gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મણીપુર અને નાગાલેન્ડથી હથિયાર લાયસન્સ મેળવવાનું મોટું રેકેટ | Big racket of obtaining arms licenses …

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
મણીપુર અને નાગાલેન્ડથી હથિયાર લાયસન્સ મેળવવાનું મોટું રેકેટ | Big racket of obtaining arms licenses …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મોરબી જિલ્લામાં 8 પરવાનેદાર શખ્સોની ધરપકડ : એજન્ટ મારફત હથિયારની ઓલ ઇન્ડિયા પરમીટ મેળવ્યાનું ખુલ્યું : 9 પિસ્ટલ-રિવોલ્વર અને 251 કાર્ટીસ સહિત રૂ.  8.74 લાખનો મુદ્દામાલ કબજે લઇને તપાસનો ધમધમાટ

મોરબી, : મણીપુર અને નાગાલેંડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર અંગેના પરવાના મેળવતા કુલ આઠ ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરી મોરબી એસઓજી ટીમે નવ હથિયાર અને ૨૫૧ કાર્ટીઝ સહીત 9 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે 

મોરબી જિલ્લામાં ગેરકાયદે હથિયારો મોટાભાગે બહારના રાજ્યમાંથી આવતા હોય જે રેકેટ ચાલતું હોવાથી રેકેટનો પર્દાફાશ કરવા એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મોરબી જિલ્લા અને આજુબાજુના જિલ્લામાં ગુનાઓ દાખલ થયેલ હોય તેવા ઈસમોને હથિયાર લાયસન્સ મળવાની સંભાવના ઓછી હોવાથી હથિયાર માટેનું લાયસન્સ મળ્યું ના હોય અથવા મળી શકે તેમ ના હોવાથી અન્ય રાજ્યમાંથી ખાસ મણીપુર અને નાગાલેંડ જેવા રાજ્યમાં એજન્ટો થકી ઓલ ઇન્ડિયા પરમીટ મેળવ્યાની હકીકત આધારે શંકાસ્પદ જણાઈ આવતા આઠ ઈસમોએ મણીપુર અને નાગાલેંડ રાજ્યમાંથી હથિયાર અંગેના પરવાના મેળવ્યા હોવાનું ખુલ્યું હતું.

એસઓજી ટીમે આરોપી રોહિત નાનજી ફાગલીયા, ઈસ્માઈ સાજન કુંભાર, મુકેશ ભાનુ ડાંગર, મહેશ પરબત મિયાત્રા, પ્રકાશ ચુનીલાલ ઉનાલીયા, પ્રવીણસિંહ ચતુભા ઝાલા, માવજીભાઈ ખેંગારભાઈ બોરીચા, શિરાજ ઉર્ફે દુખી અમીરઅલી પોપટિયા એમ આઠ ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.એસઓજી ટીમે રિવોલ્વર અને પિસ્તોલ સહીત કુલ 09 હથિયાર કીમત રૂ  8,74,760 અને 251 કાર્ટીસ કીમત રૂ 57,792 નો મુદામાલ કબજે લીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
જોડિયાના જીરાગઢ ગામે આજી નદીમાં 4 ડૂબ્યા: તરૂણ સહિત 2નાં મોત | 4 drown in Aji river in Jiragarh vill…

જોડિયાના જીરાગઢ ગામે આજી નદીમાં 4 ડૂબ્યા: તરૂણ સહિત 2નાં મોત | 4 drown in Aji river in Jiragarh vill...

હવે સુરવા ગીર ગામની સીમમાં ફાર્મહાઉસમાં જુગારધામ ઝડપાયું | Now a gambling den has been busted in a f…

હવે સુરવા ગીર ગામની સીમમાં ફાર્મહાઉસમાં જુગારધામ ઝડપાયું | Now a gambling den has been busted in a f...

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીનો લગ્નોત્સવ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ | The wedding of Lord Krishna …

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીનો લગ્નોત્સવ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ | The wedding of Lord Krishna ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુરના મેઘપર ગામમાંથી વધુ એક ડીગ્રી વગરનો બોગસ તબીબ ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો પકડા…

લાલપુરના મેઘપર ગામમાંથી વધુ એક ડીગ્રી વગરનો બોગસ તબીબ ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો પકડા…

10 months ago
સતત બીજા દિવસે દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહીઃ સરકારી જમીન પરના ગેરકાયદે ભવનો કરાયા દૂર | Dwarka De…

સતત બીજા દિવસે દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહીઃ સરકારી જમીન પરના ગેરકાયદે ભવનો કરાયા દૂર | Dwarka De…

11 months ago
વાઘોડિયા તાલુકાના લીમડા ગામની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ | Student attempts suicide in…

વાઘોડિયા તાલુકાના લીમડા ગામની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ | Student attempts suicide in…

11 months ago
વડોદરાના તરસાલી રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં જમવા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો | Students create …

વડોદરાના તરસાલી રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં જમવા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો | Students create …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News