gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં ધો.12ની માર્કશીટ વિતરણ માટે વિવિધ 5 સ્થળે વ્યવસ્થા ગોઠવાઇ | Arrangements t 5 different pla…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
ભાવનગરમાં ધો.12ની માર્કશીટ વિતરણ માટે વિવિધ 5 સ્થળે વ્યવસ્થા ગોઠવાઇ | Arrangements t 5 different pla…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઇંધણ
બચાવવાના પરિપ્રેક્ષમાં પ્રથમવાર

સાત એસવીએસ
માટે સ્થળો નિશ્ચિત કરાયા
,
આજે શાળાને અને કાલે વિદ્યાર્થીને પરિણામ વિતરણ થશે

ભાવનગર – ધો.૧૨ના તમામ
પ્રવાહોની માર્કશીટ
, પ્રમાણપત્રોનું વિતરણ તા.૨૨ના રોજ શાળા
કક્ષાએ થનાર છે. જે માટે પ્રથમવાર એક સ્થળના બદલે ઇંધણ બચાવના અભિયાન હેઠળ
જિલ્લાના પાંચ સ્થળેથી વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મળતી
વિગતો મુજબ ઓનલાઇન પરિણામ જાહેર થયા બાદ ધો.૧૨ વિ.પ્ર. અને સામાન્ય પ્રવાહની
પરીક્ષાની માર્કશીટ
, પ્રમાણપત્ર, એનરોલમેન્ટ આપવા બોર્ડ દ્વારા કાર્યક્રમ
જાહેર કર્યો છે. જેમાં ખાસ કરીને દર વર્ષે જિલ્લાભરની શાળા માટે એક જ સ્થળે વિતરણ
વ્યવસ્થા ગોઠવાતી હતી જેના કારણે ગામે ગામથી પ્રતિનિધી પોતાના વાહન
, ખાનગી વાહન કે પ્રવાસ ખેડીને આવતા હતા. હાલ સરકાર દ્વારા ઇંધણ બચાવ
અભિયાનને સમર્થન આપી જિલ્લામાં માર્કશીટ વિતરણ માટે અલગ વ્યવસ્થા ઉભી કરાઇ છે જે
મુજબ એસવીએસ ૧
, ૨, ૩ માટે સેન્ટ
ઝેવિયર્સ હાઇસ્કૂલ
, એસવીએસ ૪ માટે મોડેલ સ્કૂલ તળાજા,
એસવીએસ ૫ માટે શેઠ એમ.એન. હાઇસ્કૂલ મહુવા, એસવીએસ
૬ માટે એન.એન. કન્યા વિદ્યાલય પાલિતાણા જેમાં જેસર
, ગારિયાધારનો
સમાવેશ થશે. તો એસવીએસ ૭ એલ.ડી. મુની હાઇસ્કૂલ સિહોરની શાળા કક્ષા માટે વિતરણ થશે.
તા.૨૩ના રોજ શાળાઓ દ્વારા વિદ્યાર્થીને આ માર્કશીટ વિતરણ કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
ગઢડાની પવિત્ર ઘેલો નદીમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો | Cleanup drive launched in Gadhada’s holy Ghe…

ગઢડાની પવિત્ર ઘેલો નદીમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો | Cleanup drive launched in Gadhada's holy Ghe...

ફોરેસ્ટર અને બીટગાર્ડ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો | Crime registered against five people inclu…

ફોરેસ્ટર અને બીટગાર્ડ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો | Crime registered against five people inclu...

સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આજથી બે દિવસ હળવા વરસાદની આગાહી, 6 રાજ્યો અંગે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | …

સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આજથી બે દિવસ હળવા વરસાદની આગાહી, 6 રાજ્યો અંગે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર ચૂંટણી પહેલા કાકાનો મોટો ખેલ, ભત્રીજા ચિરાગ પાસવાનના 38 નેતા RLJPમાં સામેલ કર્યા | Bihar Assem…

1 year ago
ફતેગંજ વિસ્તારના ફ્લેટમાં રહેતા વિદેશી વિદ્યાર્થીની લાશ મળતા ચકચાર | Body of foreign student found l…

7 months ago
જાંબુવા બ્રિજ પાસે વાહનની અડફેટે બાઇકસવારનું મોત | Biker dies after being hit by vehicle near Jambuw…

8 months ago
જેસરના સનાળા પાસે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત | Two people died in an accident near Sanala Je…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News