gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મકરપુરાની સોસાયટીમાં કૂતરા મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | clash between two family for dog

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
મકરપુરાની સોસાયટીમાં કૂતરા મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | clash between two family for dog
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.13 શહેરના મકરપુરા વિસ્તારમાં સોસાયટીમાં કૂતરા બાબતે બે પરિવાર વચ્ચે ઝઘડા બાદ ઉગ્ર મારામારી થતાં ચાર વ્યક્તિને ઇજા થઇ હતી.

મકરપુરામાં નોવિનો-તરસાલીરોડ પર આવેલ અમૃતનગર સોસાયટીમાં રહેતા પ્રિયાંક નરેન્દ્ર પાટીલે સોસાયટીમાં રહેતા સંજય ચૌધરી, કિંજલ ચૌધરી અને સુનીલ બારિયા સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઇન્ટિરિયલનું કામ કરુ છું મારા પિતા પોલીસખાતામાંથી નિવૃત્ત થયા છે. ગઇરાત્રે મારી માતા માયાબેન ઘરના ગેટ પાસે કૂતરાને ખાવાનું નાખતા હતા ત્યારે સંજય અને કિંજલ લાકડીથી કૂતરાને મારવા માટે આવતા મારી માતાએ કૂતરાને નહી મારવા જણાવતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતાં અને મારી માતા સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતાં. આ વખતે હું તેમજ મારો મોટો ભાઇ ઋષભ ઘરમાંથી બહાર આવતા અમને બંનેને પણ માર માર્યો હતો.

સામા પક્ષે સંજય હેમરાજ ચૌધરીએ પ્રિયાંક પાટીલ, રુષભ પાટીલ, માયાબેન પાટીલ અને વર્ષા પાટીલ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું નર્મદા ભવનમાં જિલ્લા રજિસ્ટ્રાર કચેરી, સહકારી મંડળીમાં મદદનીશ સહકારી અધિકારી તરીકે ફરજ બજાવું છું. ગઇ રાત્રે ભોજન કર્યા બાદ સોસાયટીમાં ચાલવા માટે નીકળ્યો હતો ત્યારે માયાબેનના ઘર પાસે ઊભેલા કૂતરાઓ મને જોઇને ભસવા લાગ્યા હતા અને મને કરડવા મારી તરફ આવતા મેં કૂતરાને મારવા માટે લાકડું હાથમાં લીધુ હતું જેથી માયાબેને મારવાની ના પાડી મનફાવે તેમ મને બોલવા લાગ્યા  હતાં આ વખતે તેમના પુત્રો સહિત અન્ય મારી પાસે આવીને લાફા મારી લાકડાના ફટકા માર્યા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…
GUJARAT

March 28, 2026
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

Next Post
હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ લોન્ચ શરૂ કર્યા

બેન્ક ઓફિસરની ઓળખાણ આપી વિધવાના 9 લાખના દાગીના પડાવી લેનાર બે ઠગ પકડાયા | Two thugs arrested for sna…

બેન્ક ઓફિસરની ઓળખાણ આપી વિધવાના 9 લાખના દાગીના પડાવી લેનાર બે ઠગ પકડાયા | Two thugs arrested for sna...

હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ લોન્ચ શરૂ કર્યા | Now Indian visa…

હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ લોન્ચ શરૂ કર્યા | Now Indian visa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્ન નોંધણીમાંથી 50 લાખ કમાયાની કબૂલાત કરનાર કણજીપાણીના તલાટી સસ્પેન્ડ, DDOએ તપાસના આદેશ આપ્યા | kan…

4 months ago
રાજકોટમાં ટેકાના ભાવે ખરીદેલી 31 લાખ રૂપિયાથી વધુની મગફળીની ચોરી, સરકારે કહ્યું ‘અમારે લેવાદેવા નથી’…

8 months ago
યુરોપના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી | Fraud on the pretext of obtaining a European work…

7 months ago
ઓરસંગ અને જામ્બુઆ નદીના જોખમી બ્રિજો પરથી વાહનોની અવરજવર | Vehicular movement over dangerous bridges…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News