gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવાનને મહિલા સાથે બળજબરીથી સંભોગ કરાવી વીડિયો ઉતારી લીધો | A young man was forced to have sex with …

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
યુવાનને મહિલા સાથે બળજબરીથી સંભોગ કરાવી વીડિયો ઉતારી લીધો | A young man was forced to have sex with …
2
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટના બુટલેટર પ્રતિક ચંદારાણા અને તેની ટોળકીનું કૃત્ય : યુવક ઉપર બોલેરો ચડાવી દેવાનો પ્રયાસ કર્યા બાદ ઉપાડી ગયા : ઢોરમાર મારી તેનો વીડિયો પણ ઉતાર્યો

રાજકોટ, : શહેરમાં પોલીસની ઓસરી ગયેલી ધાકને કારણે ગુનેગારો કેટલા બેફામ બન્યા છે તેની પ્રતિતિ કરાવતો વધુ એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. બુટલેગર પ્રતિક ચંદારાણા અને તેની ટોળકીએ માત્ર રૂા. 1000ની ઉઘરાણીના મામલે એક યુવક ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યા બાદ તેનું અપહરણ કરી તેને ઢોર માર મારી તેનો વીડિયો ઉતાર્યો હતો. એટલું જ નહીં એક મહિલા સાથે પરાણે સંભોગ કરાવી તેનો પણ વીડિયો ઉતારી  લીધો હતો. આજી ડેમ પોલીસે ગુનો દાખલ કરી પ્રતિક ચંદારાણા સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. મહિકા મેઈન રોડ પર પીઠડઆઈ સોસાયટી શેરી નં.1માં રહેતો વિપુલ ચૌહાણ (ઉ.વ. 31) કારખાનામાં મજુરી કામ કરે છે. ગઈ તા. 4ના રોજ સાંજે તે કારખાનામાં હતો ત્યારે પ્રતિકે તેને વોટસએપ કોલ કરી કહ્યું કે બચીને રહેજે, તને ગોતીએ છીએ, હાથમાં આવ્યો તો તને જીવતો નહીં મુકું. બાદમાં ફોન કાપી નાખ્યો હતો. તે જ દિવસે રાત્રે ગોકુલ સોસાયટીના ગેટ પાસે પાન-ફાકી ખાતો હતો ત્યારે ધસી આવેલી બોલેરોએ તેને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે સાઈડમાં ભાગી જતાં બચી ગયો હતો. 

તે સાથે જ બોલેરોમાંથી પ્રતિક, અમિત દાઢી અને કૃણાલ ઉતર્યા હતા. તેની પાછળ એકટિવામાં જયપાલ અને અક્ષય ધોકા લઈ આવ્યા હતા. બીજા બાઈકમાં હિરેન અને સૈફ પાઈપ લઈને આવ્યા હતા. આ તમામ આરોપીઓ તેને ટીંગાટોળી કરી, બોલેરોમાં બેસાડી, જૂના માર્કેટયાર્ડમાં લઈ ગયા હતા. જયાં દોઢેક કલાક સુધી તેને મારકુટ કરી હતી. માથામાં લોખંડના પાઈપના ઘા પણ ઝીંકી દીધા હતા. જેને કારણે માથામાંથી લોહી નીકળવા લાગતાં બેભાન બની ગયો હતો. 

ત્યાર પછી આરોપીઓએ ડોકટરને બોલાવી તેના માથાના ભાગે ટાંકા લેવડાવ્યા હતા. ભાનમાં આવતા ફરીથી  બોલેરોમાં બેસાડી માનસરોવરના ઢાળથી આગળ નદીના કાંઠે એક કારખાનામાં લઈ ગયા હતા. જયાં ફરીથી લોખંડ અને પ્લાસ્ટિકના પાઈપ વડે બેફામ માર મારી તેના ખીસ્સામાંથી રૂા. 8,000 કાઢી લીધા હતા. સાથો-સાથ કહ્યું કે તારે હજુ એક લાખ રૂપિયા આપવાના છે. આ પછી તેના કપડા કઢાવી એક મહિલાને બોલાવી હતી. 

