gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મકતમપુરા વોર્ડના AIMIMનાં કોર્પોરેટરને ત્રીજુ સંતાન થતાં ગેરલાયક ઠેરવવા રજૂઆત કરાઈ

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in GUJARAT
0 0
0
મકતમપુરા વોર્ડના AIMIMનાં કોર્પોરેટરને ત્રીજુ સંતાન થતાં ગેરલાયક ઠેરવવા રજૂઆત કરાઈ
0
VIEWS
Share on FacebookShare on Twitter

     મકતમપુરા વોર્ડના  AIMIMનાં કોર્પોરેટરને ત્રીજુ સંતાન થતાં ગેરલાયક ઠેરવવા રજૂઆત કરાઈ 1 - image

  અમદાવાદ,મંગળવાર,18 માર્ચ,2025

અમદાવાદના મકતમપુરા વોર્ડમાંથી એ.આઈ.એમ.આઈ.એમ.ના કોર્પોરેટર
બનેલા મહંમદઝુબેર પઠાણને ત્રીજુ સંતાન થતાં કોર્પોરેટર પદેથી તેમને ગેરલાયક  ઠેરવવા મ્યુનિસિપલ સેક્રેટરી અરુણ પંડયા સમક્ષ
રજૂઆત કરાઈ છે.મ્યુનિસિપલ સેક્રેટરીએ કોર્પોરેટરને આ અંગે સાત દિવસમાં લેખિત
ખુલાસો કરવા જાણ કરી છે.આ કોર્પોરેટરનું પદ જોખમમાં આવી ગયુ છે.આ અંગે
મ્યુનિ.કમિશનર અંતિમ નિર્ણય કરશે એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

મકતમપુરા વોર્ડમાંથી વર્ષ-૨૦૨૧માં ચૂંટણી લડીને કોર્પોરેટર
બનેલા એ.આઈ.એમ.આઈ.એમ.ના કોર્પોરેટર મહંમદઝુબેર અબ્દુલ મજીદખાન પઠાણને
ઓકટોબર-૨૦૨૪માં ત્રીજુ સંતાન થયું હોવાની પુરાવા સાથેની લેખિત ફરિયાદ મ્યુનિસિપલ
સેક્રેટરીને કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં આ બાબત ચર્ચાનો વિષય બનવા પામી છે.આ
અંગે મ્યુનિસિપલ સેક્રેટરીને પુછતાં તેમણે કહયુ
,આ અંગે રજૂઆત મળી છે.કોર્પોરેટરને નિયત સમય મર્યાદામાં આ
અંગે લેખિત ખુલાસો કરવા જાણ કરાઈ છે.કોર્પોરેટર તરીકે ડિસ્કવોલીફાય કરવાનો નિર્ણય
લેવાની સત્તા મ્યુનિસિપલ કમિશનર પાસે છે.મ્યુનિસિપલ કોર્પોરેશન જે જી.પી.એમ.સી.એકટ
મુજબ ચાલે છે તેની કલમ-૧૦ની પ્રમાણે
,
ગુજરાત સ્થાનિક સત્તામંડળોને લગતા સુધારા અધિનિયમ -૨૦૦૫ મુજબ બે કે તેથી વધુ
સંતાન ધરાવતી હોય તેવી વ્યકિતએ જેટલા બાળકો ધરાવતી હોય તે સંખ્યામાં વધારો ના થાય
ત્યાં સુધી ગેરલાયક ઠેરવી શકાય નહીં.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન
GUJARAT

September 29, 2026
અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

Next Post
ગરીબોને લૂંટનારા બિલ્ડર્સને પાતાળમાંથી શોધી કાઢીશું: સુપ્રીમ

રાજકોટમાં ભૂવાના 'વશ'માં આવી ગયેલી યુવતીનો આપઘાત

ઉત્તર પ્રદેશમાં દિહુલી હત્યાકાંડના 44 વર્ષ બાદ ત્રણ દોષિતોને ફાંસીની સજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં શિક્ષણ વિભાગના નિયમથી રોષઃ ગુજરાતી માધ્યમના શિક્ષક ઉર્દુ કે મરાઠીમાં કેવી રીતે ભણાવી શકે? | …

1 year ago
લોકો પાયલટ્સને જમવા અને ટોઇલેટ માટે બ્રેક આપવાનો ઈનકાર, રેલવેએ કહ્યું- માંગણી સ્વીકારવી અસંભવ | Indi…

30 વર્ષ પછી ફરી ભારતમાં પેનેસિલિનનું ઉત્પાદન કરાશે | Penicillin will be produced in India again afte…

7 months ago
GMCCLની લાલિયાવાડી: ગરીબ દર્દીઓ માટે દવાઓ જ ન ખરીદી, 1129 કરોડ પડી રહ્યાં | GMCCL Negligence No Medi…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News