gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મતદાન કરવું કે ચૂંટણી લડવી એ મૌલિક અધિકાર નથી, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Voting and cont…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in INDIA
0 0
0
મતદાન કરવું કે ચૂંટણી લડવી એ મૌલિક અધિકાર નથી, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Voting and cont…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court News : દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે તેમજ પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરના પગલે લાખો નાગરિકોના નામ મતદાર યાદીમાંથી દૂર થઈ ગયા છે. આવા સમયે સુપ્રીમ કોર્ટે રાજસ્થાનમાં એક સ્થાનિક ચૂંટણીના કેસમાં પાછલા ચૂકાદાઓને ટાંકીને કહ્યું કે, મત આપવો અને ચૂંટણી લડવી એ નાગરિકનો મૌલિક અધિકાર નથી, પરંતુ કાયદાકીય અધિકાર છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચે પાછલા ચૂકાદાઓને ટાંકીને કહ્યું કે, આ અધિકાર માત્ર કાયદામાં જોગવાઈ હોય એ હદ સુધી જ હયાત છે. મત આપવાથી ચૂંટણી પ્રક્રિયામાં ભાગીદારી શક્ય હોય છે ત્યારે ચૂંટણી લડવાનો અધિકાર એક અલગ અને વધારાનો અધિકાર છે, જે યોગ્યતા, પાત્રતાની શરતો અને અયોગ્યતાને આધિન હોઈ શકે છે. એ વાત નિશ્ચિત છે કે મત આપવાનો અધિકાર અને ચૂંટણી લડવાનો અધિકાર મૌલિક અધિકાર નથી. તે કાયદાકીય અધિકાર છે.

આ કેસ રાજસ્થાનમાં જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોની ચૂંટણી નિયમોથી સંબંધિત છે. આ સંઘ રાજસ્થાન સહકારી સમિતિ કાયદા, 2001  હેઠળ સ્થાપિત ત્રી-સ્તરીય વ્યવસ્થા હેઠળ કામ કરે છે. ઉમેદવારો માટે પાત્રતાના નિયમ નિશ્ચિત કરવા માટે પેટા નિયમ બનાવાયા હતા. તેમાં દૂધના પૂરવઠા માટે લઘુત્તમ દિવસ અને પ્રમાણ, સમિતિઓની કાર્ય સ્થિતિ અને ઓડિટના માપદંડોનો સમાવેશ કરાયો હતો.

કેટલીક પ્રાથમિક સહકારી સમિતિઓએ રાજસ્થાન હાઈકોર્ટમાં આ નિયમોને પડકાર્યા હતા અને કહ્યું કે, આ નિયમ અયોગ્ય છે તથા કાયદાના દાયરાથી બહાર છે. ૨૦૧૫માં સિંગલ ન્યાયાધીશે પેટા નિયમોને રદ કરી દીધા પરંતુ પાછલી ચૂંટણીઓને કાયદેસર રહેવા દીધી. વર્ષ ૨૦૨૨માં સિંગલ બેન્ચે આ ચૂકાદો જાળવી રાખ્યો. ત્યાર પછી અનેક જિલ્લા દૂધ સંઘોના અધ્યક્ષોએ આ ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શાંતિ મંત્રણા ભલે ફેલ પણ ભારત સહિત વિશ્વ માટે હોર્મુઝથી ગુડ ન્યૂઝ! એક દિવસમાં 16 જહાજ પસાર | Strait …
INDIA

શાંતિ મંત્રણા ભલે ફેલ પણ ભારત સહિત વિશ્વ માટે હોર્મુઝથી ગુડ ન્યૂઝ! એક દિવસમાં 16 જહાજ પસાર | Strait …

April 12, 2026
દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i…

બિહારના કટિહારમાં મોટો અકસ્માત, બસ અને પિકઅપ વચ્ચે ટક્કર થતાં 10ના મોત, 18થી વધુને ઈજા | bihar katih…

April 11, 2026
Next Post
મહિલાને મેસેજ કરી અભદ્ર ફોટાની માંગણી કરતો શખ્સ ગિરફ્તાર | Man arrested for texting woman and demand…

મહિલાને મેસેજ કરી અભદ્ર ફોટાની માંગણી કરતો શખ્સ ગિરફ્તાર | Man arrested for texting woman and demand...

દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i…

દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i...

કાકા-કાકી પર ભત્રીજા સહિત 3 લોકોનો તલવાર, પાઇપ વડે હુમલો | Uncle and aunt attacked by 3 people inclu…

કાકા-કાકી પર ભત્રીજા સહિત 3 લોકોનો તલવાર, પાઇપ વડે હુમલો | Uncle and aunt attacked by 3 people inclu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેફામ ડ્રાઈવિંગ પર સકંજો કસવા પરિવહન વિભાગની તૈયારી, પોઈન્ટ સિસ્ટમ દ્વારા લાઈસન્સ થશે રદ! | transpor…

11 months ago
રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા ચાર ગઠિયાઓએ મહિલાનો અછોડો તોડયો | Woman sitting in rickshaw robb…

8 months ago
‘દુનિયાના કોઈ પણ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા માટે નથી કહ્યું’, લોકસભામાં PM મોદીનું નિવેદન | parliamen…

9 months ago
GSRTCમાં કંડક્ટરની સીધી ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર, હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે | GSRTC Conductor Direct Recruitment Exam Result Declared

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News