gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર મહાપાલિકાને એક માસમાં મિલકત વેરાની 3.71 કરોડની આવક | Bhavnagar Municipal Corporation receives…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર મહાપાલિકાને એક માસમાં મિલકત વેરાની 3.71 કરોડની આવક | Bhavnagar Municipal Corporation receives…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગત જાન્યુઆરી માસમાં મિલકત વેરો વસુલવા માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી  

– મહાપાલિકાની ટીમે મિલકત વેરો વસુલવા કડક કામગીરી શરૂ કરતા બાકીદારોમાં ફફડાટ

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાના મિલકત વેરા વિભાગ ખાતે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ નો મિલકત વેરો સ્વિકારવાની કામગીરી યથાવત છે અને મિલકત વેરો વસુલવા માટે રીકવરી ટીમ પણ કામગીરી કરી રહી છે, જેના પગલે મહાપાલિકાની મિલકત વેરાની આવકમાં વધારો થઈ રહ્યો છે. 

મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા મિલકત વેરો વસુલવા માટે કાર્યવાહી યથાવત છે, જેના ભાગરૂપે ગત જાન્યુઆરી માસમાં રૂા. ૩.૭૧ કરોડનો મિલકત વેરો કરદાતાઓ ભર્યો હતો તેથી મહાપાલિકાની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. મહાપાલિકાને છેલ્લા ૧૦ માસમાં મિલકત વેરાની કુલ રૂા. ૧પપ કરોડની આવક થઈ છે અને કુલ ૧.૯૦ લાખ કરદાતાએ મિલકત વેરો ભર્યો છે. મહાપાલિકાને તા. ૧ એપ્રિલથી જાન્યુઆરી માસ સુધીમાં મિલકત વેરાની સારી આવક થઈ છે. એપ્રિલ અને મે માસમાં રિબેટ યોજનાના પગલે મહાપાલિકામાં ઘણા કરદાતાઓ મિલકત વેરો ભર્યો હતો પરંતુ ત્યારબાદ મહાપાલિકાની મિલકત વેરાની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. રિબેટ યોજના પૂર્ણ થયા બાદ મહાપાલિકાએ મિલકત વેરો વસુલવા કાર્યવાહી હાથ ધરી છે અને મિલકત વેરો નહીં ભરતા બાકીદારોની મિલકતને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે તેથી બાકીદારોમાં ગભરાટ ફેલાયો છે, જેના પગલે બાકીદારો મિલકત વેરો ભરી રહ્યા છે. 

મહાપાલિકા દ્વારા હજુ બે માસ સુધી મિલકત વેરો વસુલવાની કામગીરી કરવામાં આવશે, જેના પગલે હજુ મિલકત વેરાની આવક વધશે તેથી મહાપાલિકાની તીજોરીમાં મિલકત વેરાની સારી આવક થશે તેમ જણાય રહ્યુ છે. 

વેરો નહીં ભરતા 1800 થી વધુ મિલકત સીલ કરાઈ 

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો વસુલવાની કામગીરી શરૂ છે અને મિલકત વેરો નહીં ભરનારને મિલકતને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છેે, જેમાં અત્યાર સુધીમાં ૧૮૦૦ થી વધુ મિલકતને સીલ કરવામાં આવી છે અને હજુ આગામી દિવસોમાં વેરો નહીં ભરનારની મિલકત સીલ કરાશે તેમ મહાપાલિકાના ઘરવેરા વિભાગના અધિકારી વિરેન્દ્રસિંહ ગોહિલે જણાવેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…
GUJARAT

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…

February 9, 2026
કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…
GUJARAT

કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…

February 9, 2026
ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન
GUJARAT

ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન

February 9, 2026
Next Post
આજે વિશ્વ કેન્સર દિવસ : ભાવનગરમાં એક વર્ષમાં કેન્સરના દર્દીઓમાં 63 ટકાનો વધારો | Today is World Canc…

આજે વિશ્વ કેન્સર દિવસ : ભાવનગરમાં એક વર્ષમાં કેન્સરના દર્દીઓમાં 63 ટકાનો વધારો | Today is World Canc...

નડિયાદમાં પશુઓના હવાડાની જમીન ઉપર ગેરકાયદે દુકાનો તોડવાનો ઠરાવ અભેરાઈએ | Resolution to demolish ille…

નડિયાદમાં પશુઓના હવાડાની જમીન ઉપર ગેરકાયદે દુકાનો તોડવાનો ઠરાવ અભેરાઈએ | Resolution to demolish ille...

ઈન્દીરાનગરના યુવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદની સજાનો હુકમ | Man sentenced to life imprisonment…

ઈન્દીરાનગરના યુવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદની સજાનો હુકમ | Man sentenced to life imprisonment...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવસારી: ભત્રીજાએ કાકાનો કાન બચકું ભરી છૂટો પાડ્યો, સર્જરી કરી જોડ્યો, આરોપીની ધરપકડ | Nephew bites u…

નવસારી: ભત્રીજાએ કાકાનો કાન બચકું ભરી છૂટો પાડ્યો, સર્જરી કરી જોડ્યો, આરોપીની ધરપકડ | Nephew bites u…

2 months ago
ભારતની કાર્યવાહી બાદ બાંગ્લાદેશે ઓકાત બતાવી, ભારતીયો માટે વિઝા સર્વિસ કરી સસ્પેન્ડ

ભારતની કાર્યવાહી બાદ બાંગ્લાદેશે ઓકાત બતાવી, ભારતીયો માટે વિઝા સર્વિસ કરી સસ્પેન્ડ

2 months ago
ધોળકાના સુનારકુઈમાંથી જુગારની બાજી માંડી બેઠેલા 5 શખ્સ ઝડપાય | 5 people caught gambling in Sunarkui …

ધોળકાના સુનારકુઈમાંથી જુગારની બાજી માંડી બેઠેલા 5 શખ્સ ઝડપાય | 5 people caught gambling in Sunarkui …

6 months ago
બિહારમાં ચા વાળો સાઇબર ઠગ નીકળ્યો, પોલીસે 1.50 કરોડ રોકડ, લાખોના ઘરેણાં, 85 ATM કબજે લીધા

બિહારમાં ચા વાળો સાઇબર ઠગ નીકળ્યો, પોલીસે 1.50 કરોડ રોકડ, લાખોના ઘરેણાં, 85 ATM કબજે લીધા

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News