gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેન્ક ઓફિસરની ઓળખાણ આપી વિધવાના 9 લાખના દાગીના પડાવી લેનાર બે ઠગ પકડાયા | Two thugs arrested for sna…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
બેન્ક ઓફિસરની ઓળખાણ આપી વિધવાના 9 લાખના દાગીના પડાવી લેનાર બે ઠગ પકડાયા | Two thugs arrested for sna…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ બેન્ક ઓફિસરની ઓળખ આપી વિધવા મહિલાને તેમના પતિના ખાતામાંથી ૯લાખ પરત અપાવવાના નામે દાગીના ઉતારી ફરાર થયેલા બંને ઠગને છાણી પોલીસે ઝડપી પાડયા છે.

દુમાડમાં રહેતા મધુબેન ચાવડા ગઇ તા.૧૧મીએ છાણીની બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં એન્ટ્રી પડાવીને બહાર રિક્ષા માટે ઉભા હતા તે દરમિયાન બે ગઠિયા બેન્ક ઓફિસર બનીને આવ્યા હતા.તેમણે મહિલાના પતિના  બેન્ક ખાતામાં ૯ લાખ છે અને તેમાંથી અઢીલાખ તાત્કાલિક અપાવશે તેમ કહી ફોટો પડાવવા કમાટીબાગ લઇ દઇ કાનમાં પહેરેલા દાગીના ઉતારી લીધા હતા.

બનાવને પગલે એસીપી ડીજે ચાવડાએ સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી ટીમ મારફતે આસિફખાન મહેબુબખાન પઠાણ (ધૂળેટા ગામ,ઉમરેઠ,આણંદ) અને સલીમ ઇબ્રાહીમભાઇ મલેક(વડોદરી ભાગોળ, સાવલી,વડોદરા)ને ઉમરેઠથી ઝડપી પાડી દાગીના અને સ્કૂટર કબજે લીધા છે.આ પૈકી સલીમ અગાઉ પણ રાવપુરામાં છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો હોવાનું પોલીસે કહ્યુંછે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

તળાજાની વિશ્વગુરૂ વિદ્યાપીઠમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો રક્ષાબંધન પર્વ

Next Post
હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ લોન્ચ શરૂ કર્યા | Now Indian visa…

હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ લોન્ચ શરૂ કર્યા | Now Indian visa...

પૂજાપાઠના નામે ઠગાઇ કરતો શખ્સ ચાર વર્ષે વિજયનગરમાંથી ઝડપાયો | cehater caught after four years

EVMથી વોટિંગ કરાયું, સુપ્રીમ કોર્ટના આદેશ પર ફરી કાઉન્ટિંગ થતાં ચૂંટણીના પરિણામ બદલાઈ ગયા | EVM Voti…

EVMથી વોટિંગ કરાયું, સુપ્રીમ કોર્ટના આદેશ પર ફરી કાઉન્ટિંગ થતાં ચૂંટણીના પરિણામ બદલાઈ ગયા | EVM Voti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

4 months ago
છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…

5 months ago
પાવાગઢ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બોડેલીના બે યુવાનોની અંતિમયાત્રા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા | Pe…

12 months ago
મુસ્લિમોએ હનુમાનજીની રથયાત્રા ઉપર પુષ્પવર્ષા કરી શ્રીફળ-ચુંદડી ચઢાવ્યાં | Muslims showered flowers a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News