gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર પોલીસે 6 દિવસની એલઈડી ડ્રાઈવમાં રૂ. 2.75 લાખનો દંડ વસૂલ્યો | Bhavnagar Police collects fine o…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર પોલીસે 6 દિવસની એલઈડી ડ્રાઈવમાં રૂ. 2.75 લાખનો દંડ વસૂલ્યો | Bhavnagar Police collects fine o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શહેરમાં ભાવનગર વિભાગ પોલીસ દ્વારા ડ્રાઇવ

– ટ્રાફિક શાખા સહિત 6 પોલીસ મથક દ્વારા કુલ 280 મેમા ફટકાર્યા

ભાવનગર : ભાવનગર શહેરમાં ટ્રાફિક શાખા સહિત અલગ અલગ પોલીસ મથક મળી અલગ અલગ વિસ્તારોમાં એલઈડી વ્હોટ લાઇટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં અલગ અલગ વિસ્તારોમાંથી ૨૮૦ મેમાં નોંધવામાં આવ્યા હતા અને કુલ રૂ.૨,૭૫,૦૦૦ નો દંડ વાહન ચાલકો ફટકારવામાં આવ્યો હતો

ભાવનગર શહેરમાં ટ્રાફિક નિયમન તેમજ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જાહેરનામા ભંગ કરીને શહેરમાં પ્રવેશતા વાહનો ચાલકો વિરૂધ્ધ દંડાત્મક તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.ભાવનગર પોલીસ અધિક્ષક અને સિટી નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સિંઘાલના માર્ગદર્શન હેઠળ અને સુચના મુજબ ભાવનગર શહેરમાં વાહન ચાલકો વિરૂધ્ધ ટ્રાફિક શાખા, ભાવનગર તથા ડિવીજન હેઠળના પોલીસ સ્ટેશન જેમાં નિલમબાગ, ઘોઘારોડ, ગંગાજળીયા, બોરતળાવ, ભરતનગર, વિગેરે થાણા ઈન્ચાર્જ દ્વારા તા.૧૦ ફેબ્આરી ૨૦૨૬ થી તા.૧૬ ફેબ્આરી ૨૦૨૬ સુધી દિન-૦૬ સુધી એલઈડી વ્હોટ લાઇટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા અલગ-અલગ પોઈંટ રાખીને ફોર-વ્હિલ તેમજ ટુ-વ્હિલરમાં અનઅધિકૃત એલઈડી વ્હાઇટ લાઈટ ફિટ કરાવેલ હોય તેવા વાહન ચાલકો વિરૂધ્ધ ડ્રાઈવ રાખીને દંડાત્મક કાર્યવાહી ભાવનગર ડિવીઝનના પોલીસ સ્ટેશન તેમજ ટ્રાફિક શાખા,ભાવનગર દ્વારા કરવામા આવેલ હતી. આમ કુલ મળી ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ભાવનગર શહેરમાં એલઈડી વ્હોટ લાઇટ ડ્રાઈવનું આયોજન કરી છ દિવસમાં કુલ ૨૮૦ મેમાં ફટકારવામાં આવ્યા હતા.અને કુલ રૂ.૨,૭૫,૦૦૦ નો દંડ વાહન ચાલકો ફટકારવામાં આવ્યો હતો.

ટ્રાફિક ડ્રાઈવમાં કેટલા મેમા અને દંડ

પોલીસ
સ્ટેશન

મેમા

     દંડ

ટ્રાફિક
શાખા

૧૭૭

૧૭૭૦૦૦

નિલમબાગ
પો.સ્ટે.

૨૬

૨૧૦૦૦

ઘોઘારોડ
પો.સ્ટે.

૧૨

૧૨૦૦૦

ગંગાજળિયા
પો.સ્ટે.

૨૮

૨૮૦૦૦

ભરતનગર
પો.સ્ટે.

૧૦

૧૦૦૦૦

બોરતળાવ
પો.સ્ટે.

૨૭

૨૭૦૦૦

કુલ

૨૮૦

૨૭૪૦૦૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: સુરત મહા નગરપાલિકાની બેઠકો માટે AAP ઉમેદવારોની યાદી જાહેર, કોને મળી ટિકિટ…
GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: સુરત મહા નગરપાલિકાની બેઠકો માટે AAP ઉમેદવારોની યાદી જાહેર, કોને મળી ટિકિટ…

April 5, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડ…
GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડ…

April 5, 2026
આણંદ: મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, બેના કરૂણ મોત | anand khareda…
GUJARAT

આણંદ: મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, બેના કરૂણ મોત | anand khareda…

April 5, 2026
Next Post
વઢવાણના ખોડુમાં જીવલેણ બનેલી જર્જરિત ટાંકી ઉતારી લેવા માંગ | Demand to remove dilapidated tank that …

વઢવાણના ખોડુમાં જીવલેણ બનેલી જર્જરિત ટાંકી ઉતારી લેવા માંગ | Demand to remove dilapidated tank that ...

બેંકિંગ, ઓટો, શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 174 પોઈન્ટ વધીને 83451 | Sensex rises 174 points to 83 451 o…

બેંકિંગ, ઓટો, શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 174 પોઈન્ટ વધીને 83451 | Sensex rises 174 points to 83 451 o...

પાટડી-ખારાઘોડાનો રોડ એક વર્ષથી મંજૂર છતાં કામગીરી શરૂ ન કરાઇ | Patdi Kharaghoda road approved for a …

પાટડી-ખારાઘોડાનો રોડ એક વર્ષથી મંજૂર છતાં કામગીરી શરૂ ન કરાઇ | Patdi Kharaghoda road approved for a ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના બે સ્વિમર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન | Two swimmers from Vadodara perfo…

સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના બે સ્વિમર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન | Two swimmers from Vadodara perfo…

8 months ago
રતનપુરના જયસ્વાલ કુંટુંબના ચાર સભ્યો સહિત પાંચ સામે GUJCTOC | GUJCTOC against ratanpurs jaiswal fami…

રતનપુરના જયસ્વાલ કુંટુંબના ચાર સભ્યો સહિત પાંચ સામે GUJCTOC | GUJCTOC against ratanpurs jaiswal fami…

6 months ago
ધનિયાવી રોડ પર હિટ એન્ડ રન બે મહિલાને ઉછાળી ઇકો ફરાર એક વૃધ્ધાનું મોત, અન્ય એકને ઇજા | Hit and run n…

ધનિયાવી રોડ પર હિટ એન્ડ રન બે મહિલાને ઉછાળી ઇકો ફરાર એક વૃધ્ધાનું મોત, અન્ય એકને ઇજા | Hit and run n…

6 months ago
વડોદરામાં માંડવી શામળ બેચરની પોળના બંધ મકાનમાં ચોરી કરવા ઘૂસેલી ચોરટોળકીના બે ચોર ઝડપાયા | Two thiev…

વડોદરામાં માંડવી શામળ બેચરની પોળના બંધ મકાનમાં ચોરી કરવા ઘૂસેલી ચોરટોળકીના બે ચોર ઝડપાયા | Two thiev…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News