gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલસાડના કપરાડામાં ‘સારવાર’ના નામે માસૂમ કિશોરી પર દુષ્કર્મ, લંપટ ભૂવાની ધરપકડ | pardi minor molestat…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
વલસાડના કપરાડામાં ‘સારવાર’ના નામે માસૂમ કિશોરી પર દુષ્કર્મ, લંપટ ભૂવાની ધરપકડ | pardi minor molestat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Valsad Superstition Case: વલસાડ જિલ્લાના પારડી તાલુકાની 14 વર્ષીય કિશોરી એક મહિનાથી બીમાર રહેતી હતી. દવાથી સાજી ન થતાં તેના માતા-પિતા તેને કપરાડા તાલુકાના આસલોણા ગામે રહેતા શંકરભાઈ તડવી નામના આદિવાસી ભૂવા પાસે લઈ ગયા હતા. ભગત તરીકે ઓળખાતા આ ભૂવાએ સારવાર અને પ્રાર્થના કરવાના બહાને વાલીઓને વિશ્વાસમાં લીધા અને કિશોરીને ત્રણ દિવસ માટે પોતાની પાસે મૂકી જવા જણાવ્યું હતું. કિશોરીના માતા-પિતાએ ભૂવા પર વિશ્વાસ રાખીને દીકરીને ત્યાં મૂકી પોતાના ઘરે પરત ફર્યા હતા. આ દરમિયાન લંપટ ભૂવા શંકરભાઈ તડવીની દાનત બગડી હતી. તેણે કિશોરીને ગામમાં આવેલા ડુંગર પર લઈ જઈ સારવારના નામે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો: દારૂબંધીની ઐસી તૈસી : અમદાવાદમાંથી 3 વર્ષમાં 31000થી વધુ લોકો દારૂ સાથે ઝડપાયા

કિશોરીએ ઘરે જઈ માતા-પિતાને આ અંગેની જાણ કરતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. માતાએ તાત્કાલિક કપરાડા પોલીસ મથકમાં લંપટ ભૂવા શંકરભાઈ તડવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે કપરાડા પોલીસે હવસખોર ભગત શંકર તડવીની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. બીમારી દૂર કરવાના બહાને ભૂવાએ આચરેલા આ દુષ્કર્મથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 

ડોક્ટર પાસે સારવાર કરાવવી હિતાવહ

ગ્રામીણ અને આદિવાસી વિસ્તારમાં હજુ પણ કેટલાક લોકો બીમારી કે રોગ મટાડવા માટે ભૂવા, તાંત્રિક કે આવા લંપટ ભગત પાસે જાય છે અને પછી તેમને પસ્તાવાનો વારો આવે છે. કેટલાક કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે, જ્યારે કેટલાક કિસ્સા સમાજમાં આબરૂ જવાની બીકે જાહેર થતા નથી. નિષ્ણાતોનું કહેવું છે કે બીમારીના કિસ્સામાં ડોક્ટર પાસે સારવાર કરાવવી જ હિતાવહ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા | Ahmedabad Likely to …
GUJARAT

અમદાવાદમાં કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા | Ahmedabad Likely to …

May 8, 2026
સર્વાઇકલ કેન્સરથી રક્ષણ માટે વેક્સિનેશન 5 લાખને પાર સ્માર્ટ સિટી અમદાવાદ દાહોદથી પણ પાછળ ત્રીજા ક્રમ…
GUJARAT

સર્વાઇકલ કેન્સરથી રક્ષણ માટે વેક્સિનેશન 5 લાખને પાર સ્માર્ટ સિટી અમદાવાદ દાહોદથી પણ પાછળ ત્રીજા ક્રમ…

May 8, 2026
વડોદરા મનપાના વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ, કોર્ટમાં ફરી મતગણતરીની માગ | Recount Demand R…
GUJARAT

વડોદરા મનપાના વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ, કોર્ટમાં ફરી મતગણતરીની માગ | Recount Demand R…

May 8, 2026
Next Post
વિશ્વામિત્ર નદીના કોતરમાં દારૂની ભઠ્ઠી ચલાવતી બે મહિલા સહિત ત્રણ ઝડપાયા | 3 people including 2 women…

વિશ્વામિત્ર નદીના કોતરમાં દારૂની ભઠ્ઠી ચલાવતી બે મહિલા સહિત ત્રણ ઝડપાયા | 3 people including 2 women...

બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત્: તમામ 16 બેઠકો પર વિજય | banas dairy b…

બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત્: તમામ 16 બેઠકો પર વિજય | banas dairy b...

વડોદરા: હેરિટેજ બિલ્ડીંગોની કામગીરી માટે હેરિટેજ સેલને સક્રિય થવા તાકીદ | Heritage Cell ordered to b…

વડોદરા: હેરિટેજ બિલ્ડીંગોની કામગીરી માટે હેરિટેજ સેલને સક્રિય થવા તાકીદ | Heritage Cell ordered to b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં ‘શિંદે’સેનાએ અનેક બેઠકો પર ભાજપને આપી મ્હાત, ‘સ્ટ્રાઈક રેટ’ જોઈ વિરોધીઓ ચોંક્યા | Maha…

મહારાષ્ટ્રમાં ‘શિંદે’સેનાએ અનેક બેઠકો પર ભાજપને આપી મ્હાત, ‘સ્ટ્રાઈક રેટ’ જોઈ વિરોધીઓ ચોંક્યા | Maha…

5 months ago
સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાએ શોર્ય યાત્રા અને શસ્ત્ર પૂજન કર્યું | Kshatriya communit…

સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાએ શોર્ય યાત્રા અને શસ્ત્ર પૂજન કર્યું | Kshatriya communit…

7 months ago
તા. પંચાયતના અધિકારી વતી ૧.૫૦ લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો | ahmedabad ACB nabbed two accused i…

તા. પંચાયતના અધિકારી વતી ૧.૫૦ લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો | ahmedabad ACB nabbed two accused i…

6 months ago
સુરતના ઉધનામાં બનેવીએ સાળા-સાળીની ઘાતકી હત્યા કરી, લગ્ન કરવાની જીદમાં લોહિયાળ ખેલ! | surat udhana do…

સુરતના ઉધનામાં બનેવીએ સાળા-સાળીની ઘાતકી હત્યા કરી, લગ્ન કરવાની જીદમાં લોહિયાળ ખેલ! | surat udhana do…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News