gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મંદ માગને કારણે જૂન ત્રિમાસિકમાં ભારતીય કંપનીઓની કામગીરી નબળી જોવાઈ | Indian companies’ performance …

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in Business
0 0
0
મંદ માગને કારણે જૂન ત્રિમાસિકમાં ભારતીય કંપનીઓની કામગીરી નબળી જોવાઈ | Indian companies’ performance …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના જૂન ત્રિમાસિકમાં ભારતીય કંપનીઓની કામગીરી નબળી જોવા મળી છે. મંદ માગને કારણે કંપનીઓની આવક વૃદ્ધિ અનેક ત્રિમાસિક ગાળાની નીચી સપાટીએ રહી છે. કંપનીઓની કામગીરીમાં સુધારો નજીકના ભવિષ્યમાં નજરે પડતો નહીં હોવાનું પણ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું. જો કે જીએસટીના દરમાં ઘટાડાથી કામગીરીમાં સુધારો જોવા મળવા અપેક્ષા રાખવામાં આવી રહી છે. 

નિફટી૫૦માંની ઊર્જા, બેન્કિંગ, નાણાં તથા વીમા ક્ષેત્ર સિવાયની ૩૫ કંપનીઓનું  નેટ વેચાણ  જૂન ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે ૬.૬૦ ટકા વધ્યું છે જે સપ્ટેમ્બર, ૨૦૨૪ ત્રિમાસિક  બાદ સૌથી નીચી વૃદ્ધિ છે. 

નેટ પ્રોફિટ ૫.૩૦ ટકા વધ્યો છે જે નવ ત્રિમાસિકા ગાળાની નીચી સપાટીએ હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. કાર્યકારી નફો ૭.૧૦ ટકા વધ્યો છે. 

આવી જ સ્થિતિ નિફટી૫૦૦ કંપનીઓમાંની ૩૯૦  કંપનીઓમાં જોવા મળી છે. આ કંપનીઓની આવક વૃદ્ધિ ઘટી ત્રણ ત્રિમાસિકની નીચી સપાટીએ રહી છે જ્યારે નેટ પ્રોફિટમ ગ્રોથ નવ ત્રિમાસિકની નીચી સપાટીએ રહ્યો છે. 

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં કન્ઝયૂમર ગુડસ કંપનીઓના વોલ્યુમ વૃદ્ધિ સ્થિર રહી હતી અને કાચા માલના ઊંચા ભાવને કારણે તેમની નફાશક્તિ પર અસર પડી હતી, જોકે  સરકાર દ્વારા જીએસટી દરમાં ઘટાડો કરવાની દરખાસ્તથી માગમાં વધારો થવાની અને કંપનીઓની આવક વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

જીએસટી દરમાં જો ઓકટોબરથી ઘટાડો કરાશે તો તેની પોઝિટિવ અસર વર્તમાન નાણાં વર્ષના પાછલા છ મહિનાના પરિણામો પર જોવા મળશે એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

વિવેકાધીન ખર્ચમાં લાંબા ગાળાની ધીમી ગતિ, બૃહદ આર્થિક અનિશ્ચિતતા તથા કલાયન્ટસ દ્વારા નિર્ણય લેવામાં ઢીલને પરિણામે આઈટી કંપનીઓની નફાશક્તિ દબાણ હેઠળ આવી ગઈ છે. જ્યારે રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં સ્થિતિ હાલમાં પ્રોત્સાહક જોવા મળી રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.16 લાખ કરોડનો વધારો : | Investors’ wealth increased by Rs 16 lakh…
Business

બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.16 લાખ કરોડનો વધારો : | Investors’ wealth increased by Rs 16 lakh…

March 26, 2026
બે દિવસમાં સોનામાં રૂ.10 હજાર તથા ચાંદીમાં રૂ.30 હજારનો ઉછાળો | Gold prices rise by Rs 10 thousand a…
Business

બે દિવસમાં સોનામાં રૂ.10 હજાર તથા ચાંદીમાં રૂ.30 હજારનો ઉછાળો | Gold prices rise by Rs 10 thousand a…

March 26, 2026
Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…
Business

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

March 25, 2026
Next Post
વિરમગામમાં ખાનગી મેળામાં સેલંબો રાઈડ તૂટતા 2 યુવક ઇજાગ્રસ્ત | 2 youths injured after Selambo ride br…

વિરમગામમાં ખાનગી મેળામાં સેલંબો રાઈડ તૂટતા 2 યુવક ઇજાગ્રસ્ત | 2 youths injured after Selambo ride br...

રશિયા યુક્રેન વચ્ચે સમાધાનની શકયતાએ કિંમતી ધાતુમાં રેન્જ બાઉન્ડની સ્થિતિ | Precious metals range bou…

રશિયા યુક્રેન વચ્ચે સમાધાનની શકયતાએ કિંમતી ધાતુમાં રેન્જ બાઉન્ડની સ્થિતિ | Precious metals range bou...

બોરસદ ડિવિઝનમાં પકડાયેલા 1.04 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવાયું | Bulldozers were used to seize liquor…

બોરસદ ડિવિઝનમાં પકડાયેલા 1.04 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવાયું | Bulldozers were used to seize liquor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલ્પેશે દુબઇની પાર્ટી પાસેથી નાણાં પડાવવાનું કહીને હથિયાર મંગાવ્યું હતું | bopal police get lead in …

કલ્પેશે દુબઇની પાર્ટી પાસેથી નાણાં પડાવવાનું કહીને હથિયાર મંગાવ્યું હતું | bopal police get lead in …

8 months ago
VIDEO: UPમાં ડમ્પરે રિક્ષાને 2 કિલોમીટર સુધી ઢસડી, ડ્રાઈવરનું કચડાઈ જતા મોત, મુસાફરો રોડ પર પટકાયા |…

VIDEO: UPમાં ડમ્પરે રિક્ષાને 2 કિલોમીટર સુધી ઢસડી, ડ્રાઈવરનું કચડાઈ જતા મોત, મુસાફરો રોડ પર પટકાયા |…

3 months ago
વડોદરામાં એમ.ડી.ડ્રગ્સનો સપ્લાય મધ્યપ્રદેશના મંદસૌરથી થાય છે | MD Drugs in Vadodara are supplied fro…

વડોદરામાં એમ.ડી.ડ્રગ્સનો સપ્લાય મધ્યપ્રદેશના મંદસૌરથી થાય છે | MD Drugs in Vadodara are supplied fro…

3 months ago
મોટાભાગની સ્કૂલોમાં ભગવદ્ ગીતા ભણાવવાનું હજી શરુ થયું નથી | schools have not started teaching of bha…

મોટાભાગની સ્કૂલોમાં ભગવદ્ ગીતા ભણાવવાનું હજી શરુ થયું નથી | schools have not started teaching of bha…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News