gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં કીડીયારું સેવા અભિયાનનો અનોખો મહાયજ્ઞ

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
ભાવનગરમાં કીડીયારું સેવા અભિયાનનો અનોખો મહાયજ્ઞ
3
VIEWS
Share on FacebookShare on Twitter

જીવદયા પ્રેમીઓ દ્વારા સેવાભાવી મંડળો, સંસ્થાઓના સહયોગથી ઘઉંનો લોટ ગોળ ઘી મિશ્રિત કરી ૫૫૦ મણ કીડીયારું બનાવ્યું

સવાસોથી વધુ ગામના સીમ વગડા અને પર્વત માળામાં કીડીયારું પુરવામાં આવ્યું

ભાવનગર તા.૮/૪/૨૦૨૬
ભાવનગરમાં ચૈત્ર માસના પાવન અવસરે વિવિધ સેવાભાવી મંડળો અને જીવદયા પ્રેમીઓ દ્વારા ‘કીડીયારું સેવા અભિયાન’ મોટા પાયે હાથ ધરવામાં આવ્યું છે, જે માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે.

આ અભિયાનમાં પ્રેરણા ફાઉન્ડેશન સાથે મહાદેવ મિત્ર ગ્રૂપ, સરિતા સોસાયટી મહિલા મંડળ, વિજયરાજનગર મહિલા મંડળ, માનસ સનાતન સુંદર કાંડ પરિવાર (સરિતા સોસાયટી), હીરા ઉદ્યોગ સહિતના વેપારીઓ તેમજ અનેક દાતાશ્રીઓએ તન-મન-ધનથી સહભાગિતા નોંધાવી છે.

આ સેવાભાવી પ્રયાસોથી ઘઉં, ગોળ અને ઘી મિશ્રણ કરી અંદાજે ૫૫૦ મણથી વધુ (લગભગ ૧૧,૦૦૦ કિલો) કીડીયારું તૈયાર કરવામાં આવ્યું છે. માત્ર તૈયાર કરવામાં જ નહીં, પરંતુ આ કીડીયારું ભાવનગર જિલ્લાના આશરે ૧૨૦ ગામોના સીમ-વગડા, ઝાડીઓ અને ડુંગર માળાઓમાં જઈને નાના જીવજંતુઓ માટે અર્પણ કરવામાં આવી રહ્યું છે, જે ખરેખર પ્રેરણાદાયી સેવા બની છે.

આ અભિયાનમાં બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત સમાજના દરેક વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા છે. છેલ્લા ૨૦ દિવસથી સતત ચાલી રહેલી આ સેવા માનવતાની જીવંત મિસાલ બની છે.

જીવદયાપ્રેમી અને અગ્રણી ગણેશભાઈ પટેલ (ચમારડી) એ જણાવ્યું હતું કે, વિશેષ કરીને વિજયરાજનગર અને સરિતા સોસાયટીના જીવદયા પ્રેમી ભાઈ-બહેનો દ્વારા આ કામગીરીમાં તન મન ધન થી નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે.

અબોલ જીવો માટે રાત દિવસ તદ્દન વિનામૂલ્યે સેવા કરતા પ્રેરણા ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પ્રેમ કંડોલિયાએ ભાવનગરિઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, આવા સેવાભાવી પ્રયાસો સમાજમાં કરુણા, સહાનુભૂતિ અને જીવદયા જેવા મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે અને સૌને પ્રેરણા આપે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના એક ગામમાં મોડી રાત્રે ફિલ્મોની જેમ ગાડીઓ દોડી, પોલીસે ચેક કર્યું તો ચોંકી ઉઠી | jamnagar po…
GUJARAT

જામનગરના એક ગામમાં મોડી રાત્રે ફિલ્મોની જેમ ગાડીઓ દોડી, પોલીસે ચેક કર્યું તો ચોંકી ઉઠી | jamnagar po…

May 27, 2026
બાજવાની ગેસ એજન્સી બહાર ટેમ્પામાંથી ગેસ સિલિન્ડર ઉઠાવી બાઈક સવાર બે ગઠીયા ફરાર | 2 youths abscond af…
GUJARAT

બાજવાની ગેસ એજન્સી બહાર ટેમ્પામાંથી ગેસ સિલિન્ડર ઉઠાવી બાઈક સવાર બે ગઠીયા ફરાર | 2 youths abscond af…

May 27, 2026
પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનોનો યુવતીની સાસરેમાં જઈને હુમલો | Family members of a girl who had …
GUJARAT

પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનોનો યુવતીની સાસરેમાં જઈને હુમલો | Family members of a girl who had …

May 27, 2026
Next Post
ટ્રાફિક નિયમન સંભાળતા ટીઆરબી જવાનોની સરાહનીય કામગીરી

ટ્રાફિક નિયમન સંભાળતા ટીઆરબી જવાનોની સરાહનીય કામગીરી

કોમનવેલ્થ ગેમ્સ 2030ની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ-અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રથમવાર ગુજરાતની …

કોમનવેલ્થ ગેમ્સ 2030ની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ-અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રથમવાર ગુજરાતની ...

સુરતમાં સ્વિમિંગ પુલની દિવાલ પરથી ગાંધીજીનું ચિત્ર ગાયબ થતાં વિવાદ, મનપાની કામગીરી સામે ઉઠ્યા સવાલ |…

સુરતમાં સ્વિમિંગ પુલની દિવાલ પરથી ગાંધીજીનું ચિત્ર ગાયબ થતાં વિવાદ, મનપાની કામગીરી સામે ઉઠ્યા સવાલ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંવેદનશીલતાનું નાટક? રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના 2 વર્ષે પણ ન્યાય અધૂરો, તમામ 15 આરોપીઓ જેલ બહાર |…

સંવેદનશીલતાનું નાટક? રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના 2 વર્ષે પણ ન્યાય અધૂરો, તમામ 15 આરોપીઓ જેલ બહાર |…

1 day ago
ગુજરાત પર શક્તિ વાવાઝોડાના સંકટ વચ્ચે ફરી ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં ઍલર્ટ | Heavy rains foreca…

ગુજરાત પર શક્તિ વાવાઝોડાના સંકટ વચ્ચે ફરી ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં ઍલર્ટ | Heavy rains foreca…

8 months ago
વિવાદાસ્પદ બનેલી સેવન્થ ડે સ્કૂલને લીઝ ડીડની શરતભંગ બદલ શોકોઝ અપાઈ | Controversial

વિવાદાસ્પદ બનેલી સેવન્થ ડે સ્કૂલને લીઝ ડીડની શરતભંગ બદલ શોકોઝ અપાઈ | Controversial

3 months ago
નડિયાદના ખેતા તળાવની દેસાઇ વગ તરફની દિવાલ નમી ગઇ | The wall of Kheta Lake in Nadiad facing Desai Vag…

નડિયાદના ખેતા તળાવની દેસાઇ વગ તરફની દિવાલ નમી ગઇ | The wall of Kheta Lake in Nadiad facing Desai Vag…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News