gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર જેલમાં જયરાજ આહીરને સુવિધા અપાતી હોવાનો આક્ષેપ | Allegations of Jayaraj Ahir being given faci…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર જેલમાં જયરાજ આહીરને સુવિધા અપાતી હોવાનો આક્ષેપ | Allegations of Jayaraj Ahir being given faci…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બગદાણાના કોળી યુવાન પર થયેલા હુમલા પ્રકરણમાં

– નવનીત બાલધિયાએ ડીજીપી જેલ વિભાગ ગુજરાતને પત્ર પાઠવી તપાસની માંગ કરી

ભાવનગર : ભાવનગર જિલ્લા જેલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. બગદાણાના ચકચારી હુમલા કેસમાં બંધ જયરાજ માયાભાઈ આહીરને જેલ પ્રશાસન દ્વારા નિયમો વિરુદ્ધ વિવિઆઈપી સુવિધા આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે નવનીત બાલધિયાએ તપાસની માગ કરી છે.ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

ભાવનગર જિલ્લા જેલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. બગદાણાના ચકચારી હુમલા કેસમાં બંધ જયરાજ માયાભાઈ આહીરને જેલ પ્રશાસન દ્વારા નિયમો વિરુદ્ધ વિવિઆઈપી સુવિધા આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે નવનીત બાલધિયાએ તપાસની માગ કરી છે.ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. કરતા જણાવ્યું કે, કાયદો બધા માટે સમાન હોવો જોઈએ, જેલ એ સજા ભોગવવાનું સ્થળ છે.ગંભીર ગુનાના આરોપીઓને ખાસ મહેમાનગતિ પીરસાઈ રહી હોવાનો આક્ષેપ.  જેલમાં કેદીઓને વૈભવી સુવિધાઓ અપાતી હોવાનો આક્ષેપ નવનીતભાઈએ કર્યો છે. બગદાણા પોલીસ સ્ટેશનના ગંભીર ગુનાના મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ આહીર સહિતના અન્ય શખસોને જેલમાં સામાન્ય કેદીઓ કરતા અલગ અને વૈભવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. જેલના નિયમ મુજબ જે ખોરાક બહારથી ન મળી શકે તે આ આરોપીઓ માટે ખાસ વ્યવસ્થા દ્વારા પહોંચાડવામાં આવે છે. સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે, સાંજે ૬ વાગ્યા પછી પણ આરોપીઓ માટે ભોજનની વ્યવસ્થા થાય છે. અને અમુક કેસોમાં આરોપીઓને રાત્રે ૮ વાગ્યા સુધી જેલની બહાર અવરજવર કરવાની છૂટ આપવામાં આવતી હોવાની પણ માહિતી મળી છે.વધુમાંનવનીત બાલધિયાએ ઉચ્ચ કક્ષાએ પોતાની માગ સાથે રજૂઆત કરતા જણાવ્યું કે, જો જેલના સીસીટીવી ફૂટેજની તટસ્થ તપાસ કરવામાં આવે તો આ સમગ્ર કૌભાંડ અને જેલ અધિકારીઓની સંડોવણી બહાર આવી શકે તેમ છે. ડીજીપી જેલ વિભાગ ગુજરાત તથા ડીઆઈજી જેલ વિભાગ ભાવનગર રેન્જ તથા જેલ અધિક્ષક જિલ્લા જેલ ભાવનગરને પત્ર પાઠવી વિવિધ માંગણીઓની તપાસ કરવાની માગ કરી છે.

કોઈ સુવિધા આપવામાં નથી આવતી – જેલ અધિક્ષક

નવનીતભાઈ કરેલા આક્ષેપોને ફગાવતા જેલ અધિક્ષક પ્રજાપતિએ જણાવ્યું હતું કે,તમામ કેદી માફક અને જેલના નિયમ અનુસાર જયરાજ આહિરને રાખવામાં આવ્યો છે.તેમજ કોઈ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નહોવાનું જણાવી સમગ્ર બાબતને રદિયો આપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…
GUJARAT

ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ | new udaip…

February 14, 2026
વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…
GUJARAT

વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

February 14, 2026
બનાસકાંઠા: અમીરગઢની ખજૂરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, ગ્રામજનોએ પોલીસને સોંપ્યો…
GUJARAT

બનાસકાંઠા: અમીરગઢની ખજૂરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, ગ્રામજનોએ પોલીસને સોંપ્યો…

February 14, 2026
Next Post
પથ્થરની ખાણમાં થી કોહવાયેલી હાલતે યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ | Outrage as young man decomposed b…

પથ્થરની ખાણમાં થી કોહવાયેલી હાલતે યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ | Outrage as young man decomposed b...

સેન્સેકસ 266 વધી 83580 જ્યારે નિફટી 50 પોઈન્ટ વધી 25693 બંધ | Sensex rose 266 points to 83 580 while…

સેન્સેકસ 266 વધી 83580 જ્યારે નિફટી 50 પોઈન્ટ વધી 25693 બંધ | Sensex rose 266 points to 83 580 while...

ચિખોદરા ગામની સીમમાંથી 17 પેટી વિદેશી દારૂ ઝડપાયો | 17 boxes of foreign liquor seized from the outsk…

ચિખોદરા ગામની સીમમાંથી 17 પેટી વિદેશી દારૂ ઝડપાયો | 17 boxes of foreign liquor seized from the outsk...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અત્યાર સુધીમાં 6,000થી વધુ સ્ટાર્ટઅપ બંધ થયા | More than 6 000 startups have closed so far

અત્યાર સુધીમાં 6,000થી વધુ સ્ટાર્ટઅપ બંધ થયા | More than 6 000 startups have closed so far

2 months ago
ટ્રમ્પના અમેરિકાને મોટો ઝટકો, ટોપ-10 પાસપોર્ટ રેન્કિંગમાંથી આઉટ, જાણો ભારત કયા નંબરે

ટ્રમ્પના અમેરિકાને મોટો ઝટકો, ટોપ-10 પાસપોર્ટ રેન્કિંગમાંથી આઉટ, જાણો ભારત કયા નંબરે

4 months ago
ઇન્ડિગો સાતમા દિવસે પણ સંકટમાં વધુ 562 ફ્લાઇટ્સ રદ કરવી પડી | IndiGo had to cancel 562 more flights …

ઇન્ડિગો સાતમા દિવસે પણ સંકટમાં વધુ 562 ફ્લાઇટ્સ રદ કરવી પડી | IndiGo had to cancel 562 more flights …

2 months ago
બી.યુ.પરમીશન નહીં મેળવનારા જોધપુર,વેજલપુર તથા સરખેજમાં ચાલતા ૧૩ શૈક્ષણિક એકમ સીલ | Those who do not …

બી.યુ.પરમીશન નહીં મેળવનારા જોધપુર,વેજલપુર તથા સરખેજમાં ચાલતા ૧૩ શૈક્ષણિક એકમ સીલ | Those who do not …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News