gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મગફળીનો મબલખ પાક અને માગ પણ ઓછી છતાં સિંગતેલનો ડબો 2500ને પાર! | Gujarat Faces Soaring Groundnut Oil…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
મગફળીનો મબલખ પાક અને માગ પણ ઓછી છતાં સિંગતેલનો ડબો 2500ને પાર! | Gujarat Faces Soaring Groundnut Oil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Groundnut Oil Prices: ગુજરાતમાં આ વર્ષે મગફળીનો વિક્રમજનક 66 લાખ ટન પાક થવાનો અંદાજ છે અને મગફળીની નવી સીઝન પણ શરૂ થઈ ચૂકી છે. તેમ છતાં તેલમિલરો દ્વારા ઊંચી ગુણવત્તાવાળી મગફળી ન મળવાના બહાના હેઠળ સિંગતેલના ભાવમાં કૃત્રિમ વધારો યથાવત્ રાખવામાં આવ્યો છે. આ ભાવવધારાનો સીધો ડામ સામાન્ય લોકોને પડી રહ્યો છે.

ચાર દિવસમાં જ સિંગતેલમાં 60 રૂપિયાનો વધારો

રાજકોટના તેલ બજારમાં સિંગતેલના 15 કિલોના ડબામાં વધુ 30 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. સિંગતેલના 15 કિલોના ડબાનો ભાવ વધીને 2460થી 2510 રૂપિયા સુધી પહોંચી ગયો છે. છેલ્લા ચાર દિવસમાં જ સિંગતેલના ડબા દીઠ 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે કિલો દીઠ લગભગ 4 રૂપિયા જેટલો વધારો દર્શાવે છે.

સપ્લાય છતાં સતત ભાવવધારો કેમ?

આ ભાવવધારો તર્કહીન લાગી રહ્યો છે, કારણ કે માર્કેટની સ્થિતિ સામાન્ય છે. માર્કેટ યાર્ડમાં મગફળીની ધોધમાર આવક ચાલુ છે અને તેના ભાવ 900થી 1250 રૂપિયાની વચ્ચે સ્થિર છે. મગફળીના પાકના અંદાજો ઘણા ઊંચા છે, એટલે કે સપ્લાયમાં કોઈ કમી નથી. બજારમાં સિંગતેલની માગમાં કોઈ મોટો વધારો જોવા મળી રહ્યો નથી, છતાં કેટલાક તેલમિલરો ભાવ સતત વધારી રહ્યા છે, જેના કારણે કૃત્રિમ ભાવ વધારો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ સ્થિતિમાં એક તરફ કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને હવે તેલના ખરીદારોને પણ મોંઘવારીનો આકરો ડામ અપાઈ રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારે સ્કૂલોના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેની કરિયર કોર્નર યોજના બંધ કરી

ગ્રાહકોની ફરિયાદ અને કપાસિયા તેલની સ્થિતિ

સિંગતેલના આ સતત વધતા ભાવને કારણે ગ્રાહકોએ આ વર્ષે આખા વર્ષનું સિંગતેલ ભરવાનું શરૂ કર્યું નથી. વેપારી સૂત્રોએ પણ જણાવ્યું છે કે ભાવ વધારા સાથે ખાદ્યતેલની ગુણવત્તા અંગેની ફરિયાદો ટાળવા માટે તેઓ ગ્રાહકોને હાલ એકસાથે તેલ ભરવાની સલાહ આપતા નથી. કપાસિયા તેલના ભાવ એકંદરે સ્થિર રહ્યા છે અને આંશિક ઘટીને 2195થી 2245 રૂપિયાના ભાવે સોદા થયા હતા. સિંગતેલમાં સતત વધારો થતાં હવે સિંગતેલ કપાસિયા તેલ કરતાં 265 રૂપિયા જેટલું મોંઘું થઈ ગયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વારસિયામાં વેપારીની આંખમાં મરચું નાંખી 10લાખ અને વિદેશી નોટોની લૂંટનાે માસ્ટર માઇન્ડ પકડાયો | master…
GUJARAT

