gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામમાં ખાનગી મેળામાં સેલંબો રાઈડ તૂટતા 2 યુવક ઇજાગ્રસ્ત | 2 youths injured after Selambo ride br…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
વિરમગામમાં ખાનગી મેળામાં સેલંબો રાઈડ તૂટતા 2 યુવક ઇજાગ્રસ્ત | 2 youths injured after Selambo ride br…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દુર્ઘટના
બાદ ત્રણેય બાદ ત્રણેય મેળાના પરવાના સ્થગિત

અકસ્માતમાં
રાઇડમાં સવાર યુવકને પગ અને માથાના ભાગે ઇજા ઃ બીજા યુવકને સામાન્ય ઇજા ઃ
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

વિરમગામ – 
નવસારી બાદ વિરમગામમાં મેળામાં દર્ર્ઘટના સર્જાઇ છે. શહેરમાં
શેઠ એમ જે હાઇસ્કૂલના પટાંગણમાં સોમવારે રાત્રિના ખાનગી લોક મેળામાં સિલમ્બો રાઇડ
તૂટતા બે યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો
હતો.

વિરમગામ
શહેરમાં સિધ્ધનાથ મહાદેવના પરિસરમાં
,
શેઠ એમ જે હાઈસ્કૂલના મેદાનમાં અને કેશવલાલ હરપાલ જીનમાં ખાનગી
આયોજકો દ્વારા લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી તંત્ર દ્વારા ૧૫
ઓગસ્ટ સાતમનીથી નિયમોને આધીન ૧૫થી ૨૩ તારીખ સુધી મેળાની પરવાનગી આપવામાં આવી હતી.

દરમિયાન
શેઠ એમ જે હાઇસ્કૂલના પટાંગણમાં આયોજીત મેળામાં સોમવારે રાત્રિના ખાનગી મેળામાં
સિલમ્બો રાઇડની એક્સેલ તૂટતા બે યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં રાઈડમાં સમીલ
૨૦ વર્ષીય યુવાન વિનીત રાવળેને પગ માથાને પેટના ભાગે ઇજાઓ પહોંચી હતી. આ રાઈડ
તૂટવાની ઘટનામાં ઈજાગ્રસ્ત યુવાનને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ત્યાંથી પ્રાથમિક સારવાર આપી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

આ
ઘટના બાદ નાયબ કલેક્ટર દ્વારા ૧૫થી ૨૩ સુધી આપવામાં આવેલા ત્રણ ખાનગી લોક મેળાની
પરવાનો બીજો કોઈ હુકમ ન થાય ત્યાં સુધી તાત્કાલિક ધોરણે પરવાનો સ્થગિત કરવાનો
લેખિત હુકમ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેર તેમજ તાલુકાની ગ્રામીણ
જનતા સાતમ અને આઠમના આનંદ મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
રશિયા યુક્રેન વચ્ચે સમાધાનની શકયતાએ કિંમતી ધાતુમાં રેન્જ બાઉન્ડની સ્થિતિ | Precious metals range bou…

રશિયા યુક્રેન વચ્ચે સમાધાનની શકયતાએ કિંમતી ધાતુમાં રેન્જ બાઉન્ડની સ્થિતિ | Precious metals range bou...

બોરસદ ડિવિઝનમાં પકડાયેલા 1.04 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવાયું | Bulldozers were used to seize liquor…

બોરસદ ડિવિઝનમાં પકડાયેલા 1.04 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવાયું | Bulldozers were used to seize liquor...

સેન્સેક્સ 371 પોઈન્ટ ઉછળીને 81644 | Sensex jumps 371 points to 81644

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ગટર લાઈનની કામગીરી દરમિયાન દુર્ઘટના, ખાડામાં પડી જતા યુવકનું મોત | Fatal Accident in Ahme…

10 months ago
સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડાતુ હતુ, ગ્યાસપુરમાં ગેરકાયદે ચાલતા ધોબીઘાટના ૧૯ યુનિટ તોડાયા | Poll…

3 months ago
બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

1 year ago
સ્થાનિક રજૂઆતોમાં નાગરિક લક્ષી નિર્ણય લઈને સમસ્યાના ત્વરિત નિવારણ માટે મુખ્યમંત્રીની જિલ્લાઓના વહિવટ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News