gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મધ્યપ્રદેશમાં બાળકોના મોત બાદ મમતા સરકારે ‘જીવલેણ’ કોલ્ડ્રિક કફ સિરપ સામે પ્રતિબંધ મૂક્યો | BCDA Ord…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in INDIA
0 0
0
મધ્યપ્રદેશમાં બાળકોના મોત બાદ મમતા સરકારે ‘જીવલેણ’ કોલ્ડ્રિક કફ સિરપ સામે પ્રતિબંધ મૂક્યો | BCDA Ord…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Coldriff Cough Syrup News :  પશ્ચિમ બંગાળ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિયેશન (BCDA) એ રાજ્યમાં કોલ્ડ્રિફ કફ સિરપના વેચાણ અને ખરીદીને તાત્કાલિક ધોરણે રોકવાનો નિર્દેશ આપ્યો છે. આ સૂચના ગુરુવારે તમામ છૂટક અને જથ્થાબંધ દવા વિક્રેતાઓને જારી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં આ સિરપનું સેવન કરવાથી કથિત રીતે અનેક બાળકોના મૃત્યુ થયાના અહેવાલો બાદ તકેદારીના પગલાં તરીકે આ કાર્યવાહી કરવામાં આવી છે.

સિરપમાં ઝેરી રસાયણોની શંકા

BCDAના સચિવ પૃથ્વી બસુએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી નિવારક પગલાંના ભાગરૂપે કરવામાં આવી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે મધ્ય પ્રદેશ સાથે સંકળાયેલી સિરપની બેચ બંગાળમાં આવી નથી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ હેલ્થના પ્રિન્સિપાલ ડો. જયદેબ રોયે આંતરિક તારણોનો હવાલો આપતા જણાવ્યું છે કે સિરપમાં ડાઇએથિલીન ગ્લાયકોલ અને એથિલીન ગ્લાયકોલની હાજરી હોવાની શંકા છે. આ બંને રસાયણો તીવ્ર કિડનીને નુકસાન (Acute Kidney Damage) પહોંચાડવા માટે જાણીતા છે. નોંધનીય છે કે આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની નથી.

તંત્ર દ્વારા અપાયા નિર્દેશ 

રિપોર્ટ્સ સૂચવે છે કે વિવાદિત કફ સિરપમાં પ્રોપીલીન ગ્લાયકોલ, ગ્લિસરીન અને સોર્બિટોલ જેવા રસાયણો હોય છે. આ ઘટના બાદ, પશ્ચિમ બંગાળ રાજ્ય ઔષધિ નિયંત્રણ બોર્ડે સખત પગલાં લીધા છે. બોર્ડે દવા ઉત્પાદકોને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે સિરપ બનાવવા માટે આ તમામ સામગ્રી ફક્ત મંજૂર (Approved) વિક્રેતાઓ પાસેથી જ ખરીદવામાં આવે. આ સાથે જ, આ સામગ્રીઓને સર્ટિફાઇડ લેબમાં ટેસ્ટ કરાવવી પડશે અને તેનો રિપોર્ટ લાઇસન્સિંગ ઓથોરિટીને જમા કરાવવો ફરજિયાત છે.

ડોક્ટરી સલાહ વિના બાળકોને દવા આપવી જોખમી

બાળરોગ નિષ્ણાતો ભારપૂર્વક ચેતવણી આપે છે કે કફ સિરપનો મનસ્વી ઉપયોગ બાળકો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ડૉક્ટરે જણાવ્યું હતું કે સિરપના કારણે કફ પાતળો થઈ જાય તો પણ નાના બાળકો ઘણીવાર તેને બહાર કાઢી શકતા નથી. ડોક્ટરની સલાહ વિના આવી દવાઓ આપવી જીવલેણ બની શકે છે. તેમણે ઇન્ટરનેટ પર સર્ચ કરીને કે અન્યના કહેવાથી દવા ખરીદવાના વધતા વલણને પણ ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશી કંપનીઓને ઝટકો: ભારતમાં ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ નહીં હટે | india reje…
INDIA

વિદેશી કંપનીઓને ઝટકો: ભારતમાં ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ નહીં હટે | india reje…

February 11, 2026
12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્…
INDIA

12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્…

February 11, 2026
ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …
INDIA

ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …

February 11, 2026
Next Post
મહા ગઠબંધનમાં ટેન્શન! 5 બેઠકો પર RJD-કોંગ્રેસ વચ્ચે કોકડું ગૂંચવાયું, CMના ચહેરા મુદ્દે પણ અસમંજસ | …

મહા ગઠબંધનમાં ટેન્શન! 5 બેઠકો પર RJD-કોંગ્રેસ વચ્ચે કોકડું ગૂંચવાયું, CMના ચહેરા મુદ્દે પણ અસમંજસ | ...

પંજાબમાં AAPને ઝટકો, CM ભગવંત માનના જિલ્લાના 8 કાઉન્સિલરનું રાજીનામું | aam aadmi party setback in s…

પંજાબમાં AAPને ઝટકો, CM ભગવંત માનના જિલ્લાના 8 કાઉન્સિલરનું રાજીનામું | aam aadmi party setback in s...

વડોદરા પોલીસને લાંછન: 2.50 કરોડના દારૂમાં PIસસ્પેન્ડ થયા ત્યાં SMCએ ફરી 62 લાખનો દારૂ પકડ્યો | Vadod…

વડોદરા પોલીસને લાંછન: 2.50 કરોડના દારૂમાં PIસસ્પેન્ડ થયા ત્યાં SMCએ ફરી 62 લાખનો દારૂ પકડ્યો | Vadod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગીબપુરા પાસે આંગડિયાકર્મીની રૃ.20 લાખ ભરેલી બેગ ઝૂંટવી 3 શખ્સ ફરાર | 3 men abscond after snatching a…

ગીબપુરા પાસે આંગડિયાકર્મીની રૃ.20 લાખ ભરેલી બેગ ઝૂંટવી 3 શખ્સ ફરાર | 3 men abscond after snatching a…

22 hours ago
મહુધા ચોકડી પર આવેલો મુસાફર બંગલો જર્ર્જરીત હાલતમાં, તંત્રના આંખ આડા કાન | Mahudha Chowkdi is in a d…

મહુધા ચોકડી પર આવેલો મુસાફર બંગલો જર્ર્જરીત હાલતમાં, તંત્રના આંખ આડા કાન | Mahudha Chowkdi is in a d…

3 weeks ago
રોકડ રૂ.૨૧,૨૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી ભાવ…

રોકડ રૂ.૨૧,૨૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી ભાવ…

3 months ago
ડીસા બ્લાસ્ટ કેસ: કોંગ્રેસે સરકાર પર લાગવ્યા ગંભીર આક્ષેપ, ન્યાયની માગ સાથે હોસ્પિટલ બહાર ઉતર્યા ધરણ…

ડીસા બ્લાસ્ટ કેસ: કોંગ્રેસે સરકાર પર લાગવ્યા ગંભીર આક્ષેપ, ન્યાયની માગ સાથે હોસ્પિટલ બહાર ઉતર્યા ધરણ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News