gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભૂલા પડતા વન્યજીવો શહેરમાં ઘુસી આવે છે: હરણી વિસ્તારમાં શાહુડી દેખાઈ | Porcupine spotted in Harni ar…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
ભૂલા પડતા વન્યજીવો શહેરમાં ઘુસી આવે છે: હરણી વિસ્તારમાં શાહુડી દેખાઈ | Porcupine spotted in Harni ar…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરના છેવાડાના વિસ્તારોનો વડોદરામાં સમાવેશ થઈ જવાથી વન વગડાના વન્ય જીવો આસપાસના અન્ય વિસ્તારોમાંથી કેટલીય વાર શહેરી વિસ્તારમાં ભૂલા પડી જવાના બનાવો અવારનવાર બનતા રહ્યા છે. આવા જ એક બનાવમાં વન્ય જીવ શાહુડી રોડ-રસ્તા પરથી સરેઆમ દોડતી જોવા મળી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. 

શહેરી વિસ્તારમાં હરણી ખાતે આવેલા મોત નાથ મહાદેવ પાસેના જાહેર રોડ પરથી વન્ય જીવ શાહુડી દોડતી જણાતા એક વાહન ચાલકને નજરે પડી હતી. આવા વન્યજીવને શહેરી વિસ્તારમાં જોતા જ અચંબિત થયેલા વાહન ચાલકે તત્કાળ વાહનને રોકી પોતાના વાહનને તત્કાળ રોકીને વન્યજીવને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી. જોકે વાહન ચાલકને વન્ય જીવે જોતા જ જીવ બચાવીને દોડીને નજીકના ઝાડી ઝાંખરામાં દોડી ગઈ હતી. આ અંગે સ્થાનિક લોકોએ સાવચેત રહેવું જરૂરી છે. 

ઉલ્લેખનીય છે કે આવી જ રીતે ન્યુ સમા રોડ- અભિલાષા વિસ્તારમાં પણ અન્ય વન્ય જીવ શિયાળ કેનાલ વિસ્તારમાંથી ભૂલુ પડીને રહેણાક વિસ્તારમાં એપાર્ટમેન્ટના પહેલા માળે પહોંચી ગયું હતું. પરિણામે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. આ વન્ય જીવ શિયાળને વન વિભાગ દ્વારા ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ પકડી લેવાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
અમદાવાદ: રખિયાલમાં ધોળા દિવસે યુવક પર તલવારથી જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો | ahmedab…

અમદાવાદ: રખિયાલમાં ધોળા દિવસે યુવક પર તલવારથી જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો | ahmedab...

ડિજિટલ મીડિયાની ઓફિસના એકાઉન્ટન્ટે ડુપ્લીકેટ સહીઓ કરી 34.83 લાખ ટ્રાન્સફર કરી લીધા | Accountant of D…

ડિજિટલ મીડિયાની ઓફિસના એકાઉન્ટન્ટે ડુપ્લીકેટ સહીઓ કરી 34.83 લાખ ટ્રાન્સફર કરી લીધા | Accountant of D...

અમદાવાદના આસારામ આશ્રમની 45,000 ચો.મી. જમીન પરત લેવા હાઈકોર્ટની લીલી ઝંડી, દબાણો પર ફરશે બુલડોઝર | a…

અમદાવાદના આસારામ આશ્રમની 45,000 ચો.મી. જમીન પરત લેવા હાઈકોર્ટની લીલી ઝંડી, દબાણો પર ફરશે બુલડોઝર | a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના સાણંદ નજીક ધોળકા-ખેડા હાઈવે પર હિટ એન્ડ રન, બે શ્રમિકના કરૂણ મોત | Two Workers Death in Hi…

1 year ago
જામનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એસ.ઓ.જીની ટીમ દ્વારા ડોગ સ્ક્વોર્ડને સાથે રાખીને ચેકિંગની કાર્યવાહ…

6 સેકન્ડમાં મતદાન, 17 લાખ મતોનું રહસ્ય… આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં EVMમાં હેરાફેરીના ગંભીર આક…

6 months ago
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News