gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મધ્યપ્રદેશના સિહોરમાં ઝરણામાં ન્હાવા કૂદેલા 5 વિદ્યાર્થી ડૂબ્યાં, 2ના મોત, 3 લાપતા | 5 students of v…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in INDIA
0 0
0
મધ્યપ્રદેશના સિહોરમાં ઝરણામાં ન્હાવા કૂદેલા 5 વિદ્યાર્થી ડૂબ્યાં, 2ના મોત, 3 લાપતા | 5 students of v…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

Major Tragedy In Sehore: મધ્યપ્રદેશના સિહોરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સિહોરમાં ઝરણામાં ન્હાવા કૂદેલા 5 વિદ્યાર્થી ડૂબી ગયા છે. સિહોરમાં પિકનિક મનાવવા ગયેલા  VIT યુનિવર્સિટીના 5 વિદ્યાર્થીઓ ઝરણામાં નહાતી વખતે ડૂબી ગયા છે. જેમાંથી 2 વિદ્યાર્થીઓના મોત થઈ ગયા છે અને ત્રણ વિદ્યાર્થીઓ લાપતા છે. આ દુર્ઘટનાની સૂચના મળતા જ પોલીસ અને રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાપતા વિદ્યાર્થીઓની તલાશ કરી રહી છે. 

ઝરણામાં ન્હાવા કૂદેલા 5 વિદ્યાર્થી ડૂબ્યાં

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ દુર્ઘટના  દૌલતપુરના જંગલમાં આવેલા ભેરૂખો ઝરણામાં બની છે. ઝરણામાં નહાતી વખતે VIT યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતા. જેમાંથી બેના મોત થઈ ગયા છે અને ત્રણ લાપતા છે. એવી માહિતી સામે આવી છે કે સેલ્ફી લેતી વખતે એક વિદ્યાર્થીનો પગ લપસી ગયો અને તે ડૂબવા લાગ્યો. તેને બચાવવાના પ્રયાસમાં આ તમામ વિદ્યાર્થીઓ દુર્ઘટનાનો શિકાર બન્યા.

તમામ વિદ્યાર્થીઓ આંધ્ર પ્રદેશના નિવાસી

બે વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ત્રણ હજુ પણ લાપતા છે. આ તમામ વિદ્યાર્થીઓ આંધ્ર પ્રદેશના નિવાસી છે. પોલીસે આ મામલે જણાવ્યું કે, અંધારુ હોવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. સવારથી રેસ્ક્યૂ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: જર્મનીમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ અને વાવાઝોડા વચ્ચે ટ્રેન પાટા પરથી ખડી પડી, 3ના મોત

વિદ્યાર્થીઓના પરિવારજનોને સૂચના અપાઈ

આ દુ:ખદ દુર્ઘટના પર VIT યુનિવર્સિટીના PRO અમિતે કહ્યું કે, આ દુ:ખદ દુર્ઘટના છે. બંને વિદ્યાર્થીઓના મોતની જાણકારી મળી છે. બીજી તરફ ત્રણ વિદ્યાર્થીઓ હજુ પણ લાપતા છે. વિદ્યાર્થીઓના પરિવારજનોને સૂચના આપી દેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi
INDIA

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

March 25, 2026
લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…
INDIA

લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…

March 25, 2026
નેવી, આર્મી, એરફોર્સના મહિલા અધિકારીને પેન્શન આપો : સુપ્રીમ | Give pension to women officers of Navy…
INDIA

નેવી, આર્મી, એરફોર્સના મહિલા અધિકારીને પેન્શન આપો : સુપ્રીમ | Give pension to women officers of Navy…

March 25, 2026
Next Post
મધ્ય પ્રદેશમાં એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત, સ્યુસાઈડ નોટ અને પત્નીના નિવેદનથી ચોંકાવનારા રહ…

મધ્ય પ્રદેશમાં એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત, સ્યુસાઈડ નોટ અને પત્નીના નિવેદનથી ચોંકાવનારા રહ...

સુરત પાલિકાના પીપીપીની ઘેલછાના કારણે 15 કરોડના ખર્ચે બનેલો ડિંડોલી ફ્લાવર ગાર્ડનને લાગ્યા ખંભાતી તાળ…

સુરત પાલિકાના પીપીપીની ઘેલછાના કારણે 15 કરોડના ખર્ચે બનેલો ડિંડોલી ફ્લાવર ગાર્ડનને લાગ્યા ખંભાતી તાળ...

14 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતમાં આજે પણ મેઘરાજા બોલાવશે ધડબડાટી | red alert for h…

14 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતમાં આજે પણ મેઘરાજા બોલાવશે ધડબડાટી | red alert for h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ.4000,ચાંદીમાં રૂ.25 હજારનો કડાકો: વૈશ્વિક સોનું 300 ડોલર ગબડયું | Gold plunges by Rs 4000…

સોનામાં રૂ.4000,ચાંદીમાં રૂ.25 હજારનો કડાકો: વૈશ્વિક સોનું 300 ડોલર ગબડયું | Gold plunges by Rs 4000…

3 weeks ago
છત્તીસગઢનાં બસ્તરમાં ૧૦૮ નકસલવાદીઓનું આત્મસમર્પણ | 108 naxalites suurender in chhatisgarh bastar

છત્તીસગઢનાં બસ્તરમાં ૧૦૮ નકસલવાદીઓનું આત્મસમર્પણ | 108 naxalites suurender in chhatisgarh bastar

2 weeks ago
કાયદો વ્યવસ્થા ખોરવાશે તો ગરબાના આયોજકોની સંપૂર્ણ જવાબદારી રહેશે | ahmedabad police release guidelin…

કાયદો વ્યવસ્થા ખોરવાશે તો ગરબાના આયોજકોની સંપૂર્ણ જવાબદારી રહેશે | ahmedabad police release guidelin…

6 months ago
વડોદરામાં 30 વર્ષ દરમિયાન ગુનાખોરીમાં સંડોવાયેલા હોય તેવા 600 જણાનું વેરિફિકેશન, 300નું ડોઝિયર તૈયાર…

વડોદરામાં 30 વર્ષ દરમિયાન ગુનાખોરીમાં સંડોવાયેલા હોય તેવા 600 જણાનું વેરિફિકેશન, 300નું ડોઝિયર તૈયાર…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News