gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભોજપુરી સ્ટાર પવન સિંહનો ચૂંટણી લડવા ઇન્કાર, કહ્યું – હું પક્ષનો સાચો સૈનિક છું અને રહીશ | bhojpuri …

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in INDIA
0 0
0
ભોજપુરી સ્ટાર પવન સિંહનો ચૂંટણી લડવા ઇન્કાર, કહ્યું – હું પક્ષનો સાચો સૈનિક છું અને રહીશ | bhojpuri …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pawan Singh: ભોજપુરી સિનેમા અને સંગીતના સુપરસ્ટાર પવન સિંહે વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ વખતે તેઓ ચૂંટણીમાં ભાગ નહીં લે. પવન સિંહે એક્સ પર લખ્યું કે, ‘હું પવન સિંહ પોતાના ભોજપુરી સમાજને જણાવવા ઇચ્છું છું કે, મેં બિહાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે પાર્ટીમાં ભાગ નથી લીધો અને ન તો હું વિધાનસભા ચૂંટણી લડવાનો છું. હું પાર્ટીનો સાચો સિપાહી છું અને રહીશ.’

આ પણ વાંચોઃ ‘હિંમત જ કેવી રીતે થઈ…’ તાલિબાની મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોની NO ENTRY સામે વિપક્ષ લાલઘૂમ

પત્નીએ પ્રશાંત કિશોર સાથે કરી મુલાકાત

નોંધનીય છે કે, પવન સિંહનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે તેમની પત્ની જ્યોતિ સિંહે શુક્રવારે રાજકીય વ્યૂહનીતિકાર અને જનસુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોર સાથે શેખપુરા સ્થિત તેમના આવાસ પર મુલાકાત કરી હતી. આ મુલાકાતને લઈને જ્યોતિએ સ્પષ્ટતા કરી કે, આ મુલાકાતનો હેતુ કોઈ ચૂંટણીલક્ષી નથી. 

આ પણ વાંચોઃ અખિલેશ યાદવનું ફેસબૂક એકાઉન્ટ બ્લોક! સપાના આરોપો વચ્ચે સામે આવ્યું કારણ

જ્યોતિ સિંહે શું કહ્યું? 

જ્યોતિ સિંહે કહ્યું કે, ‘હું ચૂંટણીમાં ભાગ લેવા અથવા ટિકિટ માટે નથી આવી. હું મારી સાથે જે પ્રકારે અન્યાય થયો, તે કોઈ અન્ય મહિલા સાથે ન થાય. હું એ તમામ મહિલાઓનો અવાજ બનવા ઇચ્છું છું જે અન્યાયનો સામનો કરી રહી છે.’ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…
INDIA

March 22, 2026
મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

Next Post
વલસાડના કપરાડામાં ‘સારવાર’ના નામે માસૂમ કિશોરી પર દુષ્કર્મ, લંપટ ભૂવાની ધરપકડ | pardi minor molestat…

વલસાડના કપરાડામાં 'સારવાર'ના નામે માસૂમ કિશોરી પર દુષ્કર્મ, લંપટ ભૂવાની ધરપકડ | pardi minor molestat...

વિશ્વામિત્ર નદીના કોતરમાં દારૂની ભઠ્ઠી ચલાવતી બે મહિલા સહિત ત્રણ ઝડપાયા | 3 people including 2 women…

વિશ્વામિત્ર નદીના કોતરમાં દારૂની ભઠ્ઠી ચલાવતી બે મહિલા સહિત ત્રણ ઝડપાયા | 3 people including 2 women...

બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત્: તમામ 16 બેઠકો પર વિજય | banas dairy b…

બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત્: તમામ 16 બેઠકો પર વિજય | banas dairy b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિક્ષા ચાલકે ડમ્પર સાથે અકસ્માત સર્જતા એકનું મોત, ત્રણ મુસાફરો ઘાયલ | One killed three passengers in…

4 months ago
જીવના જોખમે ગણપતિ વિસર્જન: જામનગરમાં તંત્રની અપીલ છતાં નાગરિકોની બેદરકારી યથાવત | Ganpati Visarjan J…

7 months ago
ગાંધીનગરના ન્યૂ ચાંદખેડામાં મંજૂરી વિના ચોકનું નામ આપી દેવાતા તંત્રની કાર્યવાહી, ગેરકાયદે દબાણ અને બ…

8 months ago
ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટઃ જાણો આજે રાજ્યભરમાં કેવું રહેશે વરસાદી વાતાવરણ | Gujarat rain for…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News