gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર રેલવે મંડળના દિવ્યાંગ કર્મચારીએ સીટીંગ વોલીબોલ સ્ટેટ લેવલ ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર રેલવે મંડળના દિવ્યાંગ કર્મચારીએ સીટીંગ વોલીબોલ સ્ટેટ લેવલ ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને…
8
VIEWS
Share on FacebookShare on Twitter

દિવ્યાંગજનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકાર દ્વારા ખેડા, નડિયાદ ખાતે 11મી એપ્રિલ, 2025 થી 14મી એપ્રિલ, 2025 દરમિયાન દિવ્યાંગજનો માટે રાજ્ય કક્ષાના વિશેષ રમત-ગમત મહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પેરા સિટીંગ વોલીબોલ સ્ટેટ લેવલ ચેમ્પિયનશીપમાં ભાવનગરના દિવ્યાંગ સારથી ચેરીટેબલ ટ્રસ્ટની “વોરિયર્સ ટીમ” એ ગુજરાતના વિવિધ જિલ્લાઓની ટીમોને હરાવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ટીમ વતી મહત્વની ભૂમિકા ભજવનાર શ્રી પરાક્રમસિંહ કનુભા ગોહિલે પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, તેઓનું પણ રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું.

દિવ્યાંગ કર્મચારી શ્રી પરાક્રમસિંહ કનુભા ગોહિલ હાલમાં વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરની કચેરી ખાતે કોમર્શિયલ વિભાગમાં ચીફ કોમર્શિયલ ક્લાર્ક તરીકે કાર્યરત છે. શ્રી પરાક્રમસિંહ કનુભા ગોહિલે પોતાનું ઉત્તમ પ્રદર્શન બતાવી પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે.

“વોરિયર્સ ટીમ” આવતા વર્ષે યોજાનારી ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે. શ્રી પરાક્રમસિંહ કનુભા ગોહિલે તેમના ઈન્ચાર્જ મંડળ વાણિજ્ય નિરીક્ષક શ્રી તુષારભાઈ શેખ અને કોચ/મેનેજર શ્રી પંકજ વાઘેલાનો તેમના સહકાર બદલ હૃદયપૂર્વક આભાર માન્યો છે.

ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમાર, એડિશનલ ડીવીઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા અને ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠી સહિત તમામ શાખા અધિકારીઓએ તેમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં વધુ સારી સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડોર ટુ ડોર ગાડીના ડ્રાઇવરે દારૃના નશામાં અકસ્માત કર્યો | Door to door vehicle driver caused accident…
GUJARAT

May 25, 2026
નર્મદા સ્નાન માટે જતા શ્રધ્ધાળુઓ હેરાન નારેશ્વર-પાલેજ રોડની ઓવરલોડ રેતીના ડમ્પરોના કારણે ખરાબ હાલત |…

અકોટા-અક્ષરચોક વચ્ચે એક્સિડન્ટ બાદ બાઇક સવારે કારના કાચ તોડી તમાશો કર્યો | Biker breaks car window a…

Next Post
શિવસેના યુબીટીમાં ડખાં ! પાર્ટીના સાંસદ-અધ્યક્ષ વચ્ચે વિવાદ, ઉદ્ધવ ઠાકરેને કરાઈ ફરિયાદ

‘તમામ જાતિ-ધર્મને વિરોધ કરવાનો અધિકાર’ મુર્શિદાબાદમાં હિંસા બાદ મમતા બેનરજી પહેલી પ્રતિક્રિયા, શાંતિ જાળવવા કરી અપીલ

‘તમામ જાતિ-ધર્મને વિરોધ કરવાનો અધિકાર’ મુર્શિદાબાદમાં હિંસા બાદ મમતા બેનરજી પહેલી પ્રતિક્રિયા, શાંતિ…

‘તમામ જાતિ-ધર્મને વિરોધ કરવાનો અધિકાર’ મુર્શિદાબાદમાં હિંસા બાદ મમતા બેનરજી પહેલી પ્રતિક્રિયા, શાંતિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ચેન્નઈ નજીક ટ્રેનિંગ સમયે વાયુસેનાનું વિમાન ક્રેશ, જાનહાનિ નહીં | trainer aircraft of the ind…

6 months ago
સોના-ચાંદીનાં ભાવમાં આરંભિક તેજી પછી ઉછાળા ઉભરા જેવા નિવડયા | Gold and silver prices rebounded after…

3 months ago
સોનું રૂા. 1,03,500, ચાંદી રૂા. 1,17,500ની નવી ટોચે | Gold at Rs 1 03 500 silver at new high of Rs 1…

10 months ago
હેરંજ ચેકપોસ્ટ પાસેથી પિકઅપમાં પશુની હેરાફેરી કરતા બે ઝડપાયા | Two arrested for smuggling cattle in …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News