gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GSRTCમાં કંડક્ટરની સીધી ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર, હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે | GSRTC Conductor Direct Recruitment Exam Result Declared

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in GUJARAT
0 0
0
GSRTCમાં કંડક્ટરની સીધી ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર, હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે | GSRTC Conductor Direct Recruitment Exam Result Declared
0
VIEWS
Share on FacebookShare on Twitter

GSRTC Conductor Result : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડક્ટર કક્ષાની સીધી ભરતીની લેખિત પરીક્ષાનું પરિણામ આજે 19 માર્ચ, 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

GSRTCમાં કંડક્ટરની સીધી ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર, હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે 2 - image

રાજ્યમાં GSRTC દ્વારા લેવામાં આવેલી કંડક્ટરની ભરતીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત 29 ડિસેમ્બર, 2024ના રોજ GSRTC/202324/32 કંડક્ટર કક્ષાની OMR આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાના આજે 19 માર્ચ, 2025ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: આરોગ્ય કર્મીઓ વાંરવાર નહીં પાડી શકે હડતાળ, સરકાર ESMA લાગુ કરશે

GSRTCની કંડક્ટરની સીધી ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પાત્ર થતાં ઉમેદવારોની યાદી અને સૂચનાઓ અલગથી નિગમની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેના કોલલેટર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખે નાખીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલલેટર ડાઉનલોડ કરી શકશે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Next Post
EDએ 10 વર્ષમાં નેતાઓ વિરુદ્ધ કર્યા 193 કેસ, દોષિત ઠર્યા ફક્ત બેઃ સંસદમાં કેન્દ્રનો જ જવાબ | ED 193 Cases Against Political Leaders Only Two Convictions Since 2015 Centre Reveals

દીકરી નીલમ ડી. પરમારને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે મોદી સરકારનો વિરોધ કરીને હું મૂર્ખ સાબિત થયો, થરૂરના નિવેદનથી રાજકીય ગરમાવો | shashi tharoor confess on opposing indias stance on russia ukraine war

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં સમલૈંગિક લોકોને ફસાવી પૈસા પડાવવાનું કૌભાંડ, બે યુવકની ધરપકડ | Surat Gay Dating App Scam: Tw…

10 months ago
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો આપી દેવાયા | Vadodara Municipal Cor…

11 months ago
ભારતમાંથી અમેરિકામાં સ્માર્ટફોન નિકાસમાં 47%નો થયેલો વધારો | Smartphone exports from India to US inc…

7 days ago
ગુજરાતની વિવિધ APMC પર ભાજપના મળતીયાઓનો કબજો, ગોડાઉનનો મફત ઉપયોગ અને ખેડૂતોને ઠેંગો | Political Grip…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News