gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં સિધ્ધિ તપના 531 તપશ્વીઓના શાહી સામુહિક પારણા યોજાયા | Royal mass funeral of 531 ascetics o…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં સિધ્ધિ તપના 531 તપશ્વીઓના શાહી સામુહિક પારણા યોજાયા | Royal mass funeral of 531 ascetics o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જૈન સંઘના 12 હજારથી વધુ શ્રાવકોએ તપસ્વીઓને પારણા કરાવ્યા

– રૂપાણી સર્કલથી તપસ્વીઓના વરઘોડાને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યુ, ગુરૂ ભગવંતોએ પચ્ચખાણ આપ્યા

ભાવનગર : ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘના ઉપક્રમે શહેરમાં ચાતુર્માસ બિરાજમાન પરમ પૂજય ગુરૂ ભગવંતોની પાવન નિશ્રામાં ૫૩૧ થી અધિક સિધ્ધિદાયક સિધ્ધિતપના તપસ્વીઓના તપશ્ચર્યા મહોત્સવ પ્રસંગે રૂપાણી જિનાલયથી તપસ્વીઓના વિશાળ વરઘોડાને મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યુ હતુ. જયારે જવાહર મેદાનમાં આયોજીત સામુહિક શાહી પારણા મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષએ પારણા કરાવ્યા હતા.

તપશ્ચર્યાની અનુમોદના પ્રસંગે ભાવનગરની ટુંકી મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ શુક્રવારે સવારે રૂપાણી જિનાલય ખાતે આવી દેવદર્શન અને ગુરૂ ભગવંતોના આર્શિવચન લીધા બાદ મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રી, ધારાસભ્યો,ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ તપાસંઘના હોદેદારોની ઉપસ્થિતીમાં તપસ્વીઓના વિશાળ વરઘોડાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યુ હતુુ.  જયારે જૈનમ જયતિ શાસનમના જયઘોષ સાથે આ વરઘોડો વાજતે ગાજતે જવાહર મેદાનમાં આવ્યો હતો.જયા પ્રારંભે ગુરૂ ભગવંતોએ પચ્ચકખાણ આપ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પાટીલે જણાવ્યુ હતુ કે, જૈન સમાજ અન્ય સમાજને અને જૈન સંતો જૈન સમાજને માર્ગદર્શન આપે છે.વધુમાં તેઓએ સમાજની વિશિષ્ઠતાઓ અને સમાજના દાતાઓને બીરદાવ્યા હતા. બાદ મુખ્ય મનોરથી પરિવારના સભ્યો તેમજ રાજકીય આગેવાનોએ તપસ્વીઓને પારણા કરાવ્યા હતા. જયારે બપોરે ૧૨-૩૦ સુધીમાં ત૫સ્વીઓને જૈન સંઘના ૧૨ હજારથી વધુ લોકોએ પારણા કરાવ્યા હતા. 

531 થી અધિક તપસ્વીઓએ પુણ્યનુ ભાથુ બાંધ્યુ

ભાવનગર જૈન સંઘમાં ચાલુ વર્ષે ગુરૂ ભગવંતોની નિશ્રામાં ૨૯૦ આરાધકોએ ૪ ઉપવાસ, અઠ્ઠાઈ અને નવ ઉપવાસ, ૧૨ તપસ્વીઓએ માસક્ષમણ, ૭૫ જેટલા ૬૪ પ્રહરી પૌષધ વ્રતની આરાધના કરી હતી. જયારે ભારતમાં એકમાત્ર ભાવનગર શહેરમાં જ ૧૨૫ બાળાઓએ અક્ષયનિધિ તપની આરાધના કરી હતી. જયારે ૧૦ વર્ષથી લઈને ૮૨ વર્ષ સુધીના કુલ મળીને ૫૨૫ થી અધિક આરાધકોએ આરાધના કરી છે. જે તપસ્વીઓમાં બંને આંખે અંધ તેમજ ૧૫ વર્ષના ૨૩ વિદ્યાર્થીઓ સહિત ૫૩૧ થી અધિક આરાધકોએ ૪૪ દિવસીય સિધ્ધિદાયક સિધ્ધિ તપની આરાધના કરી પુણ્યનું ભાથુ બાંધ્યુ હતુ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…
GUJARAT

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

March 27, 2026
VIDEO: અમદાવાદના પકવાન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ઘૂસી ગઈ, એક ઈજાગ્રસ્ત…
GUJARAT

VIDEO: અમદાવાદના પકવાન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ઘૂસી ગઈ, એક ઈજાગ્રસ્ત…

March 27, 2026
ખેડૂતો માટે ખુશખબર: વારસાઈ અને હક્ક કમીમાં જંત્રીના લાખો રૂપિયાના બદલે હવે માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી…
GUJARAT

ખેડૂતો માટે ખુશખબર: વારસાઈ અને હક્ક કમીમાં જંત્રીના લાખો રૂપિયાના બદલે હવે માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી…

March 27, 2026
Next Post
સાયલા બસ સ્ટેન્ડમાં રાત્રિ દરમિયાન કંટ્રોલર નહીં મૂકતા મુસાફરોને હાલાકી | Passengers suffer as contr…

સાયલા બસ સ્ટેન્ડમાં રાત્રિ દરમિયાન કંટ્રોલર નહીં મૂકતા મુસાફરોને હાલાકી | Passengers suffer as contr...

જૂનાગઢ અંબાજીના મહંતની નિમણૂક પ્રક્રિયા અંગે વિવાદ, સાધુ સમાજ દ્વારા આંદોલનની ચીમકી | Junagadh: Amba…

જૂનાગઢ અંબાજીના મહંતની નિમણૂક પ્રક્રિયા અંગે વિવાદ, સાધુ સમાજ દ્વારા આંદોલનની ચીમકી | Junagadh: Amba...

2 કલાકમાં 7 ઈંચ વરસાદ, પંચમહાલના હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રસ્તા બેટમાં ફેરવાયા | halol he…

2 કલાકમાં 7 ઈંચ વરસાદ, પંચમહાલના હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રસ્તા બેટમાં ફેરવાયા | halol he...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં કચરામાં હજારો VVPAT સ્લિપ મળતા હડકંપ, ચૂંટણી પંચે AROને કર્યા સસ્પેન્ડ, FIR નોંધાઈ | VVPAT …

બિહારમાં કચરામાં હજારો VVPAT સ્લિપ મળતા હડકંપ, ચૂંટણી પંચે AROને કર્યા સસ્પેન્ડ, FIR નોંધાઈ | VVPAT …

5 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

આજે ભાવનગર મહાપાલિકાની છેલ્લી સાધારણ સભા, વિપક્ષ પડતરો પ્રશ્નો ઉઠાવી શાસકોને ઘેરશે

3 weeks ago
ગોધરા શહેરમાં રક્ષાબંધનનો અનેરો ઉત્સાહ,બજારોમાં વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓ

ગોધરા શહેરમાં રક્ષાબંધનનો અનેરો ઉત્સાહ,બજારોમાં વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓ

8 months ago
યુનુસ સરકારને મોટો ઝટકો ! ભારતના એક નિર્ણયથી બાંગ્લાદેશની કમાણીનો રસ્તો બંધ, હવે આ દેશોને નહીં વેચી …

યુનુસ સરકારને મોટો ઝટકો ! ભારતના એક નિર્ણયથી બાંગ્લાદેશની કમાણીનો રસ્તો બંધ, હવે આ દેશોને નહીં વેચી …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News