gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લખતર યાર્ડમાં કપાસના ટેકાના ભાવ કરતા મણ દીઠ રૂ. 200 ઓછા મળતા રોષ | Anger at getting Rs 200 less per …

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
લખતર યાર્ડમાં કપાસના ટેકાના ભાવ કરતા મણ દીઠ રૂ. 200 ઓછા મળતા રોષ | Anger at getting Rs 200 less per …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– કપાસના પોષણક્ષમ ભાવ ચુકવવા ખેડૂતોની માંગ 

– દિવાળી તહેવાર ટાણે જ ઓછો ભાવ ચુકવાતા ખેડૂતોને ફટકો : ટેકાના ભાવે વહેલી ખરીદી શરુ કરવા માંગ

લખતર : લખતર તાલુકાના ખેડૂતોએ પણ મોંઘા બિયારણ, પેટ્રોલ ડીઝલ, કપાસ વિણવાની મજૂરી સહિતનો ખર્ચ કરી કપાસનું વાવેતર અને ઉત્પાદન કર્યું છે પરંતુ ખેડુતોને લખતર એપીએમસીમાં ખેડુતોને સરકારના ટેકાના ભાવ કરતા રૂ.૧૫૦થી ૨૦૦ ઓછા ચૂકવવામાં આવતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. વાવેતરનો ખર્ચો પણ પૂરતા પ્રમાણમાં નીકળે તેમ નથી.

લખતર તાલુકામાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂત સમાજમાં નિરાશા જોવા મળી રહી છે. કપાસના વાવેતર પાછળ મોટા પ્રમાણમાં ખર્ચોે થતો હોય છે, તો કપાસમાં રોગ આવવા સહિતના અનેક પડકારોનો પણ સામનો કરવો પડતો હોય છે. તો ચાલું વર્ષે પાછળથી પડેલા વરસાદના કારણે કપાસના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જે પાક બચી ગયો છે, તેમાં ખેડૂતોના અનુમાન કરતાં ઘણો ઓછો પાક ઉતરી રહ્યો છે, તેથી ખેડૂતોને સીધું નુકસાન ભોગવી રહ્યાં છે. અધુરામાં યાર્ડમાં ખેડૂતોને પોશણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોને પડયા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. 

હાલ દિવાળીના તહેવારને ધ્યાને લઈને ખેડૂતો જ્યારે લખતર એપીએમસીમાં કપાસનું વેચાણ કરવા જાય છે ત્યારે ખેડુતોને સરકારના ટેકાના ભાવ અંદાજે રૂ.૧૬૨૨ પ્રતિ મણ જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ ચૂકવવાના બદલે ખેડૂતોને પ્રતિ મણ કપાસના પ્રતિ મણ રૂ.૧૩૦૦થી રૂ.૧૪૪૫ જેટલા ચૂકવવામાં આવતા ખેડૂતોને એકંદરે નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. હાલ એક તરફ દિવાળીનો તહેવાર માથે છે ત્યારે બીજી બાજુ ખેડૂતોને ન છૂટકે પ્રતિ મણ રૂ.૧૫૦થી ૨૦૦ ખોટ ખાઈને કપાસ વેચવાનો વારો આવ્યો છે અને આવી જ સ્થિતિ રહી તો ખેડુતોની હાલત વધુ કફોડી બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આથી ખેડુતોને કપાસના પૂરતા ભાવ ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
પ્રથમ વખત જ ધારાસભ્ય બનેલા સંજયસિંહ મહીડાને મંત્રીપદ | Sanjaysinh Mahida who became an MLA for the f…

પ્રથમ વખત જ ધારાસભ્ય બનેલા સંજયસિંહ મહીડાને મંત્રીપદ | Sanjaysinh Mahida who became an MLA for the f...

ચેક રિટર્ન કેસમાં 2 શખ્સને 1-1 વર્ષ, એક શખ્સને 6 માસ કેદની સજા | 2 people sentenced to 1 year each 1…

ચેક રિટર્ન કેસમાં 2 શખ્સને 1-1 વર્ષ, એક શખ્સને 6 માસ કેદની સજા | 2 people sentenced to 1 year each 1...

ગળતેશ્વરના કોસમથી ડાભસર તરફના માર્ગ ઉપર ઉભરાતી ગટરથી હાલાકી | Trouble due to overflowing sewer on th…

ગળતેશ્વરના કોસમથી ડાભસર તરફના માર્ગ ઉપર ઉભરાતી ગટરથી હાલાકી | Trouble due to overflowing sewer on th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિવિલ હોસ્પિટલમાં થયું ૧૮૫મું અંગદાન: એક બ્રેઇનડેડ હેલ્થકેર વર્કર દીકરીએ ચાર લોકોને નવજીવન આપી સામાજ…

સિવિલ હોસ્પિટલમાં થયું ૧૮૫મું અંગદાન: એક બ્રેઇનડેડ હેલ્થકેર વર્કર દીકરીએ ચાર લોકોને નવજીવન આપી સામાજ…

1 year ago
નડિયાદમાં સમાધાનના બહાને બોલાવી યુવક પર ખંજરથી હુમલો | Youth attacked with dagger on pretext of reco…

નડિયાદમાં સમાધાનના બહાને બોલાવી યુવક પર ખંજરથી હુમલો | Youth attacked with dagger on pretext of reco…

7 months ago
ભુજમાં 11 હજાર દીકરીએ સ્વરક્ષાના સંકલ્પ લઈ ગીતાનું પઠન કર્યું, સર્જાયો વર્લ્ડ રેકોર્ડ | 11 thousand …

ભુજમાં 11 હજાર દીકરીએ સ્વરક્ષાના સંકલ્પ લઈ ગીતાનું પઠન કર્યું, સર્જાયો વર્લ્ડ રેકોર્ડ | 11 thousand …

11 months ago
લગ્નમાં ગેંગવોર! 60 રાઉન્ડ ફાયરિંગથી લુધિયાણા ધ્રુજી ઉઠ્યું, 2 મહિલા સહિત 3ના કરૂણ મોત

લગ્નમાં ગેંગવોર! 60 રાઉન્ડ ફાયરિંગથી લુધિયાણા ધ્રુજી ઉઠ્યું, 2 મહિલા સહિત 3ના કરૂણ મોત

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News