gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર ડિવિઝનનું સ્ટેટ જીએસટી કલેક્શન રૂા. 2406.31 કરોડ થયું | State GST collection of Bhavnagar div…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર ડિવિઝનનું સ્ટેટ જીએસટી કલેક્શન રૂા. 2406.31 કરોડ થયું | State GST collection of Bhavnagar div…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગઈ દિવાળીથી આ દિવાળીના એક વર્ષના સમયગાળામાં

– સૌથી વધારે એપ્રીલ-૨૦૨૫માં અને સૌથી ઓછું સપ્ટેમ્બર-૨૦૨૫માં કલેક્શન, પરમિટવાળા દારૂ અને પેટ્રોલ-ડિઝલના વેચાણ પર રૂા. 56 કરોડની આવક

ભાવનગર : સ્ટેટ જીએસટી ભાવનગર ડિવિઝનનું ગઈ દિવાળીથી આ દિવાળીના એક વર્ષનું સ્ટેટ જીએસટી કલેક્શન થકી સરકારે કુલ રૂ.૨૪૦૬ કરોડની આવક કરી છે. જેમાં સૌથી વધારે એપ્રીલ-૨૦૨૫માં અને સૌથી ઓછું સપ્ટેમ્બર-૨૦૨૫માં કલેક્શન થયું છે. આ ઉપરાંત પરમિટવાળા દારૂ અને પેટ્રોલ ડિઝલન વેચાણ પર રૂ.૫૬ કરોડની આવક સરકારને ભાવનગર ડિવિઝનમાંથી થઈ છે.

સ્ટેટ જીએસટી ભાવનગર ડિવિઝનના ટેક્સ કલેક્શનના આંકડાઓ પ્રમાણે ગઈ દિવાળીથી આ દિવાળીના એટલે કે ઓક્ટોબર-૨૦૨૪થી સપ્ટેમ્બર-૨૦૨૫ના સમયગાળા દરમિયાનના એક વર્ષના સમયગાળામાં સરકારે કુલ રૂ.૨૪૦૬.૩૧ કરોડની આવક કરી છે. ભાવનગર ડિવિઝનમાં ભાવનગર ઉપરાંત અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધારે એપ્રીલ-૨૦૨૫માં રૂ.૨૬૩.૦૫ કરોડનું અને સૌથી ઓછું સપ્ટેમ્બર-૨૦૨૫માં ૧૬૮.૪૧ કરોડ થયું છે. સામાન્ય રીતે ભાવનગરમાં છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષથી સ્ટેટ જીએસટી કલેક્શન રૂ.૨ હજાર કરોડને પાર રહ્યું છે. પરંતુ સરકાર દ્વારા જીએસટી દરોમાં કરવામાં આવેલા ઘટાડાના કારણે આગામી મહિનાઓમાં કલેક્શનનો આંકડો ઘડવાની સંભાવના જોવામાં આવી રહી છે. જીએસટી ઉપરાંત હાલ પરમિટવાળા દારૂ અને પેટ્રોલ-ડિઝલના વેચાણ પર કર સ્વરૂપે વેટ વસૂલવામાં આવે છે. ત્યારે આ સમયગાળા દરમિયાન પરમિટવાળા દારૂ અને પેટ્રોલ-ડિઝલના વેચાણ પર કુલ રૂ.૫૬.૧૯ કરોડની સરકારને આવકને થઈ છે. આમ, દર મહિને સરકારે વેટ સ્વરૂપે સરેરાશ ચાર કરોડની કમાણી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…
GUJARAT

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…

March 31, 2026
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…
GUJARAT

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

March 31, 2026
જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …
GUJARAT

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

March 31, 2026
Next Post
કરમસદમાં 35.41 ગૂંઠા જમીન વેચવાના બહાને મહિલા સાથે 8.90 લાખની ઠગાઈ | Woman cheated of Rs 8 90 lakh o…

કરમસદમાં 35.41 ગૂંઠા જમીન વેચવાના બહાને મહિલા સાથે 8.90 લાખની ઠગાઈ | Woman cheated of Rs 8 90 lakh o...

લખતર યાર્ડમાં કપાસના ટેકાના ભાવ કરતા મણ દીઠ રૂ. 200 ઓછા મળતા રોષ | Anger at getting Rs 200 less per …

લખતર યાર્ડમાં કપાસના ટેકાના ભાવ કરતા મણ દીઠ રૂ. 200 ઓછા મળતા રોષ | Anger at getting Rs 200 less per ...

પ્રથમ વખત જ ધારાસભ્ય બનેલા સંજયસિંહ મહીડાને મંત્રીપદ | Sanjaysinh Mahida who became an MLA for the f…

પ્રથમ વખત જ ધારાસભ્ય બનેલા સંજયસિંહ મહીડાને મંત્રીપદ | Sanjaysinh Mahida who became an MLA for the f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રાન્સપોર્ટર સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે રૃા.૧૫.૯૫ લાખની છેતરપિંડી

ટ્રાન્સપોર્ટર સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે રૃા.૧૫.૯૫ લાખની છેતરપિંડી

4 months ago
VIDEO: મીકા સિંહના ગીત પર કેજરીવાલે કર્યા ભાંગડા, દીકરીના લગ્નનો નવો વીડિયો વાયરલ

VIDEO: મીકા સિંહના ગીત પર કેજરીવાલે કર્યા ભાંગડા, દીકરીના લગ્નનો નવો વીડિયો વાયરલ

11 months ago
ગુજરાતમાં આજથી મગફળી સહિતના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ, CCTVથી સમગ્ર પ્રક્રિયા પર નજર | Purchase of…

ગુજરાતમાં આજથી મગફળી સહિતના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ, CCTVથી સમગ્ર પ્રક્રિયા પર નજર | Purchase of…

5 months ago
પાગલ પ્રેમીએ બારીના કાચ તોડી ધમકી આપી | Ewe chon tong mi mwaken a atai ewe glass non ewe winto

પાગલ પ્રેમીએ બારીના કાચ તોડી ધમકી આપી | Ewe chon tong mi mwaken a atai ewe glass non ewe winto

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News