gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મણીપુરમાં પોલીસ-સેનાની મોટી કાર્યવાહી, 29 ઉગ્રવાદીની ધરપકડ કરી, 28 શસ્ત્રો-દારૂગોળો-વિસ્ફોટકો જપ્ત |…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2025
in INDIA
0 0
0
મણીપુરમાં પોલીસ-સેનાની મોટી કાર્યવાહી, 29 ઉગ્રવાદીની ધરપકડ કરી, 28 શસ્ત્રો-દારૂગોળો-વિસ્ફોટકો જપ્ત |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Manipur News : મણીપુરમાં પોલીસ અને સેના દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં આજે 29 ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 28 શસ્ત્રો, મોટા પ્રમાણમાં દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં સૈન્ય, આસામ રાઇફલ્સ, સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (CAPF) – CRPF, BSF, ITBP – અને મણિપુર પોલીસે સંયુક્ત કાર્યવાહીની શ્રેણીમાં 28 શસ્ત્રો જપ્ત કર્યા છે, જેમાં અત્યાધુનિક શસ્ત્રો, અનેક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોસિવ્સ ડિવાઈસ (IED), કેટલાક ગ્રેનેડ, દારૂગોળોનો મોટો જથ્થો મળી આવ્યો છે. 

પોલીસ-સેનાના ઓપરેશન હેઠળ સાત જિલ્લામાંથી હથિયારો મળી આવ્યા

મણિપુરના સાત જિલ્લાઓ ચુરાચંદપુર, થૌબુલ, બિશ્નુપુર, સેનાપતિ, કાકચિંગ, ઈમ્ફાલ પૂર્વ અને ઈમ્ફાલ પશ્ચિમના ખીણ પ્રદેશો અને પહાડી વિસ્તારોમાંથી આ હથિયારો મળી આવ્યા હતાં. પ્રવક્તાએ કહ્યું કે, ‘ગુપ્ત માહિતી મળ્યા બાદ ઓપરેશન હાથ ધરી પહાડી અને ખીણ વિસ્તારમાંથી કાંગલીપાક કોમ્યુનિસ્ટ પાર્ટી સહિત વિવિધ ઉગ્રવાદી સંગઠનોના 29 કટ્ટર કાર્યકર્તાઓની ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચો : VIDEO : મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા

મશીન ગન સહિતના હથિયારો જપ્ત

જપ્ત કરાયેલા હથિયારો અને દારુગોળાઓમાં સેલ્ફ-લોડિંગ રાઈફલ, સિંગલ-બેરલ રાઈફલ, ઈમ્પ્રોવાઈજ્ડ મોર્ટાર, ચાર બોલ્ડ-એક્શન સિંગલ બેરલ રાઈફલ, મોડિફાઈડ કાર્બાઈન મશીન ગન, એમએમસી કાર્બાઈન મશીન ગન, પોઈન્ટ 22 રાઈફલ અને પિસ્તોલ સામેલ છે. ધરપકડ કરાયેલા ઉગ્રવાદીઓ અને હથિયારો સહિતનો સામાન મણિપુર પોલીસને સોંપી દેવાયો છે.

ઈમ્ફાલમાંથી એક મહિલા સહિત પાંચ ઉગ્રવાદીની ધરપકડ

બીજીતરફ મણિપુર પોલીસે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મોટું અભિયાન હાથ ધરાયું છે. આ દરમિયાન વિવિધ સંગઠનોની એક મહિલા કાર્યકર્તા સહિત પાંચ ઉગ્રવાદીઓની ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચો : ભારતના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના, સૌથી વધુ કેરળમાં કેસ, મુંબઈમાં બેના મોત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
Next Post
VIDEO : મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા | Mumbai : Four p…

VIDEO : મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા | Mumbai : Four p...

VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા

VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા

દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરૂઆત, માત્ર 275માં રુ. જંગલ સફરનો આનંદ |…

દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરૂઆત, માત્ર 275માં રુ. જંગલ સફરનો આનંદ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલા, ચુડા, લીંબડી તાલુકામાંથી રૂ. 60 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 60 lakhs ca…

સાયલા, ચુડા, લીંબડી તાલુકામાંથી રૂ. 60 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 60 lakhs ca…

3 months ago
મધ્યપ્રદેશમાં ભયાનક અકસ્માત, કાર 30 ફૂટ નીચે નદીમાં ખાબકી, ચારના મોત, બે ગંભીર | Madhya Pradesh : A …

મધ્યપ્રદેશમાં ભયાનક અકસ્માત, કાર 30 ફૂટ નીચે નદીમાં ખાબકી, ચારના મોત, બે ગંભીર | Madhya Pradesh : A …

12 months ago
ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત | Two Gu…

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત | Two Gu…

8 months ago
‘બંદૂકની અણીએ ભારત વેપાર નથી કરતું..’ અમેરિકા સાથેની ‘ટ્રેડ ટૉક’ અંગે પિયુષ ગોયલનું નિવેદન | india d…

‘બંદૂકની અણીએ ભારત વેપાર નથી કરતું..’ અમેરિકા સાથેની ‘ટ્રેડ ટૉક’ અંગે પિયુષ ગોયલનું નિવેદન | india d…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News