વારસિયામાં વેપારીની આંખમાં મરચું નાંખી 10લાખ અને વિદેશી નોટોની લૂંટનાે માસ્ટર માઇન્ડ પકડાયો | master…

February 28, 2026
હવામાં ફાયરિંગ કરનાર નિવૃત્ત આર્મી મેન સામે ગુનો દાખલ | Case registered against retired army man for…
GUJARAT

હવામાં ફાયરિંગ કરનાર નિવૃત્ત આર્મી મેન સામે ગુનો દાખલ | Case registered against retired army man for…

February 28, 2026
છાણીના ભાથુજી મહારાજ અને મહાકાળી માતાના મંદિરમાં ચોરી,ત્રણ ચોરો ત્રાટક્યા | theft in temple of bhatu…
GUJARAT

છાણીના ભાથુજી મહારાજ અને મહાકાળી માતાના મંદિરમાં ચોરી,ત્રણ ચોરો ત્રાટક્યા | theft in temple of bhatu…

February 28, 2026
Next Post
ગુજરાતમાં SIR ને કારણે ધારાસભ્ય-રાજકીય પક્ષો ડર્યા, પાતળી સરસાઈ ધરાવતી બેઠકો પર મતોની સંખ્યામાં ઉલટફ…

ગુજરાતમાં SIR ને કારણે ધારાસભ્ય-રાજકીય પક્ષો ડર્યા, પાતળી સરસાઈ ધરાવતી બેઠકો પર મતોની સંખ્યામાં ઉલટફ...

ગુજરાત સરકારે સ્કૂલોના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેની કરિયર કોર્નર યોજના બંધ કરી | gujarat gov…

ગુજરાત સરકારે સ્કૂલોના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેની કરિયર કોર્નર યોજના બંધ કરી | gujarat gov...

‘માર્કેટ ભયાનક રીતે ક્રેશ થશે, હું 1971થી સોનું…’, રોબર્ટ કિયોસાકીએ જણાવી ભવિષ્યની રણનીતિ? | rober…

'માર્કેટ ભયાનક રીતે ક્રેશ થશે, હું 1971થી સોનું...', રોબર્ટ કિયોસાકીએ જણાવી ભવિષ્યની રણનીતિ? | rober...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવાનને મહિલા સાથે બળજબરીથી સંભોગ કરાવી વીડિયો ઉતારી લીધો | A young man was forced to have sex with …

યુવાનને મહિલા સાથે બળજબરીથી સંભોગ કરાવી વીડિયો ઉતારી લીધો | A young man was forced to have sex with …

7 months ago
વક્ફ બિલઃ ટેરિફ જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવવા અને બિહાર ચૂંટણીમાં લાભ મેળવવાનો ભાજપનો વ્યૂહ?

વક્ફ બિલઃ ટેરિફ જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવવા અને બિહાર ચૂંટણીમાં લાભ મેળવવાનો ભાજપનો વ્યૂહ?

11 months ago
‘ચૂંટણીમાં ચોરી કરી મોદી PM બન્યા, GenZને બતાવીશું..’ બિહાર અંગે પણ રાહુલ ગાંધીના આરોપ | rahul gandh…

‘ચૂંટણીમાં ચોરી કરી મોદી PM બન્યા, GenZને બતાવીશું..’ બિહાર અંગે પણ રાહુલ ગાંધીના આરોપ | rahul gandh…

4 months ago
ઔરંગઝેબ વિવાદ : ‘છત્રપતિ શિવાજીએ અફઝલ ખાનની કબર બનાવી હતી’  RSS નેતા ભૈયાજી જોષી

ઔરંગઝેબ વિવાદ : ‘છત્રપતિ શિવાજીએ અફઝલ ખાનની કબર બનાવી હતી’ RSS નેતા ભૈયાજી જોષી

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News