gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર જિલ્લા પંચાયતનું રૂ. 588.00 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર | Bhavnagar District Panc…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર જિલ્લા પંચાયતનું રૂ. 588.00 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર | Bhavnagar District Panc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સામાન્ય સભામાં રૂ. 1192.57 કરોડના અંદાજપત્રને બહાલી અપાઈ

– બાંધકામ ક્ષેત્રે રૂ. 270.00 લાખ, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે રૂ. 140.00 લાખ અને સમાજકલ્યાણ ક્ષેત્રે રૂ. 131.00 લાખની જોગવાઈ 

ભાવનગર :  ર વર્ષેની જેમ આજે સોમવારે ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ-ર૦ર૬-ર૭નુ રૂ. ૧૧૯ર.પ૭ કરોડનુ અંદાજપત્ર રજુ કરવામાં આવ્યુ હતું. જિલ્લા પંચાયતનુ રૂ. પ૮૮.૦ કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ હતું. ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપની સધાા છે તેથી શાસક ભાજપે અં ાજપત્રને વિકાસ લક્ષી ગણાવ્યુ હતુ, જયારે કોંગ્રેસે બજેટ આંકડાની માયાજાળવાળુ ગણાવી વખોડયુ હતું. 

ભાવનગર જિલ્લા પંચાયત કચેરીના હોલ ખાતે આજે સોમવારે સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવી હતી, જેમાં વર્ષ-ર૦ર૬-ર૭નુ અંદાજપત્ર રજુ કરવામાં આવ્યુ હતું. સરકારી પ્રવૃતિ અને સ્વભંડોળની આવક મળીને કુલ સુચિત અંદાજિત આવક રૂ. ૧ર૧૩.૭ર કરોડ તથા ખુલતી સિલક રૂ. પ૬૬.૮૪ કરોડ મળી કુલ રૂ. ૧૭૮૦.પ૭ કરોડની સામે રૂ. ૧૧૯ર.પ૭ કરોડના ખર્ચની જોગવાઈઓ કરી વર્ષના અંતે રૂ. પ૮૮.૦૦ કરોડની પુરાંત રહેશે. આ બજેટમાં કોઈ પણ જાતના નવા કરવેરા નાખવામાં આવ્યા નથી. 

સને ર૦ર૬-ર૭ના સ્વભંડોળ વિભાગમાં મુખ્યત્વે ચુંટાયેલા સદસ્યઓને તેમના વિસ્તારના વિકાસના કામો માટેની જોગવાઈમાં રૂ. ર૦૦.૦૦ લાખ તેમજ સ્ટેમ્પ ડયુટી ગ્રાંટમાંથી જિલ્લા પંચાયત વિસ્તારમાં વિકાસના કામો માટે રૂ. ૨૦૦.૦૦ લાખ અને જંગલ કટીંગ માટે રૂ. ૪૦.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. બજેટમાં બાંધકામ ક્ષેત્રે રૂ. ર૭૦.૦૦ લાખ, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે નવી યોજનાઓ તથા અનઅધિકૃત નગરપાલિકાની શાળામાં મુડીગત ખર્ચાઓ સહિત કુલ રૂ. ૧૪૦.૦૦ લાખ, સમાજકલ્યાણ ક્ષેત્રે એસી, એસટી, ઓબીસી સમાજના વિકાસની યોજનાઓ માટે રૂ. ૧૩૧.૦૦ લાખ, અટલવાડી માટે રૂા. ૩૦.૦૦ લાખ જોગવાઈ કરવામાં આવી છે તેમ ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મિયાણીએ જણાવ્યુ હતું. આ બેઠકમાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ બજેટમાં ખામીઓ દેખાડી શાસક ભાજપના સભ્યોને સવાલ પુછયા હતાં. કેટલાક પ્રશ્ને સામસામી આક્ષેપો થયા હતાં. 

જિ. પં.ના પ્રમુખનું નિવેદન ઉપપ્રમુખે વાંચતા આશ્ચર્ય 

ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ નિવેદન વાંચતા હોય છે, જેમાં અંદાજપત્રની માહિતી હોય છે. આજની સભામાં મહિલા પ્રમુખ રૈયાબેન મિયાણીની જગ્યાએ ઉપપ્રમુખે નિવેદન વાંચતા સભ્યોમાં આશ્ચર્ય ફેલાયુ હતું. મહિલા પ્રમુખ ઓછુ ભણેલા હોવાથી ઉપપ્રમુખને નિવેદન વાંચવુ પડયુ હોવાનુ સભામાં ચર્ચાય રહ્યુ હતું. 

મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જન્મ જયંતિ ઉજવણી કરવા ખર્ચ કરાતો નથી 

ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જન્મ જયંતિની ઉજવણી કરવા માટે ખર્ચની જોગવાઈ કરવામાં આવે છે પરંતુ ખર્ચ કરાતો ન હોવાથી વિપક્ષના નેતાએ સવાલો ઉઠાવ્યા હતા અને આ શરમજનક બાબત કહેવાય તેમ જણાવ્યુ હતું. 

કચેરીઓમાં ત્રણ-ત્રણ માસ સુધી ફાઈલ પડી રહેતા હોવાના આક્ષેપો 

ભાવનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોઓમાં ત્રણ-ત્રણ માસ સુધી ફાઈલો પડી રહે છે, લોકોના કામ થતા નથી ત્યારે ફાઈલ ટ્રેકીંગ સીસ્ટમ ગોઠવવી જોઈએ તેમ કોંગ્રેસના સભ્યોએ જણાવ્યુ હતું. ફાઈલો પડી રહેતી હોવાની વાતને ભાજપના સભ્યોએ પણ ટેકો આપ્યો હતો. 

જિલ્લા વિકાસ અધિકારીનો બંગલો તોડી નવો બનાવાશે 

ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીનો બંગલો તોડી નાખી નવો બનાવવા માટે સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતનાં પ્રમુખનો બંગલો પણ નવો બનાવવા માટે અગાઉ ઠરાવ થઈ ગયો છે ત્યારે તાલુકાઓમાં રેસ્ટ હાઉસ જર્જરીત હાલતમાં છે તે નવા બનાવવા કોંગ્રેસના સભ્યએ માંગણી કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કુડા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા | Woman seriously injured after truc…
GUJARAT

કુડા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા | Woman seriously injured after truc…

March 10, 2026
કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…
GUJARAT

કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…

March 10, 2026
વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…
GUJARAT

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

March 10, 2026
Next Post
ટ્રકમાંથી રૂ. 10.17 લાખના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો, એક ફરાર | Man caught with foreign liquor wor…

ટ્રકમાંથી રૂ. 10.17 લાખના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો, એક ફરાર | Man caught with foreign liquor wor...

ત્રાપજ નજીક દેશી દારૂની રેઈડ કરવા ગયેલી પોલીસ પર હુમલો | Police attacked while raiding for country l…

ત્રાપજ નજીક દેશી દારૂની રેઈડ કરવા ગયેલી પોલીસ પર હુમલો | Police attacked while raiding for country l...

માતર જમીન કૌભાંડમાં અધિકારીઓ અને વચેટિયાઓના ષડ્યંત્રનો પર્દાફાશ | Conspiracy of officials and middle…

માતર જમીન કૌભાંડમાં અધિકારીઓ અને વચેટિયાઓના ષડ્યંત્રનો પર્દાફાશ | Conspiracy of officials and middle...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા: AAP જિલ્લા પ્રમુખ પર બુટલેગરના હુમલાના પ્રયાસ બાદ ચૈતર વસાવાનું પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ…

નર્મદા: AAP જિલ્લા પ્રમુખ પર બુટલેગરના હુમલાના પ્રયાસ બાદ ચૈતર વસાવાનું પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ…

3 months ago
અમદાવાદ : જોધપુરમાં યુવકે ગોળી મારી આપઘાત કર્યો, કારણ અકબંધ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી | man committed …

અમદાવાદ : જોધપુરમાં યુવકે ગોળી મારી આપઘાત કર્યો, કારણ અકબંધ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી | man committed …

6 months ago
વાઘોડિયા રોડથી સિકંદરપુરા સુધી એક કી.મી.નો એક મહિના અગાઉ બનાવેલો રસ્તો તૂટી જતા ભ્રષ્ટાચારના આક્ષેપ …

વાઘોડિયા રોડથી સિકંદરપુરા સુધી એક કી.મી.નો એક મહિના અગાઉ બનાવેલો રસ્તો તૂટી જતા ભ્રષ્ટાચારના આક્ષેપ …

6 months ago
વડાદલાગામ પાસે ટેમ્પો અને ટ્રેલરની અથડામણ : શ્રમિકનું મોત, બે ઈજાગ્રસ્ત | Tempo and trailer collide …

વડાદલાગામ પાસે ટેમ્પો અને ટ્રેલરની અથડામણ : શ્રમિકનું મોત, બે ઈજાગ્રસ્ત | Tempo and trailer collide …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News