gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમરેલી/રાજુલા, યોગેશ કાનાબાર, એબીએનએસ: ભાવનગર-સોમનાથ હાઇવે પર રાજુલા નજીક છતડીયા અને ભેરાઈ ગામ વચ્ચે પેટ્રોલ અને ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગની ઘટનાના પગલે હાઇવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટેન્કર પીપાવાવથી બગસરા અને વડીયા તરફ જઈ રહ્યું હતું. ટેન્કરમાં આશરે 19 હજાર લીટર ડીઝલ અને 5 હજાર લીટર પેટ્રોલ ભરેલું હતું. આ માલ બગસરા અને વડીયાના બે પેટ્રોલ પંપ માલિકોનો હોવાનું જાણવા મળ્યું છે.

ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા રાજુલા ફાયર બ્રિગેડ, 112 ઇમરજન્સી ટીમ તેમજ રાજુલા અને પીપાવાવ મરીન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગની ગંભીરતા જોતા રાજુલા સહિત આસપાસની વિવિધ કંપનીઓની ફાયર ટીમોને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી.

ઘટનાના પગલે સુરક્ષાના ભાગરૂપે નાના વાહનોને વાયા રાજુલા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે. ભારે જહેમત બાદ ફાયર ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં ટેન્કર સંપૂર્ણપણે બળી ને ખાખ થઈ ગયું હતું, જોકે ટેન્કરમાં રહેલા પેટ્રોલ અને ડીઝલને કોઈ મોટું નુકસાન થયું ન હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર કામગીરી દરમિયાન રાજુલા મામલતદાર, રાજુલા અને પીપાવાવ વિસ્તારની ફાયર ટીમો તેમજ રાજુલા પી.આઈ. કોલાદરાના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટાફ, જી.આર.ડી.ના જવાનો, 112 ટીમ, સ્થાનિક આગેવાનો અને છતડીયા ગામના સરપંચ સહિતના લોકોએ 38 ડિગ્રી તાપમાન વચ્ચે સતત બે કલાક સુધી હાઇવે પર ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા કામગીરી સંભાળી હતી.

પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા સતત તકેદારી રાખવામાં આવી હતી અને વાહનોને યોગ્ય માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. તંત્રની સમયસર અને સંકલિત કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…

જલપરી સેક્શનમાં 'નો એન્ટ્રી'માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from 'no entry' in Jalpa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજમહેલના જાહેર રોડ પર જમીન બેસી જતા તોતિંગ ટ્રક ફસાઈ | Truck Gets Stuck in Cave in on Rajmahal Road

રાજમહેલના જાહેર રોડ પર જમીન બેસી જતા તોતિંગ ટ્રક ફસાઈ | Truck Gets Stuck in Cave in on Rajmahal Road

6 months ago
પ્રીમિયરની ઝગમગાહટ વિના ફિલ્મ રિલીઝ થશે ‘ફરી એકવાર’, ફાયદો કે નુકસાન?”

પ્રીમિયરની ઝગમગાહટ વિના ફિલ્મ રિલીઝ થશે ‘ફરી એકવાર’, ફાયદો કે નુકસાન?”

11 months ago
હરણી એરપોર્ટ પર આજે પાંચમા દિવસે ઈન્ડિગોની છ ફ્લાઇટો રદ થતાં મુસાફરો અટવાયા | Passengers stranded at…

હરણી એરપોર્ટ પર આજે પાંચમા દિવસે ઈન્ડિગોની છ ફ્લાઇટો રદ થતાં મુસાફરો અટવાયા | Passengers stranded at…

8 months ago
એ 5 વર્ષના માસૂમનો ચહેરો હું જિંદગીભર નહીં ભૂલી શકું… એ ભયાનક ઘટના યાદ કરીને આજે પણ ધ્રુજી ઉઠે છે …

એ 5 વર્ષના માસૂમનો ચહેરો હું જિંદગીભર નહીં ભૂલી શકું… એ ભયાનક ઘટના યાદ કરીને આજે પણ ધ્રુજી ઉઠે છે …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News