gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર ડિવિઝન થઈને ચાલતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રિક્વન્સી 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર ડિવિઝન થઈને ચાલતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રિક્વન્સી 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી
0
VIEWS
Share on FacebookShare on Twitter

યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે મંડળ થઈને ચાલતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રીક્વન્સી 31 ડિસેમ્બર 2025 સુધી વધારી દેવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

1. ટ્રેન નંબર 09211/09212 ગાંધીગ્રામ – બોટાદ – ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]

ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ – બોટાદ સ્પેશિયલ જે અગાઉ 30 સેપ્તેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે.
એ જ રીતે, ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 30 સેપ્તેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે.

2. ટ્રેન નંબર 09216/09215 ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]

ટ્રેન નંબર 09216 ભાવનગર-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 30 સેપ્તેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે.
એ જ રીતે, ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ-ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 30 સેપ્તેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે.

3. ટ્રેન નંબર 09530/09529 ભાવનગર-ધોલા દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]

ટ્રેન નંબર 09530 ભાવનગર-ધોલા સ્પેશિયલ જે અગાઉ 30 સેપ્તેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 09529 ધોલા-ભાવનગર સ્પેશિયલ જે અગાઉ 30 સેપ્તેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોટલ રેટિંગના નામે અલીન્દ્રા ગામના યુવકની સાથે રૂ. 95 હજારની ઠગાઈ | A young man from Alindra village…
GUJARAT

હોટલ રેટિંગના નામે અલીન્દ્રા ગામના યુવકની સાથે રૂ. 95 હજારની ઠગાઈ | A young man from Alindra village…

March 26, 2026
નડિયાદના સંતરામ દેરી રોડ ઉપર છથી વધુ કાચા મકાનો જમીનદોસ્ત | More than six mud houses razed to the gr…
GUJARAT

નડિયાદના સંતરામ દેરી રોડ ઉપર છથી વધુ કાચા મકાનો જમીનદોસ્ત | More than six mud houses razed to the gr…

March 26, 2026
લાકડીઓ વડે કાચ તોડી ગાડી અટકાવી, રૂપિયા 12.08 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Car stopped by brea…
GUJARAT

લાકડીઓ વડે કાચ તોડી ગાડી અટકાવી, રૂપિયા 12.08 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Car stopped by brea…

March 26, 2026
Next Post
દક્ષિણ ભારતના પ્રખ્યાત મંદિરના તળાવમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોતાં વિવાદ, છ દિવસ ચાલ્યું શુદ્ધિકરણ |…

દક્ષિણ ભારતના પ્રખ્યાત મંદિરના તળાવમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોતાં વિવાદ, છ દિવસ ચાલ્યું શુદ્ધિકરણ |...

વડોદરામાં નશામાં ચુર થઈ કાર ચલાવતો યુવક અને પીધેલો સાગરીત પકડાયા | A young man and his drunk compani…

વડોદરામાં નશામાં ચુર થઈ કાર ચલાવતો યુવક અને પીધેલો સાગરીત પકડાયા | A young man and his drunk compani...

ગણેશ મહોત્સવને ધ્યાનમાં લઇ કાયદો વ્યવસ્થાના ભાગરૂપે તેમજ જનસંપર્ક બાબતે વડોદરા પોલીસનું પેટ્રોલિંગ |…

ગણેશ મહોત્સવને ધ્યાનમાં લઇ કાયદો વ્યવસ્થાના ભાગરૂપે તેમજ જનસંપર્ક બાબતે વડોદરા પોલીસનું પેટ્રોલિંગ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસએમસીની ઝોનલ ઓફિસ રતનપર કે જોરાવરનગરમાં શરૃ કરવા માંગ | Demand to start SMC zonal office in Ratanpa…

એસએમસીની ઝોનલ ઓફિસ રતનપર કે જોરાવરનગરમાં શરૃ કરવા માંગ | Demand to start SMC zonal office in Ratanpa…

8 months ago
ટ્રક ચોરી જનાર આરોપી ગણતરીના ક્લાકોમાં અરવલ્લીથી ઝડપાયો | Truck theft accused caught in Aravalli wit…

ટ્રક ચોરી જનાર આરોપી ગણતરીના ક્લાકોમાં અરવલ્લીથી ઝડપાયો | Truck theft accused caught in Aravalli wit…

4 months ago
દિલ્હીના સ્લમમાં રહેતા બાઇક ટેક્સી ડ્રાઇવરના ખાતામાં 331 કરોડ જમા | 331 crore deposited in the accou…

દિલ્હીના સ્લમમાં રહેતા બાઇક ટેક્સી ડ્રાઇવરના ખાતામાં 331 કરોડ જમા | 331 crore deposited in the accou…

4 months ago
ફરવાનું સ્થળ રિવરફ્રન્ટ બન્યું ‘સ્યુસાઈડ પોઇન્ટ’! છેલ્લા 10 વર્ષમાં 1628 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું | …

ફરવાનું સ્થળ રિવરફ્રન્ટ બન્યું ‘સ્યુસાઈડ પોઇન્ટ’! છેલ્લા 10 વર્ષમાં 1628 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું | …

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News