gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– રામનવમી, મહાવિર જયંતી તથા માર્ચ એન્ડીંગને લઈ

– અનાજ, કઠોળ, તેલીબીયા, કપાસ, ડુંગળીની જાહેર હરાજી 1 એપ્રિલથી રાબેતા મુજબ શરૂ થશે

ભાવનગર : ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં તહેવારો અને માર્ચ એન્ડીંગને લઈ તા. ૨૬થી ૩૧ માર્ચ સુધી અનાજ – કટોળ સહિતની હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે તા. ૧ એપ્રિલથી રાબેતા મુજબ કામકાજ શરૂ થશે.

માર્કેટીંગ યાર્ડ ભાવનગર-ઘોઘામાં હાલ નવા ઘઉંની આવક શરૂ થવા પામી છે અને રોજીંદી ત્રણ હજાર ગુણી આવી રહી છે. તો આ સાથે ધાણાની એક હજાર ગુણી, ડુંગળીની આઠથી નવ હજાર ગુણીની આવક જોવા મળે છે. જ્યારે આગામી દિવસોમાં રામ નવમી, મહાવીર જયંતી તથા માર્ચ એન્ડીંગને લઈ ખેતીવાડી ઉતન્પન્ન બજાર સમિતિ દ્વારા તા. ૨૬થી સળંગ છ દિવસ માટે અનાજ, કઠોળ, તેલીબીયા, કપાસ તથા ડુંગળીની હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે શાકભાજીની આવક શરૂ રહેશે. તો લીંબુની જાહેર હરાજી તા. ૨૬મીએ બંધ રહેશે. આમ મીની વેકેશન બાદ તા. ૧ એપ્રિલથી તમામ જણસીની જાહેર હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ | fire ca…

સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ | fire ca...

વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…

વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh...

મુસ્લિમ કે ખ્રિસ્તી થશે તેને અનામત, એટ્રોસિટી કાયદાનો લાભ નહીં મળે | No one be they Muslim or Christ…

મુસ્લિમ કે ખ્રિસ્તી થશે તેને અનામત, એટ્રોસિટી કાયદાનો લાભ નહીં મળે | No one be they Muslim or Christ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લાના 1.39 લાખ ખેડુતોને રૂ.3,475 કરોડની સહાય ચુકવાઈ : 1417 ખેડુતોને સહાય ચુકવવા માટેની પ્ર…

જામનગર જિલ્લાના 1.39 લાખ ખેડુતોને રૂ.3,475 કરોડની સહાય ચુકવાઈ : 1417 ખેડુતોને સહાય ચુકવવા માટેની પ્ર…

8 months ago
વડોદરા નજીક બીલથી ચાપડ જતા માર્ગ પર ડમ્પર ઘરમાં ઘૂસતા રહી ગયું : લોકોએ હોબાળો કરી ડમ્પરોને અટકાવ્યા …

વડોદરા નજીક બીલથી ચાપડ જતા માર્ગ પર ડમ્પર ઘરમાં ઘૂસતા રહી ગયું : લોકોએ હોબાળો કરી ડમ્પરોને અટકાવ્યા …

1 year ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ભેટની સીમમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું, નવ શખ્સો સામે કાર્યવાહી

1 year ago
પરમ પવિત્ર શ્રાવણનો આજે શુભારંભ, સોમનાથમાં 10 લાખ ભાવિકો ઉમટશે | The holy month of Shravan begins to…

પરમ પવિત્ર શ્રાવણનો આજે શુભારંભ, સોમનાથમાં 10 લાખ ભાવિકો ઉમટશે | The holy month of Shravan begins to…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News