gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મતદાર યાદીમાં મારું અને મારી પત્નીનું નામ નથી’, તેજસ્વી યાદવના આરોપ બાદ ચૂંટણી પંચે કહ્યું- સિરિયલ …

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in INDIA
0 0
0
‘મતદાર યાદીમાં મારું અને મારી પત્નીનું નામ નથી’, તેજસ્વી યાદવના આરોપ બાદ ચૂંટણી પંચે કહ્યું- સિરિયલ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tejaswi Yadav: રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે દાવો કર્યો હતો કે શુક્રવારે બિહાર માટે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમનું અને તેમના પત્નીનું નામ નથી. પટણામાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેજસ્વી યાદવે કહ્યું કે, ‘મેં બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન ગણતરી ફોર્મ ભર્યું હતું. પરંતુ મારું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી. હું આગામી વિધાનસભા ચૂંટણી કેવી રીતે લડીશ?, તેમજ જ્યારે મેં ચૂંટણી પંચના પોર્ટલ પર મારો ECIP (ઇલેક્ટર્સ ફોટો ઓળખ કાર્ડ) નંબર RAB2916120 નાખીને સર્ચ કર્યું તો તેમાં મને કોઈ રેકોર્ડ મળ્યો નથી.

તેજસ્વી યાદવના આરોપ બાદ ચૂંટણી પંચે કર્યું ફેક્ટ ચેક 

જોકે, ચૂંટણી પંચે તેજસ્વી યાદવના આ દાવા અંગે ફેક્ટ ચેક કરીને જણાવ્યું કે ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમનું નામ સામેલ જ છે. ચૂંટણી પંચે મતદાર યાદીનું તે ફોર્મેટ પણ જાહેર કર્યું છે, જેમાં તેજસ્વી યાદવનો ફોટો, તેમનું નામ, ઉંમર, પિતાનું નામ અને મકાન નંબર લખેલા છે. 

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતાના આરોપો પર ચૂંટણી પંચે તરત જ ડેટા શેર કરતા કહ્યું, ‘તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો કે તેમનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. અમે યાદી શેર કરી છે અને તેમને વિનંતી કરીએ છીએ કે તેઓ ધ્યાનથી તેમનું નામ જોઈ લે.’ 

ચૂંટણી પંચે જે રેકોર્ડ શેર કર્યો તેમાં તેજસ્વી યાદવનો ECIP નંબર RAB0456228 હતો. ચૂંટણી પંચ દ્વારા શેર કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેજસ્વી યાદવનું નામ સીરીયલ નંબર 416 પર નોંધાયેલું છે.

'મતદાર યાદીમાં મારું અને મારી પત્નીનું નામ નથી', તેજસ્વી યાદવના આરોપ બાદ ચૂંટણી પંચે કહ્યું- સિરિયલ નંબર 416 જુઓ 2 - image

આ પણ વાંચો: મોદી સરકાર માટે રાજ્યસભાથી ગુડ ન્યૂઝ, ભાજપે એ કરી બતાવ્યું જેનાથી વધ્યું કોંગ્રેસનું ટેન્શન

બિહારમાં મતદાર યાદીમાંથી 65 લાખ નામ દૂર થશે

બિહારમાં 24 જૂનથી શરૂ થયેલી SIR પ્રક્રિયા પછી, અંતિમ મતદાર યાદી 30 સપ્ટેમ્બરે જાહેર થશે. ચૂંટણી પંચે 27 જુલાઈએ એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે, બિહારમાં 91.69% નોંધાયેલા મતદારોએ તેમના ગણતરી ફોર્મ જમા કરાવ્યા છે અને 1 ઓગસ્ટે પ્રકાશિત થનારા ડ્રાફ્ટમાં તેમના નામનો સમાવેશ કરવામાં આવશે.

ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 24 જૂન, 2025 સુધીમાં 7.89 કરોડ મતદારોમાંથી 7.24 કરોડથી વધુ મતદારોએ ગણતરી ફોર્મ જમા કરાવ્યા હતા, જે SIR પ્રક્રિયામાં લોકોની મોટી ભાગીદારી દર્શાવે છે. આનો અર્થ એ છે કે 65 લાખ મતદારોના નામ 1 ઓગસ્ટની ડ્રાફ્ટ યાદીમાં સામેલ થશે નહીં. ચૂંટણી પંચે કહ્યું કે મતદાર યાદીમાં નામ ન હોવાના કારણોમાં મતદારનું મૃત્યુ, કાયમી સ્થળાંતર અને એકથી વધુ જગ્યાએ નોંધણી સામેલ છે.

'મતદાર યાદીમાં મારું અને મારી પત્નીનું નામ નથી', તેજસ્વી યાદવના આરોપ બાદ ચૂંટણી પંચે કહ્યું- સિરિયલ નંબર 416 જુઓ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…

April 1, 2026
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
Next Post
લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જર…

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જર...

મોદી સરકાર માટે રાજ્યસભાથી ગુડ ન્યૂઝ, ભાજપે એ કરી બતાવ્યું જેનાથી વધ્યું કોંગ્રેસનું ટેન્શન | Good N…

મોદી સરકાર માટે રાજ્યસભાથી ગુડ ન્યૂઝ, ભાજપે એ કરી બતાવ્યું જેનાથી વધ્યું કોંગ્રેસનું ટેન્શન | Good N...

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 1.44 મીટરનો વધારો, 15 દરવાજા ખોલી પાણી છોડાયું | saradar sarovar dam wa…

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 1.44 મીટરનો વધારો, 15 દરવાજા ખોલી પાણી છોડાયું | saradar sarovar dam wa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરના પશ્ચિમ વિસ્તાર ખાનપુરમાં પ્રથમ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવાશે | The first sports complex will b…

શહેરના પશ્ચિમ વિસ્તાર ખાનપુરમાં પ્રથમ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવાશે | The first sports complex will b…

5 months ago
ટેકનોલોજિકલ બદલાવથી રોજગારો ઘટવાને બદલે વધ્યા હોવાનું જોવાયું છે | Technological change has been sho…

ટેકનોલોજિકલ બદલાવથી રોજગારો ઘટવાને બદલે વધ્યા હોવાનું જોવાયું છે | Technological change has been sho…

1 month ago
જેલમાં બંધ જ્યોતિ મલ્હોત્રાને લઈને વધુ એક મોટો ખુલાસો, હવે સામે આવ્યું નવું કનેક્શન

જેલમાં બંધ જ્યોતિ મલ્હોત્રાને લઈને વધુ એક મોટો ખુલાસો, હવે સામે આવ્યું નવું કનેક્શન

10 months ago
ઓપરેશન સિંદૂર માટે મધ્યરાત્રિ કેમ પસંદ કરાઈ? CDS અનિલ ચૌહાણે સમજાવ્યું કારણ

ઓપરેશન સિંદૂર માટે મધ્યરાત્રિ કેમ પસંદ કરાઈ? CDS અનિલ ચૌહાણે સમજાવ્યું કારણ

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News