gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાકડીઓ વડે કાચ તોડી ગાડી અટકાવી, રૂપિયા 12.08 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Car stopped by brea…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
લાકડીઓ વડે કાચ તોડી ગાડી અટકાવી, રૂપિયા 12.08 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Car stopped by brea…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– બિલોદરા જેલ પાસે એસએમસીનો ફિલ્મી ઢબે પીછો

– પોલીસે વિદેશી દારૂનો જથ્થો, કાર સહિતની 32.43 લાખની મત્તા જપ્ત કરી ઝડપાયેલા અને ફરાર શખ્સો સામે ગુનો નોંધ્યો 

નડિયાદ : ખેડા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે નડિયાદ નજીક બિલોદરા જેલ પાસેથી ફિલ્મી અંદાજમાં પીછો કરી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસએ રૂ. ૧૨,૦૮,૯૨૫ની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરી બે આરોપીઓને ઝડપી પાડયા છે.

એસએમસીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, કઠલાલથી નડિયાદ તરફ એક સફેદ રંગની ફાર્ચ્યુનર કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે કઠલાલ ચોકડી પાસે વોચ ગોઠવી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે કાર ઉભી રાખવાને બદલે મહુધા તરફ ઝડપથી દોડી મુકી હતી.

ત્યારબાદ પોલીસે ફિલ્મી અંદાજમાં પીછો શરૂ કર્યો હતો. નડિયાદ નજીક બિલોદરા ચોકડી પાસે રેલવે ફાટક પાર કર્યા બાદ બિલોદરા જેલ નજીક પોલીસે ગાડીને રોકવા માટે પ્રયત્ન કર્યોે હતો. અંતે પોલીસે લાકડીઓ વડે કારના કાચ તોડી ગાડી અટકાવી હતી. તલાશી દરમિયાન કારમાંથી કુલ ૨૦૫૨ નાની-મોટી વિદેશી દારૂની બોટલો મળી આવી, જેની કિંમત રૂ. ૧૨.૦૮ લાખથી વધુ છે. ઉપરાંત, કારમાંથી એક અન્ય નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસે કાર ચાલક આકાશ નાનજી તળપદા અને સહયોગી મયુર દિનેશ તળપદાની અટકાયત કરી છે. 

પોલીસે દારૂ, કાર અને બે મોબાઈલ સહિત કુલ રૂ. ૩૨.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યોે છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ દારૂનો જથ્થો નડિયાદના બૂટલેગર જીતુ રાજુ તળપદા અને તેના સાથી ગની દ્વારા મંગાવવામાં આવ્યો હતો. મોડાસા નજીક ધનસુરા સિંગલ પટ્ટી રોડ પર એક એસયુવીમાંથી આ દારૂ બીજી કારમાં ખસેડવામાં આવ્યો હતો. ગની પોતાની કાર દ્વારા પાયલોટિંગ કરી રહ્યો હતો. પીછા દરમિયાન ઝડપાયેલા આરોપીઓ ‘જંગી’ એપ્લિકેશન મારફતે ગની સાથે સંપર્કમાં હતા. ગનીએ તેમને પોલીસ રોકે તો ‘યાસ્મીનની લાઈનની કાર છે’ એવું કહેવાની સૂચના આપી હોવાનું પણ સામે આવ્યું છે. આ દારૂનો જથ્થો અર્જુન દંતાણી અને કિરણ તળપદા સુધી પહોંચાડવાનો હતો તેવો ખુલાસો થયો છે. હાલ પોલીસે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધીને ફરાર આરોપીઓ સહિત કુલ મળીને અનેક શખ્સોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
નડિયાદના સંતરામ દેરી રોડ ઉપર છથી વધુ કાચા મકાનો જમીનદોસ્ત | More than six mud houses razed to the gr…

નડિયાદના સંતરામ દેરી રોડ ઉપર છથી વધુ કાચા મકાનો જમીનદોસ્ત | More than six mud houses razed to the gr...

ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ આદેશો હળવા કરવા રજૂઆત | Proposal to relax quality control orders of indu…

ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ આદેશો હળવા કરવા રજૂઆત | Proposal to relax quality control orders of indu...

હોટલ રેટિંગના નામે અલીન્દ્રા ગામના યુવકની સાથે રૂ. 95 હજારની ઠગાઈ | A young man from Alindra village…

હોટલ રેટિંગના નામે અલીન્દ્રા ગામના યુવકની સાથે રૂ. 95 હજારની ઠગાઈ | A young man from Alindra village...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં 100થી વધુ વયના વૃદ્ધોનું ઘરે-ઘરે જઇને આધારકાર્ડ વેરિફિકેશન કરાશે, ડેટાનો દુરુપયોગ અટકાવવા …

વડોદરામાં 100થી વધુ વયના વૃદ્ધોનું ઘરે-ઘરે જઇને આધારકાર્ડ વેરિફિકેશન કરાશે, ડેટાનો દુરુપયોગ અટકાવવા …

11 months ago
વડોદરામાં વન-ડેની ટિકિટોના વેચાણમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ, અધિકૃત ભાવ કરતાં 50 ટકા વધુ ભાવે વેચાણ…..

વડોદરામાં વન-ડેની ટિકિટોના વેચાણમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ, અધિકૃત ભાવ કરતાં 50 ટકા વધુ ભાવે વેચાણ…..

9 months ago
જામજોધપુરના કોટડા બાવીસી ગામમાં રહેતી પરણીતાનો સંતાનના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત

જામજોધપુરના કોટડા બાવીસી ગામમાં રહેતી પરણીતાનો સંતાનના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત

10 months ago
મોરબી: ટંકારાના ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને હાઈકોર્ટની મોટી રાહત, કોંગ્રેસ નેતા લલિત કગથરાની …

મોરબી: ટંકારાના ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને હાઈકોર્ટની મોટી રાહત, કોંગ્રેસ નેતા લલિત કગથરાની …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News