gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મંત્રીને રસ્તા પર ખાડાની ફરિયાદ કરી ગામનું વીજળી-પાણી બંધ કરવા ધમકાવ્યા’, રાજસ્થાનના નેતા પર ગંભીર …

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in INDIA
0 0
0
‘મંત્રીને રસ્તા પર ખાડાની ફરિયાદ કરી ગામનું વીજળી-પાણી બંધ કરવા ધમકાવ્યા’, રાજસ્થાનના નેતા પર ગંભીર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan News: રાજસ્થાનના કેબિનેટ મંત્રી જોરારામ કુમાવત હાલ ખૂબ ચર્ચામાં છે. તેમને એક કાયક્રમમાં સ્થાનિક લોકોએ રોડ રસ્તા, વીજળી, પીવાનું પાણી, શિક્ષણ અને આરોગ્યને લગતા સવાલો પૂછ્યા હતા. હવે લોકોએ આરોપ લગાવ્યો છે કે, ‘તેમણે (કેબિનેટ મંત્રી જોરરામ કુમાવત) અધિકારીઓને અમારા ગામમાં પાણી અને વીજળીના કનેકશન કાપી નાખવા માટે મોકલ્યા હતા.’

જાણો શું છે મામલો

અહેવાલો અનુસાર, કેબિનેટ મંત્રી જોરારામ કુમાવત 12મી જુલાઈના રોજ પોતાના મતવિસ્તાર સુમેરપુરના ગુરડાઈમાં પંચાયત ભવનમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક લોકોએ ગામના રોડ રસ્તા, વીજળી, પીવાનું પાણી, શિક્ષણ અને આરોગ્યને લગતા મંત્રીને સવાલો પૂછ્યા હતા. ગ્રામજનોએ કહ્યું કે, ‘રસ્તાઓ કામ શરૂ થયું નથી. જેના કારણે બધે ગંદકી ફેલાયેલી છે.’ મંત્રીના કેટલાક સમર્થકોએ કહ્યું કે ‘મંત્રીને બીજા ઘણાં કાર્યક્રમોમાં હાજરી આપવાની છે.’ આ સાંભળીને ગ્રામજનો રોષે ભરાયા હતા અને કેબિનેટ મંત્રી જોરારામ કુમાવત ભાષણ આપ્યા વગર જ જતા રહ્યા હાતા.

ઘટનાનો વીડિયો વાઈરલ

આ ઘટનાના બીજા દિવસે 13મી જુલાઈના રોજ વીજળી અને પાણી વિભાગના કેટલાક અધિકારીઓ ગામમાં આવ્યા અને પાણી અને વીજળીના કનેકશન કાપી નાખ્યા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક સ્થાનિક વ્યક્તિ કહે છે કે, ‘ગઈકાલે ગ્રામજનોએ મંત્રી જોરારામ સમક્ષ અમારી સમસ્યાઓ રજૂ કરી હતી અને આજે તેમણે પાણી અને વીજળીના કનેક્શન કાપવા અને અમને હેરાન કરવા માટે વીજળી અને પાણી વિભાગના અધિકારીઓને મોકલ્યા છે.’

આ વીડિયોમાં ઉતારનાર વ્યક્તિનું નામ કિરણ કુમાર મીણા છે જે વ્યવસાયે વકીલ છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘હું એક સામાન્ય માણસ છું. અમારા ગુરડાઈ ગામમાં લગભગ 200 ઘરો છે જ્યાં SC/ST સમુદાયના લોકો રહે છે. જ્યારે માનનીય મંત્રી અમારા ગામમાં આવ્યા, ત્યારે તેમને અમારી સમસ્યા જણાવી હતી. અમે તેમને કહ્યું કે શાળાની છત ટપકતી રહે છે. અમારા ગામમાં કોઈ સિમેન્ટ-કોંક્રિટનો રસ્તો નથી. અમે તેમને એક મેમોરેન્ડમ આપવા માંગતા હતા પરંતુ તેમણે તે સ્વીકાર્યું નહીં.’

વકીલ કિરણ કુમારે જણાવ્યું કે, ‘આ ઘટના બાદ મંત્રી જોરારામ કુમાવતે અમારા ગામમાં અધિકારીઓને મોકલીને પાણી અને વીજળીના કનેક્શન કપી દીધા હતા. જોકે, છેલ્લા પાંચ વર્ષથી આ કનેક્શન છે અને કાર્યવાહી પહેલા કોઈ નોટિસ પણ મોકલી નથી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરામાં ભાયલીના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણીમાં લઘુમતી કોમને પ્રાધાન્ય અપાતું હોવાના મ…

વડોદરામાં ભાયલીના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણીમાં લઘુમતી કોમને પ્રાધાન્ય અપાતું હોવાના મ...

સ્ટ્રોબેરી જેવા દેખાતા આ રસદાર ફળના બિયા છે ચમત્કારી! બસ ઉપયોગમાં લેતી વખતે આટલી સાવચેતી રાખવી | Lychee seeds are healthy for health and body with major benefits but should be eaten in powder

50 હજારનો ઈનામી શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર, સંજીવ જીવા અને મુખ્તાર ગેંગનો હતો સભ્ય | Sharp Shooter …

50 હજારનો ઈનામી શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર, સંજીવ જીવા અને મુખ્તાર ગેંગનો હતો સભ્ય | Sharp Shooter ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિઆદ સ્પે.પોક્સો કોર્ટનો ચુકાદો : સગીરા પર અત્યાચાર ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદ | Nadiad Poc…

નડિઆદ સ્પે.પોક્સો કોર્ટનો ચુકાદો : સગીરા પર અત્યાચાર ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદ | Nadiad Poc…

4 weeks ago
સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

4 months ago
કોર્પોરેટ આવક વૃદ્ધિ સતત 10મા ક્વાર્ટરમાં સિંગલ ડિજિટમાં રહેશે | Corporate revenue growth to remain …

કોર્પોરેટ આવક વૃદ્ધિ સતત 10મા ક્વાર્ટરમાં સિંગલ ડિજિટમાં રહેશે | Corporate revenue growth to remain …

9 months ago
પોલીસને જુગારની  બાતમી આપવાના મુદ્દે તલવારથી હુમલો

પોલીસને જુગારની બાતમી આપવાના મુદ્દે તલવારથી હુમલો

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News