gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મણિપુરમાં કોન્ટ્રાક્ટ કિલિંગથી શાંતિ ડોળવા પ્રયાસ, 15 ઉગ્રવાદી ઝડપાયા | Attempt to disturb peace thr…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in INDIA
0 0
0
મણિપુરમાં કોન્ટ્રાક્ટ કિલિંગથી શાંતિ ડોળવા પ્રયાસ, 15 ઉગ્રવાદી ઝડપાયા | Attempt to disturb peace thr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઉગ્રવાદી સંગઠન પીએલએ ફરી સક્રિય

રાષ્ટ્રપતિ શાસનમાં ખલેલ પહોંચાડવા તાજેતરમાં આસામ રાઇફલ્સના કાફલા પર હુમલો થયો હોવાની શંકા

ઇમ્ફાલ: મણિપુરમાં સુરક્ષાદળોએ પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) સામે આક્રામક વલણ અપનાવ્યું છે. સુરક્ષાદળોના જવાનોએ કુલ ૧૫ ઉગ્રવાદીઓ અને હુમલાખોરોની ધરપકડ કરી છે. ગયા મહિને આસામ રાઇફલ્સ પર હુમલો થયો હતો જેમાં બે જવાન શહીદ થયા હતા. આ હુમલામાં સામેલ બે ઉગ્રવાદીઓ પણ ઝડપાયા છે.   સાથે જ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનમાં ખલેલ પહોંચાડવા કોન્ટ્રાક્ટ કિલિંગનું ઉગ્રવાદીઓએ કાવતરુ ઘડયું હોવાના અહેવાલો છે. 

૧૯મી સપ્ટેમ્બરના રોજ આસામ રાઇફલ્સના બે જવાનો શહીદ થયા હતા, આ હુમલો ઘાટીના પ્રતિબંધિત સંગઠન પીએલએ દ્વારા કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે. જોકે સંગઠને હુમલાની જવાબદારી નહોતી લીધી. એવા પણ અહેવાલો છે કે પીએલએના ટોચના નેતાઓ આ હુમલાથી અજાણ રહ્યા અથવા મંજૂરી નહીં આપી હોય તેથી જ હુમલાની જવાબદારી સંગઠન દ્વારા સ્વીકારવામાં નથી આવી તેવું વર્ષો બાદ પ્રથમ વખત જોવા મળ્યું. 

જોકે આ હુમલાને પગલે બાદમાં સુરક્ષાદળોએ પીએલએ સામે મોટાપાયે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને અત્યાર સુધીમાં ૧૫ જેટલા ઉગ્રવાદીઓને ઝડપી પાડયા છે. જેમાં થોંગરામ સદાનંદ, ખોદરામ ઓજિત, કૈલાલ વગેરે શંકાસ્પદોનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ સુરક્ષાદળોએ પોલીસ પાસેથી ચોરાયેલા છ હથિયારો પણ જપ્ત કર્યા હતા. પીએલએને કોઇ રાજકીય પક્ષ દ્વારા સમર્થન મળી રહ્યું છે કે કેમ તેની પણ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ શાસનને અસર પહોંચાડવાના ઇરાદાથી પણ આ હુમલા કરવામાં આવ્યા હોવાની એજન્સીઓને શંકા છે. પીએલએ મણિપુરને આઝાદ કરાવી મૈતેઇ શાસનની માગ કરી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…
INDIA

ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…

April 3, 2026
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 9 magnitude…
INDIA

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 9 magnitude…

April 3, 2026
પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…
INDIA

પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…

April 3, 2026
Next Post
સયાજીગંજ ભવાની નગર ચકલા પાસે યુવકના માથામાં લોખંડની કોશના ઉપરાછાપરી ફટકા મારી ઘાતકી હત્યા | Young ma…

સયાજીગંજ ભવાની નગર ચકલા પાસે યુવકના માથામાં લોખંડની કોશના ઉપરાછાપરી ફટકા મારી ઘાતકી હત્યા | Young ma...

પાક. આર્મી ચીફ મુનીરની નવી ચાલ અમેરિકાને કહ્યું પસનીમાં પોર્ટ બનાવો | Pak Army Chief Munir’s new mov…

પાક. આર્મી ચીફ મુનીરની નવી ચાલ અમેરિકાને કહ્યું પસનીમાં પોર્ટ બનાવો | Pak Army Chief Munir's new mov...

કારેલીબાગના અંબાજી મંદિરમાંથી ચોરી કરનાર બે ઝડપાયા | Two arrested for stealing from Ambaji temple in…

કારેલીબાગના અંબાજી મંદિરમાંથી ચોરી કરનાર બે ઝડપાયા | Two arrested for stealing from Ambaji temple in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરણીના જ્વેલર્સ શોરૃમમાંથી ત્રણ વીંટી ચોરી જનાર મહિલા અને પતિ પકડયા | couple nabed who theft gold or…

હરણીના જ્વેલર્સ શોરૃમમાંથી ત્રણ વીંટી ચોરી જનાર મહિલા અને પતિ પકડયા | couple nabed who theft gold or…

4 months ago
ગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી | Gir Somnath News 176…

ગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી | Gir Somnath News 176…

3 months ago
જામનગરમાં કાપડના વેપારીના ઘરમાંથી તેની જ દુકાનના કર્મચારીનો હાથ ફેરો , ત્રણ મહિનામાં 8 લાખની કરી ચોર…

જામનગરમાં કાપડના વેપારીના ઘરમાંથી તેની જ દુકાનના કર્મચારીનો હાથ ફેરો , ત્રણ મહિનામાં 8 લાખની કરી ચોર…

1 year ago
VIDEO: ભયાવહ દ્રશ્યો! પહાડોમાં અચાનક ભૂસ્ખલન, પૂર્વ CM જીવ બચાવી દોડ્યા | landslide in Mandi Himacha…

VIDEO: ભયાવહ દ્રશ્યો! પહાડોમાં અચાનક ભૂસ્ખલન, પૂર્વ CM જીવ બચાવી દોડ્યા | landslide in Mandi Himacha…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News