જેની સાથે પરાણે સંભોગ કરાવી તેનો વીડિયો ઉતાર્યો હતો. જો રૂપિયા ન આપ  તો વીડિયો વાયરલ કરી ખોટા કેસમાં ફીટ કરાવવાની ધમકી આપી કારખાનામાં જ ગોંધી રાખ્યો હતો. પ્રતિકે તેને ધમકી આપી હતી કે જો તું પોલીસ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ, તારા ઘરને  સળગાવી નાખીશ,  તારા પરિવારને પણ મારી નાખીશ.

બીજા દિવસે સવારે ભરત ભરવાડ આવ્યો હતો અને તેને ઘરે મુકી ગયો હતો. સાંજે ઉલટી થતાં ડોકટર પાસે દવા લઈ સુઈ ગયો હતો. બીજા દિવસે વહેલી સવારે ફરીથી ઉલટી થતાં સિવીલમાં દાખલ થયો હતો. વિપુલે પોલીસને જણાવ્યું કે દસેક દિવસ પહેલાં પ્રતિકે તેને કોલ કરી કહ્યું હતું કે તારી પાસેથી રૂા.1,000 લેવાના છે. જે બાબતે તેની સાથે ફોનમાં બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી આ કૃત્ય કર્યું હતું.  આજી ડેમ પોલીસે ફરિયાદ નોંધી આરોપી પ્રતિક (ઉ.વ.33, રહે. માનસરોવર પાર્ક), જયપાલ રાજેશભાઈ ડેડાણીયા (ઉ.વ. 25, રહે. વેલનાથપરા, કોઠારીયા રોડ) અને અક્ષય મથુરભાઈ જમોડ (ઉ.વ. 21, રહે. વિનોદનગર શેરી નં.3, લાલ પાર્ક)ની ધરપકડ કરી બાકીના આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
ટેરિફથી ઓટો કમ્પોનન્ટસના રૂપિયા 61,000 કરોડના વેપારને અસર થશે | Tariffs will affect auto components …

ટેરિફથી ઓટો કમ્પોનન્ટસના રૂપિયા 61,000 કરોડના વેપારને અસર થશે | Tariffs will affect auto components ...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ધરતીપુત્રોનું ભવિષ્ય મારે માટે શિરમોર છે : મોદી

ખાનગી કોલેજોને ધન લાભ કરાવી દેવાનો જી-કાસ નામનો ખેલ : ગ્રાન્ટેડ કોલેજો ખાલી | G CAS is a game to mak…

ખાનગી કોલેજોને ધન લાભ કરાવી દેવાનો જી-કાસ નામનો ખેલ : ગ્રાન્ટેડ કોલેજો ખાલી | G CAS is a game to mak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

10 એપ્રિલથી મહેસાણા-પાટણ-મહેસાણા અને સાબરમતી ડેમૂ ટ્રેનના સમયમાં ફેરફાર | Change in timings of Mehsa…

10 એપ્રિલથી મહેસાણા-પાટણ-મહેસાણા અને સાબરમતી ડેમૂ ટ્રેનના સમયમાં ફેરફાર | Change in timings of Mehsa…

1 year ago
મિત્ર સાથે ફરવા આવેલી યુવતી પર 7 નરાધમોએ વારાફરતી કર્યો ગેંગરેપ, આસામમાં ભયાનક ઘટના | silchar bypass…

મિત્ર સાથે ફરવા આવેલી યુવતી પર 7 નરાધમોએ વારાફરતી કર્યો ગેંગરેપ, આસામમાં ભયાનક ઘટના | silchar bypass…

7 months ago
અમેરિકાએ ભારતની કેરીનો જથ્થો રીજેક્ટ કર્યો: 5 લાખ ડોલરનો ફટકો | America rejects Indian mango consign…

અમેરિકાએ ભારતની કેરીનો જથ્થો રીજેક્ટ કર્યો: 5 લાખ ડોલરનો ફટકો | America rejects Indian mango consign…

1 year ago
ભારતની લોકશાહી પર થઈ રહ્યા છે હુમલા, દેશમાં ધર્મની તિરાડોઃ રાહુલ ગાંધીના કોલંબિયાથી સરકાર પર પ્રહાર …

ભારતની લોકશાહી પર થઈ રહ્યા છે હુમલા, દેશમાં ધર્મની તિરાડોઃ રાહુલ ગાંધીના કોલંબિયાથી સરકાર પર પ્રહાર …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News