gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મણિપુરમાં ફરી હિંસા, બ્લાસ્ટમાં બે બાળકોનાં મોત : ચાર જિલ્લામાં કરફ્યુ | Violence breaks out again i…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in INDIA
0 0
0
મણિપુરમાં ફરી હિંસા, બ્લાસ્ટમાં બે બાળકોનાં મોત : ચાર જિલ્લામાં કરફ્યુ | Violence breaks out again i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– રાત્રે ઉંઘી રહેલા પરિવારના ઘર પર બોમ્બ ફેંકાતા લોકોમાં ભારે રોષ

– 2023 માં જ્યાંથી હિંસાની શરૂઆત થઇ ત્યાં જ તંગદિલી : બે ક્રૂડ ઓઇલ ટેન્કર, એક ટ્રક સહિત અનેક વાહનો આગ હવાલે

– ટોળાને વિખેરવા ગોળીબાર કરાયો, પાંચ જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરાઇ, સુરક્ષાદળો તૈનાત

ઇમ્ફાલ : મણિપુરમાં ફરી હિંસા ભડકી હતી, વિષ્ણુપુર જિલ્લામાં સોમવારે રાત્રે કેટલાક શંકાસ્પદ ઉગ્રવાદીઓએ રોકેટ અને મિસાઇલો સાથે હુમલો કર્યો હતો. જેમાં બે બાળકોના મોત નિપજ્યા હતા. જ્યારે તેમની માતા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થવા લાગ્યા હતા અને હિંસા ભડકી ઉઠી હતી. ટોળાને વિખેરવા માટે બાદમાં સુરક્ષાદળ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો જ્યારે પ્રશાસને ચાર જિલ્લામાં કરફ્યૂ લાગુ કર્યો હતો.

સુરક્ષાદળો દ્વારા કરાયેલા આ ગોળીબારમાં અનેક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. જેથી હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇમ્ફાલ, કાકચિંગ, વિષ્ણુપુર સહિત પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સર્વિસ થોડા સમય માટે અટકાવી દીધી હતી.  જ્યારે ચાર જિલ્લામાં કરફ્યુ લદાયો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે વિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ ટ્રોંગલાઓબી વિસ્તારમાં રાત્રે એક વાગ્યે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ બોમ્બ ફેકતા પાંચ વર્ષના યુવક અને છ મહિનાની બાળકીનું મોત નિપજ્યું હતું. આ ધમાકો એટલો વિકરાળ હતો કે જે રૂમમાં બાળક અને તેની માતા ઉંઘી રહ્યા હતા તેનો નાશ પામ્યો હતો. બોમ્બ બ્લાસ્ટના મામલાની તપાસ એનઆઇએને સોંપવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. 

ઘર પર બોમ્બ બ્લાસ્ટને પગલે સમગ્ર વિસ્તારના નાગરિકોમાં ભય ફેલાયો છે, પરિણામે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. એટલુ જ નહીં બે ક્રૂડ ઓઇલ ટેન્કરો અને એક ટ્રક સહિત અનેક વાહનોને ટોળાએ આગ લગાવી દીધી હતી. જ્યારે એક પોલીસ ચોકી પર પણ હુમલો કરાયો હતો અને ભારે તોડફોડ કરવામાં આવી હતી. જ્યારે પ્રદર્શનકારીઓ બેકાબુ થઇ ગયા ત્યારે ગોળીબાર કરવો પડયો હતો. જે વિસ્તારમાં આ ઘટનાઓ અને હિંસા ફાટી નીકળી તે ચુરાચંદપુર જિલ્લાની નજીક આવેલો છે જ્યાં ત્રણ મે ૨૦૨૩માં મણિપુર હિંસાની શરૂઆત થઇ હતી. મુખ્યમંત્રી વાઇ. ખેમચંદસિંહે આ હુમલાની ટીકા કરી હતી અને સમગ્ર મામલાની તપાસ એનઆઇને સોપવા નિર્ણય લીધો છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મોટરસાયકલ સ્લીપ થઈ જતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple shattered after motorcycle slips husband die…

મોટરસાયકલ સ્લીપ થઈ જતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple shattered after motorcycle slips husband die...

ટચૂકડું સેન્ડર્લિંગ 7,472 કિમી પ્રવાસ ખેડી ઓસ્ટ્રેલિયાથી આંદામાન પહોંચ્યું | Tiny sanderling reach A…

ટચૂકડું સેન્ડર્લિંગ 7,472 કિમી પ્રવાસ ખેડી ઓસ્ટ્રેલિયાથી આંદામાન પહોંચ્યું | Tiny sanderling reach A...

જામનગરમાં ભાડે રાખવાના બહાને 14 વાહન ગીરવે મૂકીને છેતરપિંડી | Fraud by pledging 14 vehicles on the p…

જામનગરમાં ભાડે રાખવાના બહાને 14 વાહન ગીરવે મૂકીને છેતરપિંડી | Fraud by pledging 14 vehicles on the p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં 15 દિવસથી પાણીના ધાંધિયા : લોકોને પાણીના ટેન્કર મંગાવવા મજબૂર | Water …

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં 15 દિવસથી પાણીના ધાંધિયા : લોકોને પાણીના ટેન્કર મંગાવવા મજબૂર | Water …

1 year ago
તેજ પ્રતાપની નવી પાર્ટીનો ફિયાસ્કો ! કહ્યું, ‘હું મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ’

તેજ પ્રતાપની નવી પાર્ટીનો ફિયાસ્કો ! કહ્યું, ‘હું મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ’

1 year ago
ભાણવડના દલિત પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં 10 આરોપીઓને 5 વર્ષની સજા ફરમાવતી એટ્રોસીટી કોર્ટ …

ભાણવડના દલિત પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં 10 આરોપીઓને 5 વર્ષની સજા ફરમાવતી એટ્રોસીટી કોર્ટ …

9 months ago
છાણી કેનાલ નજીક ફેન્સીંગ નહીં કરાતા ફરી એકવાર નીલ ગાય ખાબકી, ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ | A nilgai dro…

છાણી કેનાલ નજીક ફેન્સીંગ નહીં કરાતા ફરી એકવાર નીલ ગાય ખાબકી, ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ | A nilgai dro…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News