gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મણિપુરમાં 40 કિલો વિસ્ફોટ ભરેલુ લાંબા અંતરનું રોકેટ જપ્ત | Long range rocket loaded with 40 kg explo…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in INDIA
0 0
0
મણિપુરમાં 40 કિલો વિસ્ફોટ ભરેલુ લાંબા અંતરનું રોકેટ જપ્ત | Long range rocket loaded with 40 kg explo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મણિપુર : મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં આશરે ૪૦ કિલોગ્રામ વિસ્ફોટકોથી ભરેલુ એક લાંબા અંતરનું રોકેટ જપ્ત કરાતા આ વિસ્તારમાં દહેશત ફેલાઇ છે.સુરક્ષાદળોએ છેલ્લા ૨૪ કલાકમાં ચુરાચંદપુર, કાંગપોકમી અને ઇમ્ફાલ પશ્ચિમ એમ ત્રણ જિલ્લાઓમાંથી મોટી માત્રામાં હથિયારો, દારુગોળો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યાં છે.ચુરાચાંદપુર જિલ્લામાં શોધખોળ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ લગભગ ૪૦ કિલોગ્રામ વિસ્ફોટકોથી ભરેલ એક લોંગ રેન્જ રોકેટ, રોકેટ લોન્ચીંગ સ્ટેન્ડ, બેટરી પીસની સાથે પાંચ બોરી રેતી મળી આવી હતી. અધિકારીઓ અનુંસાર હાલમાં જપ્ત કરેલ રોકેટ સુરક્ષાદળોની સૌથી મોટી સફળતા છે.અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સપ્તાહથી રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં શોધખોળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.આ અભિયાન રાજ્યમા હથિયારોની દાણચોરી રોકવા સાથે શાંતિ જાળવી રાખવા ચલાવવામાં આવી રહ્યું છે.સરહદ કે પહાડી વિસ્તારોમાંથી ગેરકાયદે સમુહોની ગતિવિધી પર રોક માટે આ અભિયાન મહત્વનું માનવામાં આવે છે.જ્યાંથી હથિયારો આવવાની સંભાવના વધુ રહે છે તે દરેક સ્થળોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ અભિયાનમાં સુરક્ષાદળોને સફળતા મળી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …
INDIA

March 30, 2026
‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…

લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News…

Next Post
બેંગ્લોરના વૃધ્ધ પાસેથી પણ ગેંગે રૃા.૫૦ લાખ પડાવ્યા | rs 50 lakh cheating with bengluru old man

ફ્રાન્સ ભારતને ફાઇટર જેટનાં એન્જિન બનાવવાની ટેક્નોલોજી આપવા તૈયાર | France ready to provide technolo…

ફ્રાન્સ ભારતને ફાઇટર જેટનાં એન્જિન બનાવવાની ટેક્નોલોજી આપવા તૈયાર | France ready to provide technolo...

પોલોગ્રાઉન્ડ પાસે વહેલીસવારે બાઇક સવાર બે હુમલાખોરનો રિક્ષામાં જતી કિન્નર પર ચપ્પુથી હુમલો | Transge…

પોલોગ્રાઉન્ડ પાસે વહેલીસવારે બાઇક સવાર બે હુમલાખોરનો રિક્ષામાં જતી કિન્નર પર ચપ્પુથી હુમલો | Transge...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરમસદ – આણંદ મનપાએ રાજા રણછોડ માર્કેટની 86 ગેરકાયદે દુકાનો તોડી પાડી | Karamsad Anand Municipal Corp…

3 weeks ago
દિવાળી પર PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, કહ્યું- આશા છે બંને દેશ આતંકવાદ વિરુદ્ધ એક રહેશે

5 months ago
નડિયાદના એન્જિનિયર સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ. 75 હજારની છેતરપિંડી | Engineer from Nadiad cheat…

6 days ago
જામનગર જિલ્લામાં પુલોની ગુણવત્તા તપાસવા મોબાઇલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટ કાર્યરત | Mobile Bridge Inv…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News