gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મધરાતે પત્ની પર હુમલો કરી મારી નાંખવાની ધમકી આપતો પતિ | Husband threatens to attack and kill wife in…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
મધરાતે પત્ની પર હુમલો કરી મારી નાંખવાની ધમકી આપતો પતિ | Husband threatens to attack and kill wife in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,રાતે  ઘરે સૂતી પત્નીને ઉઠાડી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર પતિ સામે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

કિશનવાડી વુડાના મકાનમાં રહેતી પરિણીતાએ વારસિયા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન મે – ૨૦૧૧ માં સંજય રામસિંગભાઇ વણજારા (રહે. ગામ નાડા,તા.શેહરા,જિ.પંચમહાલ) સાથે થયા હતા. અમે  સંયુક્ત પરિવારમાં રહેતા હોઇ અવાર – નવાર ઝઘડા થતા હતા. મારા પતિ અવાર – નવાર મને શારીરિક અન માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા  હતા. જાન્યુઆરી – ૨૦૨૫ માં હું મારા ભાઇના ઘરે જતી રહી હતી. ત્યારબાદ અમારા વચ્ચે સમાધાન થઇ જતા અમે ફરીથી સાથે રહેવા લાગ્યા હતા. બે દિવસ પહેલા હું ઘરે સૂતી હતી. રાતે એક વાગ્યે મારા પતિ મને ઉઠાડીને કહેવા લાગ્યા હતા કે,તું મને છોડીને તારા પિયર જતી રહી હતી.તે મને ખૂબ જ માનસિક ત્રાસ આપ્યો છે. આજે હું તને નહીં છોડું.  તને ખતમ કરી નાંખીશ. મારા દિયરે પણ મારા પતિની ચઢમણી  કરી હતી. મેં બૂમાબૂમ કરતા તેઓ ભાગી ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
૨૭ વર્ષના યુવાનનો ગળા ફાંસો ખાઇને આપઘાત | 27 year old youth commits suicide by hanging himself

મોડીરાતે માંજલપુરમાં દારૃ પીને ધમાલ કરતો યુવક ઝડપાયો | A young man was caught drinking alcohol and m…

મોડીરાતે માંજલપુરમાં દારૃ પીને ધમાલ કરતો યુવક ઝડપાયો | A young man was caught drinking alcohol and m...

આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકો ૪.૫ ટકા ફેટનું દૂધ પચાવી શકે નહીં | Anganwadi children aged 3 to 6 ca…

આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકો ૪.૫ ટકા ફેટનું દૂધ પચાવી શકે નહીં | Anganwadi children aged 3 to 6 ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in car accident

8 months ago
સુપ્રીમનો મુંદ્રા ડ્રગ્સ કેસમાં દિલ્હીના ઉદ્યોગપતિને જામીન આપવા ઈનકાર | Supreme Court refuses to gra…

1 year ago
1 નવેમ્બરથી થશે મોટો ફેરફાર, બેન્ક ખાતામાં હવે એકસાથે 4 નોમિનીના નામ ઉમેરી શકાશે | bank account rule…

11 months ago
ચોરવિરામાં કાર્બોસેલની 20 ગેરકાયદે ખાણ ઝડપાઈ, 50 મજૂરોનું રેસ્ક્યૂ | 20 illegal mines of Carbocell s…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News