gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર ભાજપમાં ભડકો, મેયરે જાહેરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર્યા બાદ લીધો યુ-ટર્ન | bhavnagar bjp ma…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર ભાજપમાં ભડકો, મેયરે જાહેરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર્યા બાદ લીધો યુ-ટર્ન | bhavnagar bjp ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhavnagar Mayor Bharat Barad U Turn: ભાવનગર શહેર ભાજપના આંતરિક વિખવાદો વચ્ચે ભાવનગરના મેયર ભરત બારડે અગાઉ સોશિયલ મીડિયા ગ્રુપમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ હવે તેમના સૂર બદલાયા છે. મેયરે સ્પષ્ટતા કરી છે કે તેમનો હેતુ કોઈને દબાવવાનો નહોતો અને તેમને કોઈ દબાવવા માંગે તેવું પણ નથી.

આત્મવિલોપનની ચીમકી બાદ યુ-ટર્ન

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી પહેલાં જ શહેર ભાજપમાં આંતરિક વિખવાદો ચરમસીમાએ પહોંચ્યા છે. આ દરમિયાન, મેયર ભરત બારડે એક ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ‘મને ખોટી રીતે દબાવાશે તો જાહેરમાં આત્મવિલોપન કરીશ’ તેવી પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટને કારણે ભારે ખળભળાટ મચી ગયો હતો અને ગ્રુપ એડમિને તાત્કાલિક મેયરની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

જોકે, આત્મવિલોપનની ચીમકી બાદ મેયર ભરત બારડે હવે અલગ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ‘મેં મારા પરિવારમાં વાતમાંથી વાત કરી, તેનો કોઈ અર્થ નથી. મેં કોઈને દબાવવા માટે કર્યું નથી, મને કોઈ દબાવવા માંગે એવું પણ નથી.’

આ પણ વાંચો: ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા ટેરર મોડ્યૂલની માસ્ટર માઈન્ડ મહિલાની બેંગ્લુરુથી ધરપકડ

‘ભાજપમાં કામગીરીને કારણે મેયર બન્યો, લાગવગથી નહીં.’

મેયરે પોતાની ઓળખ ભાજપના સિનિયર કાર્યકર્તા તરીકે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘હું ભાજપનો સિનિયર કાર્યકર્તા છું, 45 વર્ષથી હું પાર્ટીની સેવા કરું છું.’ તેમણે અગાઉ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે તેઓ ‘ભાજપમાં કામગીરીને કારણે મેયર બન્યો, લાગવગથી નહીં.’

પહેલાં નારાજગી અને હૈયાવરાળ ઠાલવી

આત્મવિલોપનની ચીમકીવાળી પોસ્ટમાં મેયરે ભાજપ અને ભાજપના આગેવાનો પ્રત્યેની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સિનિયર કાર્યકર્તાઓ સાથે અલગ પ્રકારનો વ્યવહાર થતો હોવાની પણ હૈયાવરાળ ઠાલવી હતી. જોકે, તેમના તાજેતરના નિવેદનથી એવું લાગી રહ્યું છે કે તેમણે પોતાની આક્રમક રણનીતિ બદલી છે.

આ સમગ્ર ઘટનાક્રમ ભાવનગર ભાજપમાં ચાલી રહેલા આંતરિક તણાવને ઉજાગર કરે છે અને આગામી કોર્પોરેશન ચૂંટણી પહેલાં આ વિખવાદો કઈ દિશામાં જશે તે જોવું રસપ્રદ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાર્મસી વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: હવે પરીક્ષા આપ્યા વગર જ મળશે રજિસ્ટ્રેશન, 4 વર્ષથી એક્ઝિટ ટેસ્…
GUJARAT

ફાર્મસી વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: હવે પરીક્ષા આપ્યા વગર જ મળશે રજિસ્ટ્રેશન, 4 વર્ષથી એક્ઝિટ ટેસ્…

May 12, 2026
સોમનાથ ભારતની પ્રેરણા,તીર્થોના વિકાસથી દેશની આર્થિક પ્રગતિ થઈ છે-વડાપ્રધાન મોદી | pilgrimages has le…
GUJARAT

સોમનાથ ભારતની પ્રેરણા,તીર્થોના વિકાસથી દેશની આર્થિક પ્રગતિ થઈ છે-વડાપ્રધાન મોદી | pilgrimages has le…

May 12, 2026
કૂટણખાનામાંથી પકડાતા ગ્રાહકોને અગાઉ આરોપી અને હવે સાક્ષી બનાવાય છે !! | Customers caught in the brot…
GUJARAT

કૂટણખાનામાંથી પકડાતા ગ્રાહકોને અગાઉ આરોપી અને હવે સાક્ષી બનાવાય છે !! | Customers caught in the brot…

May 12, 2026
Next Post
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં મોટી દુર્ઘટના, ITBPના જવાનોને લઈ જતી બસ નદીમાં ખાબકી, 9 ઈજાગ્રસ્ત | /jamm…

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં મોટી દુર્ઘટના, ITBPના જવાનોને લઈ જતી બસ નદીમાં ખાબકી, 9 ઈજાગ્રસ્ત | /jamm...

વડોદરામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી : સવા મહિનામાં 3.99 લાખ દંડ વ…

વડોદરામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી : સવા મહિનામાં 3.99 લાખ દંડ વ...

DGCAએ એર ઈન્ડિયાની 100 સુરક્ષા ખામી પકડી પાડી, સુધારો કરવા આ તારીખ સુધીનું અલ્ટીમેટમ | dgca flags 10…

DGCAએ એર ઈન્ડિયાની 100 સુરક્ષા ખામી પકડી પાડી, સુધારો કરવા આ તારીખ સુધીનું અલ્ટીમેટમ | dgca flags 10...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 62 પોઈન્ટ ઘટીને 80365 | Sensex falls 62 points to 80 365 at the end of v…

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 62 પોઈન્ટ ઘટીને 80365 | Sensex falls 62 points to 80 365 at the end of v…

7 months ago
ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરાયા | Winners of Gujarat Sta…

ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરાયા | Winners of Gujarat Sta…

10 months ago
ભાવનગર મહાપાલિકાને છેલ્લા 8 માસમાં વ્યવસાય વેરાની રૂા. 5.56 કરોડની આવક | Bhavnagar Municipal Corpora…

ભાવનગર મહાપાલિકાને છેલ્લા 8 માસમાં વ્યવસાય વેરાની રૂા. 5.56 કરોડની આવક | Bhavnagar Municipal Corpora…

5 months ago
ટ્રમ્પના ટેરિફ બોમ્બથી અમેરિકન શેરબજારમાં ઐતિહાસિક ઘટાડો, દુનિયાભરના માર્કેટમાં હાહાકાર | Global Mar…

ટ્રમ્પના ટેરિફ બોમ્બથી અમેરિકન શેરબજારમાં ઐતિહાસિક ઘટાડો, દુનિયાભરના માર્કેટમાં હાહાકાર | Global Mar…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News