gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર-બોટાદમાંથી દારૂ- બિયર સાથે 3 શખ્સ ઝડપાયા, એક ફરાર | 3 people arrested with liquor and beer fr…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર-બોટાદમાંથી દારૂ- બિયર સાથે 3 શખ્સ ઝડપાયા, એક ફરાર | 3 people arrested with liquor and beer fr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પેરોલ ફર્લો સ્કવોડ, મહુવા, બોટાદ ડીવાયએસપી સ્ક્વોડના દરોડા

– અધેલાઈ પર આવેલી હોટેલમાં પડેલી કારમાં છૂપાયેલાં દારૂ સાથે ચાલક ઝડપાયો, માલિક ફરાર 

ભાવનગર : ભાવનગર અને બોટાદ જિલ્લામાં પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા. જયારે, એક ફરાર થઈ ગયો હતો. 

દરોડાના પ્રથમ બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના મહુવાના જાદરા રોડ,ટેલિફોન એક્સચેન્જની સામેથી મહુવા પોલીસે વિદેશી દારૂની નાનીમોટી  ૯ બોટલ,કિં.રૂ.૩૦૦૦ સાથે આસિફ સદરૂદીનભાઇ જમાણી (રહે.ફાતેમા સોસાયટી,મહુવા)ને ઝડપી તેની વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.જ્યારે ભાવનગર એલસીબી અને પેરોલફર્લો સ્કવોર્ડે બાતમીના આધારે અધેલાઈ રોડ પર આવેલ શ્યામ હોટલના પાકગમાંથી ઘનશ્યામસિંહ પ્રવિણસિંહ ચુડાસમા (રહે.બાવળિયાળી)ની કારમાં તપાસ કરી હતી. જેમાંથી દારૂની ૯ બોટલ, કિં.રૂ.૧૯૬૬ મળી આવતાં ચાલક ગોબર નરશીભાઈ ગોહેલ (રહે.જશવંતપુર,તા.ભાવનગર)ને ઝડપી પાડયો હતો અને તેની સહિત બન્ને વિરૂદ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જયારે, કારમાલિકને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. 

જ્યારે દરોડાના ત્રીજા બનાવની વિગત એવી છે કે,  બોટાદ ડીવાયએસપી સક્વોર્ડને મળેલી બાતમીના આધારે સાળંગપુરગામે દરોડો પાડી મહેન્દ્ર ઉર્ફે ધામો ભરતભાઈ ખાચર (રહે.સાળંગપુર)ને શંકાન આધારે અટકાવ્યો હતો. અને તેની તલાશી લેતા તેના કબ્જામાંથીદારૂની બોટલ ૨૦ અને બિયર ૮ ટીન ૮ મળી  કુલ રૂા.૨૫૦૦નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

March 29, 2026
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

Next Post
મણિપુરમાં ફરી કર્ફ્યૂ, સ્કૂલ-બજાર-દુકાનો બંધ, રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા છતાં સ્થિતિ બેકાબૂ | manipur …

મણિપુરમાં ફરી કર્ફ્યૂ, સ્કૂલ-બજાર-દુકાનો બંધ, રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા છતાં સ્થિતિ બેકાબૂ | manipur ...

મટીરીયલ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં આઠ હજારનો એક એવા ૫૦૦ સ્ટીલના બાંકડા લેવાની દરખાસ્ત અનિર્ણિત | At …

મટીરીયલ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં આઠ હજારનો એક એવા ૫૦૦ સ્ટીલના બાંકડા લેવાની દરખાસ્ત અનિર્ણિત | At ...

સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર, કહ્યું – અકસ્માતના કેસમાં ‘કેશલેસ’ સુવિધાના અમલમાં વિલંબ કેમ? | If …

સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર, કહ્યું - અકસ્માતના કેસમાં 'કેશલેસ' સુવિધાના અમલમાં વિલંબ કેમ? | If ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ માટે BCAના મેમ્બરોએ પણ ફ્રી પાસ મેળવવા માંગણી કરી | BCA members also dema…

3 months ago
માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી: GSSSBની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ | Recruitme…

2 months ago
સુરત: પાલિકાના રસ્તા બનાવવાની કામગીરી દરમિયાન નંખાતું મટીરીયલ્સ લોકો માટે આફત | Materials used durin…

વડોદરા પોલીસે વર્ષોથી ફરાર વધુ ત્રણ આરોપીને ઝડપી પાડયા | police nabbed three wanted accused from oth…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News