gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્કમાં ભરતી અંગે બે માસ વીત્યા પછી પણ તપાસ નહીં | No investigation into recruit…

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્કમાં ભરતી અંગે બે માસ વીત્યા પછી પણ તપાસ નહીં | No investigation into recruit…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– 15 દિવસમાં તપાસ કરવાના હાઈકોર્ટના આદેશ છતાં

– રાજકીય ઈશારે તપાસ નહીં કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ખેડૂત અગ્રણી દ્વારા રાજ્યના સહકાર સચિવને રજૂઆત 

ભાવનગર : ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપ. બેન્કમાં ભરતી પ્રકરણે ૧૫ દિવસમાં તપાસ કરવાના હાઈકોર્ટના આદેશ છતાં બે માસ વીતવા છતાં તપાસ પૂર્ણ નહીં થયાની રજૂઆત ખેડૂત અગ્રણી દ્વારા રાજ્યના સહકાર સચિવને કરવામાં આવી છે. 

 આ રજૂઆતમાં ભીખાભાઈ જાજડિયાએ જણાવ્યું હતું કે, ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપ. બેન્કમાં ૮૦ ક્લાર્કની ભરતી કરવામાં આવી તે ગેરકાયદે હોવાની હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન (એસસીએ) દાખલ કરવામાં આવી હતી. જે એસસીએ અંગે હાઈકોર્ટે ૧૫ દિવસમાં સરકાર તપાસ કરે તેવો ઓરલ ઓર્ડર કર્યો હતો.

 જે સમગ્ર બાબતે તા. ૧૪ મે, ૨૦૨૫ના રોજ સહકાર સચિવ, સ્ટેટ રજિસ્ટ્રાર અને જિલ્લા રજિસ્ટ્રારને વિસ્તૃત રજૂઆત કરી હતી. હાઈકોર્ટમાં દાખલ થયેલ કેસમાં ઈ.સ.૧૯૯૭, ૨૦૦૬ અને ૨૦૧૭માં થયેલા હુકમ અન્વયે જે નિયમો મંજૂર કરાયા તે પ્રમાણે ભરતી નહીં કરી ખોટી પોલિસી બનાવી ૫૫ ટકાના બદલે ૫૦ ટકા માર્ક્સ પ્રમાણે જાહેરાત આપી છે. તા. ૨૩ જાન્યુઆરી, ૨૦૨૫ની જાહેરાત મંજૂર થયેલ નિયમો વિરૂદ્ધ છે. જાહેરાત પ્રમાણે વય મર્યાદા ૨૧થી ૩૦ વર્ષ રાખી છે. જ્યારે ભરતીના નિયમ પ્રમાણે તે ૧૮થી ૩૦ વર્ષ નક્કી થયેલ છે. જાહેરાત પ્રમાણે વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ આપેલ છે. તે ગેરરીતિ કરવા માટે આપેલ છે. 

 તેમણે હાઈકોર્ટમાં કરેલ અરજી (નં.૩૨૨૯-૨૦૨૫)માં બેન્ક દ્વારા સોગંદ પર જણાવાયું હતું કે, ભરતી એડહોક કરવામાં આવી છે. એડહોક જેવો કોઈ નિયમ નથી. આમ, ઘણા ઉમેદવારોની વય ૩૦ વર્ષ કરતા વધારે છે જ્યારે શિક્ષણ લાયકાત પણ દર્શાવ્યા કરતા ઓછી છે. તેમ રજૂઆતમાં જણાવાયું હતું.

એચઆર પોલિસી માટે સ્ટેટ રજિસ્ટ્રારની મંજૂરી લીધી નથી 

ભરતીની જાહેરાત વેબસાઈટ પર જોઈએ. એજન્સીએ ભરતીની જાહેરાત વેબસાઈટ પર પ્રસિદ્ધ કરેલ નથી. એચઆર પોલિસીમાં એડહોક ભરતી કરવાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. પોલિસીની સ્ટેટ રજિસ્ટ્રારની મંજૂરી લીધી નથી. જૂની મંજૂર થયેલ પોલિસી રદ્દ કરી નથી. એચઆર પોલિસીના ઠરાવ નં.૯માં ફક્ત પોલિસીની નોંધ લેવામાં આવેલ હોવાનું જણાવેલ છે. પરંતુ એચઆર પોલિસી પ્રમાણે ભરતી થઈ નથી તે સ્પષ્ટ છે. તેમ રજૂઆતમાં જણાવાયું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ વધીને ચાર ટ્રિલિયન ડોલરને પાર | Global market cap of cryptocur…

ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ વધીને ચાર ટ્રિલિયન ડોલરને પાર | Global market cap of cryptocur...

નડિયાદમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદથી શહેર બે ભાગમાં વહેચાયું | Two and a half inches of rain in …

નડિયાદમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદથી શહેર બે ભાગમાં વહેચાયું | Two and a half inches of rain in ...

પ્રભારી સચિવ મુકેશ કુમારે પુલ પહોળો કરવાની કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી | In charge Secretary Mukes…

પ્રભારી સચિવ મુકેશ કુમારે પુલ પહોળો કરવાની કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી | In charge Secretary Mukes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત એસટી નિગમમાં કંડકટર અને ડ્રાઇવરની 8917 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 6 જૂનથી ભરાશે ફોર્મ | GSRT…

ગુજરાત એસટી નિગમમાં કંડકટર અને ડ્રાઇવરની 8917 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 6 જૂનથી ભરાશે ફોર્મ | GSRT…

2 months ago
હું ફૂટપાથ પર જ રહીશ… માઘ મેળામાં વિવાદ બાદ શંકરાચાર્યની પ્રતિજ્ઞા, અન્ન-જળનો પણ ત્યાગ કર્યો | Sha…

હું ફૂટપાથ પર જ રહીશ… માઘ મેળામાં વિવાદ બાદ શંકરાચાર્યની પ્રતિજ્ઞા, અન્ન-જળનો પણ ત્યાગ કર્યો | Sha…

7 months ago
સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…

સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…

6 months ago
મધુકુંજ ફાઉન્ડેશન દ્વારા સર્વજ્ઞાતિ શાહી સમૂહ લગ્નોત્સવ

મધુકુંજ ફાઉન્ડેશન દ્વારા સર્વજ્ઞાતિ શાહી સમૂહ લગ્નોત્સવ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News