gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મધ્યપ્રદેશથી સાવલી લઇ જવાતો ૨.૯૫ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 95 lakh seized from Madhya Pr…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
મધ્યપ્રદેશથી સાવલી લઇ જવાતો ૨.૯૫ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 95 lakh seized from Madhya Pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાવલી, મધ્યપ્રદેશથી વિદેશી દારૃનો જથ્થો ટેમ્પામાં ભરીને સાવલી લઇ જતા બે આરોપીઓને  એલ.સી.બી.ની ટીમે ટેમ્પા સાથે ઝડપી પાડયા છે. પોલીસે દારૃની ૧૨૪ બોટલ કબજે કરી છે.

 નંબર પ્લેટ વગરના ટેમ્પામાં ચોર ખાનુ બનાવી તેમાં વિદેશી દારૃનો જથ્થો સંતાડી  દુમાડ ગામ તરફથી નમીસરા ગામ તરફ લઈ જવામાં આવતો હોવાની માહિતી જિલ્લા એલ.સી.બી.ને મળી  હતી. જેથી, પોલીસે  લામડાપુરા કેનાલ પાસે વોચ ગોઠવી ટેમ્પો ઝડપી પાડયો હતો. ટેમ્પામાં પાછળની બોડીના નીચે ચોરખાનું બનાવીને છુપાવેલી દારૃની  ૧૨૪ બોટલ કિંમત રૃપિયા ૨.૯૫ લાખ તેમજ ટેમ્પો અને બે મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૫.૧૫ નો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે (૧)  કલ્લુ ઉર્ફે કલ્પેશ ચીમનભાઈ નાયક (રહે. ભીંડોલ, તા. જેતપુર પાવી,જિ.છોટાઉદેપુર ) તથા (૨) અરૃણ હીરાભાઇ તડવી (રહે. પાનવડ, તા.કવાંટ,જિ. છોટાઉદેપુર) ને ઝડપી પાડયા હતા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે, એમ.પી. બોર્ડરથી દારૃ લાવ્યા  હતા અને નમીસરા ગામે રહેતા રાકેશને આપવાનો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો : ૮.૪૫ લાખનો દારૃ કબજે | State Monitoring Cell raids…

રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો : ૮.૪૫ લાખનો દારૃ કબજે | State Monitoring Cell raids...

પરિણીતાનું મોત થતા પિયરપક્ષ દ્વારા સાસરીવાળા સામે આક્ષેપallegation on death of lady | allegation on …

પરિણીતાનું મોત થતા પિયરપક્ષ દ્વારા સાસરીવાળા સામે આક્ષેપallegation on death of lady | allegation on ...

નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી | New administrative complex Sev…

નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી | New administrative complex Sev...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નારોલમાં પતિ-પત્નીના કરંટથી મોતમાં કોર્પોરેશનના પાંચ કર્મચારી સામે ફરિયાદ | Ekkewe linein power ra p…

10 months ago
VIDEO: ‘મને કોઈ પસ્તાવો નથી, પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં રહે છે’, નિક્કીનું મર્ડર કરનારા આરોપીનું નિવે…

સગીરાનું અવિચારી પગલું, માતાએ ઠપકો આપતા ઘર છોડ્યું, ટ્રેનમાં ભાગે તે પહેલા પોલીસે બચાવી લીધી | Vadod…

12 months ago
અમદાવાદમાં શરમજનક ઘટના: ડિલિવરી બોયે 13 વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ | ahmed…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News