gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર મહાનગરપાલિકાના 79 અધિકારી-કર્મચારીની સામુહિક બદલી | Mass transfer of 79 officers and employee…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર મહાનગરપાલિકાના 79 અધિકારી-કર્મચારીની સામુહિક બદલી | Mass transfer of 79 officers and employee…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– લાંબા સમયથી ઘણા અધિકારી-કર્મચારીઓ એક જગ્યાએ ફરજ બજાવતા હતા 

– વહીવટી સરળતા ખાતર બદલી કરાયાનુ કારણ અપાયુ, બદલીના પગલે કર્મચારીઓમાં ચર્ચાનો દૌર જામ્યો 

ભાવનગર : ભાવનગર મહાપાલિકામાં બદલી-બઢતીના નિયમનું પાલન થતુ નથી અને લાંબા સમયથી કર્મચારીઓએ એક જગ્યાએ ફરજ બજાવે છે તેવી ચર્ચા હતી, જેના પગલે આજે બુધવારે મહાપાલિકાના કમિશનરે ૭૯ અધિકારી-કર્મચારીની સામુહિક બદલી કરી હોવાનુ જાણવા મળેલ છે. 

મહાપાલિકાના કમિશનરના હુકમથી આજે બુધવારે મહેકમ વિભાગે વહીવટી સરળતા ખાતર ૭૯ અધિકારી-કર્મચારીના બદલીના ઓર્ડર કરી છે, જેમાં ૧૪ કાર્યપાલક ઇજનેર (સિવિલ), નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), એસ્ટેટ ઓફીસર, વહીવટી અધિકારી, ગાર્ડન સુપ્રિ., વગેરેનો સમાવેશ થાય છે, જયારે ૧૭ અધિક મદદનીશ ઈજનેર, ૧૧ ટેકનીકલ આસીસ્ટન્ટ અને ૩૭ સીનીયર કલાર્ક, જુનીયર કલાર્ક વગેરેનો સમાવેશ થાય છે. મહાપાલિકામાં ઘણા કર્મચારીઓ પાંચ વર્ષ કરતા વધુ સમયથી એક જગ્યાએ ફરજ બજાવતા હતા, જેના પગલે આવા કર્મચારીઓની બદલી કરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે. 

મહાપાલિકામાં અધિકારીની બદલી થઈ છે તેમાં કેટલાક અધિકારીની નબળી કામગીરીના કારણે પણ બદલી કરવામાં આવી હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. મહાપાલિકામાં બદલીના ઓર્ડર થયા બાદ કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને બદલીના પગલે ચર્ચાનો દૌર જામ્યો છે. હજુ બાકી રહી ગયા છે તે અધિકારી-કર્મચારીઓની આગામી દિવસોમાં બદલી કરવામાં આવશે તેમ કહેવાય છે.  

મહાપાલિકાના એક કર્મચારીને કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી અપાઈ 

ભાવનગર મહાપાલિકાના કમિશનરના આદેશ અનુસાર બુધવારે મહેકમ વિભાગે નાયબ કાર્યપાલક ઈજનેર (ઈલે. મીકે.) તરીકે ફરજ બજાવતા ભાવેશ વ્યાસને બુધવારે કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી આપવા ઓર્ડર કર્યો હતો. ડીપાર્ટમેન્ટ પ્રમોશન કમિટિના રજૂ થયેલ અહેવાલને ધ્યાને લઈ કર્મચારીને બઢતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાના કેટલાક કર્મચારીઓને નિયમ અનુસાર બઢતી મળવાપાત્ર છે પરંતુ બઢતી અપાતી નથી ત્યારે કમિશનરે યોગ્ય પગલા લેવા જરૂરી છે તેમ કર્મચારીઓમાં ચર્ચાય રહ્યુ છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
બોગસ દસ્તાવેજ કૌભાંડમાં 3 મહિલા સહિત 7 જણને સજા | 7 people including 3 women sentenced in bogus docu…

બોગસ દસ્તાવેજ કૌભાંડમાં 3 મહિલા સહિત 7 જણને સજા | 7 people including 3 women sentenced in bogus docu...

વહેરાખાડી પાસે ટેન્કરની ટક્કરે રિક્ષા પલટી જતા દાદી અને પૌત્રનાં મોત | Grandmother and grandson die …

વહેરાખાડી પાસે ટેન્કરની ટક્કરે રિક્ષા પલટી જતા દાદી અને પૌત્રનાં મોત | Grandmother and grandson die ...

વાત્રકના કિનારે 10 મેટ્રિક ટન જોખમી કચરો ખાડો ખોદીને નિકાલ કરતા ફરિયાદ | dumping 10 metric tons of h…

વાત્રકના કિનારે 10 મેટ્રિક ટન જોખમી કચરો ખાડો ખોદીને નિકાલ કરતા ફરિયાદ | dumping 10 metric tons of h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બદ્રીનાથ-કેદારનાથ સહિત દેશના 48 મંદિરોમાં બિન હિન્દુઓની એન્ટ્રી બેન કરવાની તૈયારી, જોઈ લો યાદી | Utt…

બદ્રીનાથ-કેદારનાથ સહિત દેશના 48 મંદિરોમાં બિન હિન્દુઓની એન્ટ્રી બેન કરવાની તૈયારી, જોઈ લો યાદી | Utt…

5 months ago
જામનગર: પત્નીને ભગાડી જનાર પિતરાઈ ભાઈની હત્યા, પોલીસે હથિયાર સાથે આરોપીને ઝડપી પાડ્યો | Kill inciden…

જામનગર: પત્નીને ભગાડી જનાર પિતરાઈ ભાઈની હત્યા, પોલીસે હથિયાર સાથે આરોપીને ઝડપી પાડ્યો | Kill inciden…

7 months ago
118 સહીઓ લઈને આવજો: રાજ્યપાલે સતત બીજા દિવસે વિજયને ખાલી હાથે પાછા મોકલ્યા, તમિલનાડુમાં સસ્પેન્સ વધ્…

118 સહીઓ લઈને આવજો: રાજ્યપાલે સતત બીજા દિવસે વિજયને ખાલી હાથે પાછા મોકલ્યા, તમિલનાડુમાં સસ્પેન્સ વધ્…

2 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી વરસાદી માહોલ : જન્માષ્ટમીએ દસાડામાં બે ઈંચ વરસાદ | Rainy weather again in…

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી વરસાદી માહોલ : જન્માષ્ટમીએ દસાડામાં બે ઈંચ વરસાદ | Rainy weather again in…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News