gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મણિપુરમાં ફરી કર્ફ્યૂ, સ્કૂલ-બજાર-દુકાનો બંધ, રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા છતાં સ્થિતિ બેકાબૂ | manipur …

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in INDIA
0 0
0
મણિપુરમાં ફરી કર્ફ્યૂ, સ્કૂલ-બજાર-દુકાનો બંધ, રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા છતાં સ્થિતિ બેકાબૂ | manipur …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Manipur Violence: મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા છતાં પરિસ્થિતિ કાબુમાં આવી રહી નથી. મણિપુરમાં ફરી એકવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ચુરાચાંદપુર જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ચુરાચાંદપુર અને કાંગવાઈ, સમુલામલન, સાંગાઈકોટ સબ-ડિવિઝનના બે ગામોમાં 17મી એપ્રિલ સુધી સંપૂર્ણ કર્ફ્યુ નિયમો લાગુ રહેશે, પરંતુ બાકીના વિસ્તારોમાં, આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ માટે 17મી એપ્રિલ સુધી સવારે 6થી સાંજે 5 વાગ્યા સુધી કર્ફ્યુમાં છૂટ આપવામાં આવશે.

આ વખતે વિવાદ કેમ થયો હતો

અહેવાલો અનુસાર, 18મી માર્ચે ચુરાચાંદપુરમાં જોમી અને હમારના સમર્થકો સામસામે આવી ગયા હતા. બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું. અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. એક વ્યક્તિએ મોબાઈલ ટાવર પર ચઢીને જોમી ધ્વજ ઉતારી જમીન પર ફેંકી દીધો, જેના કારણે વિવાદ થયો.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર, કહ્યું – અકસ્માતના કેસમાં ‘કેશલેસ’ સુવિધાના અમલમાં વિલંબ કેમ?

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બંને ગામના અધિકારીઓએ એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો. લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાવવા અપીલ કરાઈ હતી. આ બેઠકમાં બીજો નિર્ણય લેવામાં આવ્યો કે બંને ગામો વચ્ચે જમીનના વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા લાવવામાં આવશે.

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ

ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં ફેબ્રુઆરી મહિનામાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું, કારણ કે મે 2023થી રાજ્યમાં કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે હિંસામાં લગભગ 250 લોકો માર્યા ગયા હતા. પથ્થરમારો, આગચંપી અને ગુનાહિત ઘટનાઓ બની હતી. હિંસા અને તણાવને કારણે બંને સમુદાયના હજારો લોકો વિસ્થાપિત થયા હતા.

મણિપુરમાં ફરી કર્ફ્યૂ, સ્કૂલ-બજાર-દુકાનો બંધ, રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા છતાં સ્થિતિ બેકાબૂ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…
INDIA

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…

May 13, 2026
મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…
INDIA

મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…

May 13, 2026
તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…
INDIA

તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…

May 13, 2026
Next Post
મટીરીયલ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં આઠ હજારનો એક એવા ૫૦૦ સ્ટીલના બાંકડા લેવાની દરખાસ્ત અનિર્ણિત | At …

મટીરીયલ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં આઠ હજારનો એક એવા ૫૦૦ સ્ટીલના બાંકડા લેવાની દરખાસ્ત અનિર્ણિત | At ...

સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર, કહ્યું – અકસ્માતના કેસમાં ‘કેશલેસ’ સુવિધાના અમલમાં વિલંબ કેમ? | If …

સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર, કહ્યું - અકસ્માતના કેસમાં 'કેશલેસ' સુવિધાના અમલમાં વિલંબ કેમ? | If ...

તહવ્વૂર રાણાને આજે ભારત લવાશે, દિલ્હી-મુંબઇમાં જેલની કોટડી તૈયાર | Tahawwur Rana will be brought to …

તહવ્વૂર રાણાને આજે ભારત લવાશે, દિલ્હી-મુંબઇમાં જેલની કોટડી તૈયાર | Tahawwur Rana will be brought to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લિટલ ફ્લાવર્સ સ્કૂલમાં સામાન્ય બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી | Fight breaks out between students …

લિટલ ફ્લાવર્સ સ્કૂલમાં સામાન્ય બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી | Fight breaks out between students …

7 months ago
જામનગર નજીક હાપા વિસ્તારના ચેક રિટર્ન અંગેના ગુન્હામાં સજા પામેલા ફરાર બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા …

જામનગર નજીક હાપા વિસ્તારના ચેક રિટર્ન અંગેના ગુન્હામાં સજા પામેલા ફરાર બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા …

4 months ago
દેશભક્ત હોવું આટલું કઠિન છે?’, થરૂર બાદ સલમાન ખુર્શીદનો પણ કોંગ્રેસ નેતાઓને વળતો જવાબ | Is It Diffic…

દેશભક્ત હોવું આટલું કઠિન છે?’, થરૂર બાદ સલમાન ખુર્શીદનો પણ કોંગ્રેસ નેતાઓને વળતો જવાબ | Is It Diffic…

11 months ago
નડિયાદમાં નાણાકીય તકલીફથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો | A young man hanged himself in Nadiad after …

નડિયાદમાં નાણાકીય તકલીફથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો | A young man hanged himself in Nadiad after …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News