gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

G METRO NEWS by G METRO NEWS
March 25, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી
2
VIEWS
Share on FacebookShare on Twitter

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી – શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના વિદ્યાર્થીઓએ હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત શૈક્ષણિક અને સંશોધનના ઉદેશોથી તા.૧૫-૩-૨૦૨૫ના રોજ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર ( National Archives of India )ની મુલાકાત લીધી હતી.

આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ભારતના ઐતિહાસિક દસ્તાવેજોનું સંરક્ષણ કરવું અને સંશોધન માટે દસ્તાવેજો ઉપયોગી થાય એવો છે. ઈતિહાસના વિદ્યાર્થીઓ માટે આ વિભાગનું ઘણું મહત્ત્વ છે.આ વિભાગે દેશના રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક, દસ્તાવેજોનો સંગ્રહ કરી, સાચવીને રાખ્યાં છે. No Documents No History સૂત્રને સાર્થક કરવા, પ્રમાણભૂત અને સાચી માહિતી માટે આ વિભાગનું ઘણું મહત્ત્વ છે.

આ સંસ્થા એ જૂનાં દસ્તાવેજો , જૂનાં પત્રો ,જૂની ડાયરીઓ ,સરકારી આદેશો , અલભ્ય હસ્તપ્રતો તથા ગ્રંથો , મધ્યકાલીન સમય, બ્રિટિશ સમય, મરાઠા શાસન,શીખ શાસકો,દેશી રજવાડાઓ તેમજ વિવિધ જ્ઞાતિઓ, ધર્મ, સંપ્રદાયના દસ્તાવેજોને ખૂબ જતનથી સાચવીને રાખ્યા છે.ભાવિ પેઢીને પણ ઉપયોગી થાય એવી રીતે દસ્તાવેજોનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. આ દસ્તાવેજો જુદી જુદી શ્રેણીમાં વિભાજિત છે, તેનું વર્ગીકરણ કરી તેને અનુક્રમણિકા પ્રમાણે ગોઠવણી કરવામાં આવી છે. સંશોધન માટે તથા ખૂબ ગોપનીય દસ્તાવેજોના ઉપયોગ માટે મંજૂરી અનિવાર્ય છે.

આ અભિલેખાગાર વિદ્યાર્થીઓ ને અને શિક્ષકો ને શૈક્ષણિક અને સંશોધન માટે ખૂબ જ ઉપયોગી છે. ભારતનો વિશાળ જ્ઞાનભંડાર આ રાષ્ટ્રીય અભિલેખાગારમા સચવાયેલો છે. જ્ઞાનના અભ્યાસ અને તેના પ્રસારની વિવિધ પ્રવૃતિઓ અને કાયૅક્રમો આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

શામળદાસ કોલેજના ઈતિહાસ વિભાગના ૨૦ વિદ્યાર્થીઓ જેમાં ૧૨ બહેનો તથા ૮ ભાઈઓ સાથે ઈતિહાસ વિભાગના અધ્યક્ષશ્રી ડો.લક્ષમણ વાઢેર, અને અધ્યાપકો ડો.પવનકુમાર જાંબુચા,ડો.વિજય કંટારિયા અને ડો.દીવ્યજિતસિહ ગોહિલ જોડાયા હતા. કોલેજના આચાર્ય શ્રી ડો.એમ.બી.ગાયજને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…
GUJARAT

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…

June 24, 2026
નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…
GUJARAT

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

June 23, 2026
આજોડમાં ધાડ પાડનાર મોહનીયા ગેંગનો સાગરીત ૧૦ વર્ષે ઝડપાયો | robber caught after 10 years
GUJARAT

આજોડમાં ધાડ પાડનાર મોહનીયા ગેંગનો સાગરીત ૧૦ વર્ષે ઝડપાયો | robber caught after 10 years

June 23, 2026
Next Post
કિંમતો પર નજર રાખવા માટે ઈ-કોમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ લાવવાની યોજના | Plans to introduce e commerce pric…

કિંમતો પર નજર રાખવા માટે ઈ-કોમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ લાવવાની યોજના | Plans to introduce e commerce pric...

શિંદે પર વિવાદિત ટિપ્પણી: કુણાલ કામરાને પોલીસનું તેડું, શિવસેનાએ કહ્યું- અમે છોડીશું નહીં | kunal ka…

શિંદે પર વિવાદિત ટિપ્પણી: કુણાલ કામરાને પોલીસનું તેડું, શિવસેનાએ કહ્યું- અમે છોડીશું નહીં | kunal ka...

અમદાવાદમાં આજે ગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, જાણો સ્ટેડિયમનો રૂટ-મેટ્રોનો સમય | IPL …

અમદાવાદમાં આજે ગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, જાણો સ્ટેડિયમનો રૂટ-મેટ્રોનો સમય | IPL ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાના ગામની દૂધ મંડળીના માજી સેક્રેટરીની 2.28 લાખની ઉચાપત | Former secretary of Gana village milk ass…

ગાના ગામની દૂધ મંડળીના માજી સેક્રેટરીની 2.28 લાખની ઉચાપત | Former secretary of Gana village milk ass…

11 months ago
માંજલપુરના કોમ્પ્લેક્સમાં SBIના ATMમાં આગ લાગતાં નાસભાગ મચી,લોકો નીચે દોડી આવ્યા | A stampede broke …

માંજલપુરના કોમ્પ્લેક્સમાં SBIના ATMમાં આગ લાગતાં નાસભાગ મચી,લોકો નીચે દોડી આવ્યા | A stampede broke …

4 months ago
લગ્નના બે દિવસમાં જ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને ત્રાસ | Torture by doubting wife’s character wit…

લગ્નના બે દિવસમાં જ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને ત્રાસ | Torture by doubting wife’s character wit…

3 months ago
19 અને 22 મી જાન્યુઆરીની હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન કેન્સલ | Haridwar Express train cancelled on 19th …

19 અને 22 મી જાન્યુઆરીની હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન કેન્સલ | Haridwar Express train cancelled on 19th …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News