gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાયદો વ્યવસ્થા ખોરવાશે તો ગરબાના આયોજકોની સંપૂર્ણ જવાબદારી રહેશે | ahmedabad police release guidelin…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
કાયદો વ્યવસ્થા ખોરવાશે તો ગરબાના આયોજકોની સંપૂર્ણ જવાબદારી રહેશે | ahmedabad police release guidelin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસે આયોજકો  માટે અનેક સુચનો જાહેર કર્યા છે. જેમાં યોગ્ય પાર્કિગ વ્યવસ્થા, એન્ટ્રી એક્ઝીટ ગેટ પુરતા પ્રમાણમાં રાખવા તેમજ  મેદાનની ક્ષમતા કરતા વધારે પાસ કે ટિકીટનું વેચાણ ન કરવા માટે સુચના આપી છે.

૧. નવરાત્રીના આયોજનની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે.

૨. પાર્ટી પ્લોટમાં એન્ટ્રી- એક્ઝીટના ગેટ યોગ્ય પ્રમાણમાં રાખવાના રહેશે. દરેક ગેટ પર સીસીટીવી કેમેરા લગાવવાની સાથે સિક્યોરીટીનો સ્ટાફ રાખવાનો રહેશે.

૩. ગરબાના આયોજકોએ  સુરક્ષા માટે એક જવાબદાર વ્યક્તિની નિમણૂંક કરવાની રહેશે. જેને સુરક્ષા અનુસંધાનમાં તેમની જવાબદારી રહેશે અને તેની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.

૪. પાર્ટી પ્લોટમાં ધુ્રમપાન ન થાય તે માટે ખાસ તકેદારી રાખવાની રહેશે. 

૫. આયોજકોએ બ્રેથ એનાલાઇઝર રાખવાનુ રહેશે અને શંકાસ્પદ વ્યક્તિની ચકાસણી કરીને જરૂર પડે તે પોલીસની મદદ લેવાની રહેશે.

૬. પાર્ટી પ્લોટ અને પાર્કિગમા ંયોગ્ય બેરીકેડીંગ કરવું, પાર્કિગ પ્લોટમાં સીસીટીવી કેમેરા રાખવાના રહેશે.

૭.આયોજકો ક્ષમતા કરતા વધારે ટિકીટ-પાસનું વેચાણ કરશે તો જો આયોજકો વિરૂદ્ધ કાર્યવાહી થશે.

૮. પાર્કિગમાં આવતા વાહનોના નંબરની વિગતો રજીસ્ટ્રરમાં નોધવાની રહેશે.

૯. ગરબામાં અશ્લિલ ગીતો વગાડવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી થશે. સાથેસાથે કોઇની ધાર્મિક લાગણી ન દુભાઇ  અને કોઇ વાંધાજનક  ડ્રેસ પહેરીને આવશે તો આયોજકોની જવાબદારી રહેશે. જેમાં ગુનો નોંધવા સુધીની કાર્યવાહી થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
વકીલે ધી કાંટા કોર્ટમાંથી નજર ચુકવીને મુદ્દામાલના ડોક્યુમેન્ટની ચોરી કરી | Advocate stolen important…

વકીલે ધી કાંટા કોર્ટમાંથી નજર ચુકવીને મુદ્દામાલના ડોક્યુમેન્ટની ચોરી કરી | Advocate stolen important...

ગુનો નોંધવાની ધમકી આપીને લીકરની બે બોટલ અને નાણાં પડાવી લીધા | ahmedabad police duped liqour bottles…

ગુનો નોંધવાની ધમકી આપીને લીકરની બે બોટલ અને નાણાં પડાવી લીધા | ahmedabad police duped liqour bottles...

બારેજામાં ઓરિસ્સાથી લવાયેલો ૧૨૬ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો | aslali police seized 126 KG ganja st…

બારેજામાં ઓરિસ્સાથી લવાયેલો ૧૨૬ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો | aslali police seized 126 KG ganja st...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં જીવન સાધના શાળાના બૂસ્ટરનું પાણી વારંવાર લિકેઝ થતા હાલાકી | Jeevan Sadhana School in Vadod…

10 months ago
નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી…

6 months ago
ગુડ બાય 2025, વેલકમ 2026: આતશબાજી અને પૂરજોશ તૈયારીઓ સાથે નવા વર્ષને વધાવવા ગુજરાત સજ્જ | Welcome 20…

9 months ago
મોરબીમાં 500 ગાંડા અને હું 501મો ગાંડો…. ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું ઈટાલિયા સમક્ષ ચોંકાવનારુ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News