્યાનો આરોપ 2 - image

શું હતી ઘટના? 

ભાવનગરના વલ્લભીપુર તાલુકાના કાનપર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. એક પરિવાર સુરતથી અમરેલી કોઈક કામ માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન અધવચ્ચે જ રોડ પૂરો થઈ જતા ગાડી રોડ પરથી નીચે ખાબકી હતી. કાર નીચે પટકાતાની સાથે જ કાર ભડભડ બળવા લાગી. જેથી કારમાં સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું અને અન્ય ત્રણ લોકો દાઝી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં સારવાર અર્થે અને મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ભાવનગરમાં અચાનક રોડ પૂરો થઈ જતાં અકસ્માતમાં એકનું મોત, તંત્રએ ચેતવણી માટે કોઈ બોર્ડ ન લગાવ્યાનો આરોપ 3 - image

મૃતક મહિલા

આ પણ વાંચોઃ વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકનારા યુવકોનું જાહેરમાં સરઘસ કાઢ્યું, આરોપીઓએ માફી માગી

તંત્રની બેદરકારીએ લીધો મહિલાનો જીવ

જોકે, આ મામલે તંત્રની ઘોર બેદરકારી પર પ્રશ્ન કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં સ્થાનિકોએ આ મામલે જણાવ્યું કે, આ અકસ્માત જ્યાં થયો ત્યાં રોડનું કામ ચાલુ હોવા છતાં કોઈ પ્રકારના સાઇન બોર્ડ કે ચેતવણી ચિહ્નો લગાવવામાં નહતા આવ્યા. જોકે, અકસ્માત બાદ તુરંત તંત્ર દ્વારા સાઇડમાં માટીના ઢગલા કરી દેવામાં આવ્યા હતા, જેથી પોતાની બેદરકારી છૂપાવી શકે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…
GUJARAT

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…

June 25, 2026
ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …
GUJARAT

ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

June 25, 2026
સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…
GUJARAT

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…

June 25, 2026
Next Post
અમેરિકા પર જ ભારે પડશે ટ્રમ્પનો ટેરિફ! મોંઘવારી અને બેરોજગારીના કારણે સંતુલન બનાવવું અઘરું | trump t…

અમેરિકા પર જ ભારે પડશે ટ્રમ્પનો ટેરિફ! મોંઘવારી અને બેરોજગારીના કારણે સંતુલન બનાવવું અઘરું | trump t...

વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકનારા યુવકોનું જાહેરમાં સરઘસ કાઢ્યું, આરોપીઓએ માફી માગી | Vado…

વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકનારા યુવકોનું જાહેરમાં સરઘસ કાઢ્યું, આરોપીઓએ માફી માગી | Vado...

પૂરના પાણીમાં શાળા ગરકાવ થઈ જતાં 400 વિદ્યાર્થીઓ ફસાયા, NDRF-આર્મીની ટીમો રવાના: પંજાબમાં આફત | 400 …

પૂરના પાણીમાં શાળા ગરકાવ થઈ જતાં 400 વિદ્યાર્થીઓ ફસાયા, NDRF-આર્મીની ટીમો રવાના: પંજાબમાં આફત | 400 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશમાં કાળું નાણાં ધરાવનારાને સરકારે રૂ. 35,105 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારી | Government issues de…

વિદેશમાં કાળું નાણાં ધરાવનારાને સરકારે રૂ. 35,105 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારી | Government issues de…

11 months ago
‘જીવન ગાડી છે સમય ચક્ર’, ભારત પરત ફરી રહેલા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લાની પોસ્ટ, PM મોદીને મળશે

‘જીવન ગાડી છે સમય ચક્ર’, ભારત પરત ફરી રહેલા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લાની પોસ્ટ, PM મોદીને મળશે

10 months ago
અડાલજથી શરૂ થયેલી 30 બાળકોની સાયકલ યાત્રા ચોટીલામાં પૂર્ણ થઇ | The cycle journey of 30 children that…

અડાલજથી શરૂ થયેલી 30 બાળકોની સાયકલ યાત્રા ચોટીલામાં પૂર્ણ થઇ | The cycle journey of 30 children that…

6 months ago
પારડી પાસે ત્રણ લુખ્ખાઓનો યુવાન પર હુમલો, હત્યાનો પ્રયાસ | Three goons attack young man near Pardi a…

પારડી પાસે ત્રણ લુખ્ખાઓનો યુવાન પર હુમલો, હત્યાનો પ્રયાસ | Three goons attack young man near Pardi a…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News