gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના: ખંડવામાં કૂવાની સફાઈ કરવા ઉથરેલા 8 લોકોના મોત, જાણો શું બની હતી ઘટના | …

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in INDIA
0 0
0
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના: ખંડવામાં કૂવાની સફાઈ કરવા ઉથરેલા 8 લોકોના મોત, જાણો શું બની હતી ઘટના | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Madhya Pradesh News: મધ્યપ્રદેશના ખંડવાના કોંડાવત ગામમાં ગંગૌર માતા વિસર્જન કરવા માટે કૂવાની સફાઈનું કામ ચાલી રહ્યું હતું, આ દરમિયાન મોટી દુર્ઘટના બની ગઈ. ગુરૂવારે કૂવામાં ઝેરી મિથેન ગેસ લિકેજ થવાથી 8 લોકોના મોત થયા હતા. સાંજે 8:30 વાગ્યા સુધી તમામ 8 લોકોના મૃતદેહ કૂવાથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક એક જ પરિવારના હોવાનું જાણવા મળી રહ્યું છે.

કેવી રીતે બની દુર્ઘટના?

ગંગૌર વિસર્જન માટે કૂવાની સફાઈ માટે બે લોકો નીચે ઉતર્યા હતા. બંનેને ગૂંગળામણ થતાં તેને બચાવવા માટે એક બાદ એક છ લોકો કૂવામાં ઉતરી ગયા. આ રીતે 8 લોકો કૂવામાં ઝેરી ગેસની ઝપેટમાં આવી ગયા. દુર્ઘટનાની માહિતી મળતા જ સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો. મોટી સંખ્યામાં ગ્રામ્ય કૂવાની પાસે એકઠા થઈ ગયા. ઘટનાની માહિતી મળતા જ છૈગાંવામાખન અને પંધાના પોલીસ સ્ટેશનની ટીમ SDERFના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.

કૂવામાં ઝેરી ગેસ હોવાના કારણે બચાવ કાર્યમાં વધુ મુશ્કેલી પડી હતી. ઓક્સિજન માસ્ક પહેરીને કૂવામાં ઉતરેલા SDERF કર્મીઓને પહેલા 4 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા. ત્યારબાદ બાકીના 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે કુણબી પટેલ સમુદાયની દેવી માતાનું વિસર્જન અહીં થાય છે. ગુરુવારે, વિસર્જન પહેલાં હંમેશની જેમ લોકો કૂવામાં સફાઈ કરવા માટે નીચે ઉતર્યા હતા. ઘટનાની માહિતી મળતાં પોલીસ અધિક્ષક મનોજ કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી મોહન યાદવે કર્યું દુઃખ વ્યક્ત, 4-4 લાખની સહાય કરી જાહેર

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ખંડવામાં બનેલી ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે, દરેક પીડિતના આશ્રિતોને ચાર લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે. મુખ્યમંત્રી યાદવે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, ‘કોંડાવત ગામમાં બનેલી એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ગંગૌર વિસર્જન માટે કૂવા સાફ કરવા ગયેલો એક વ્યક્તિ કાદવમાં ફસાઈ ગયો અને તેને બચાવવાના પ્રયાસમાં એક પછી એક કૂવામાં ઉતરેલા સાત વધુ વ્યક્તિઓ પણ અંદર ફસાઈ ગયા હતા. કૂવામાં ઝેરી ગેસના કારણે ગૂંગળામણ થવાથી આઠેય લોકોના મોત થયાના દુઃખદ સમાચાર મળ્યા છે.’

તેમણે કહ્યું હતું કે, ‘ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ, વહીવટીતંત્ર, હોમગાર્ડ્સ અને ‘SDERF’ ટીમ દ્વારા સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દુઃખની ઘડીમાં તેઓ તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. તેમણે વહીવટીતંત્રને મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ્ટ્રેશન, જાણો કયા ધામના દ્વાર ક્યારે ખૂલશે | Char …
INDIA

ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ્ટ્રેશન, જાણો કયા ધામના દ્વાર ક્યારે ખૂલશે | Char …

March 25, 2026
કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણય: દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાની મંજૂરી, જાણો વિગતવ…
INDIA

કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણય: દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાની મંજૂરી, જાણો વિગતવ…

March 25, 2026
ચૂંટણી પહેલા CM મમતા આક્રમક, ભાજપ-ચૂંટણી પંચ પર કર્યો ગંભીર આક્ષેપ | Mamata Banerjee Attacks BJP & E…
INDIA

ચૂંટણી પહેલા CM મમતા આક્રમક, ભાજપ-ચૂંટણી પંચ પર કર્યો ગંભીર આક્ષેપ | Mamata Banerjee Attacks BJP & E…

March 25, 2026
Next Post
ડીસા ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટનો મામલો: આરોપી બાપ-દીકરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર, 21ના થયા હતા મોત |…

ડીસા ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટનો મામલો: આરોપી બાપ-દીકરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર, 21ના થયા હતા મોત |...

મહાકાલ : ઉજ્જૈનમાં દારૂ પર પ્રતિબંધ, હવે કાલ ભૈરવને કેવી રીતે ચઢાવાશે દારૂનો ભોગ? | Madhya Pradesh :…

મહાકાલ : ઉજ્જૈનમાં દારૂ પર પ્રતિબંધ, હવે કાલ ભૈરવને કેવી રીતે ચઢાવાશે દારૂનો ભોગ? | Madhya Pradesh :...

અમદાવાદના માણેક ચોકમાં વાસણના ગોડાઉનમાં લાગી હતી ભીષણ આગ, માલ-સામાન બળીને ખાખ | A massive fire broke…

અમદાવાદના માણેક ચોકમાં વાસણના ગોડાઉનમાં લાગી હતી ભીષણ આગ, માલ-સામાન બળીને ખાખ | A massive fire broke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના રણમલ તળાવ-1માં મિયાવાકી પદ્ધતિથી વાવવામાં આવેલા 2000 જેટલા વૃક્ષો હરિયાળા થવા લાગ્યાં | Aro…

જામનગરના રણમલ તળાવ-1માં મિયાવાકી પદ્ધતિથી વાવવામાં આવેલા 2000 જેટલા વૃક્ષો હરિયાળા થવા લાગ્યાં | Aro…

6 months ago
ગુજરાત પોલીસમાં ફરજરત વધુ ૨૬૧ એએસઆઈને પીએસઆઈ તરીકે અપાઈ બઢતી

ગુજરાત પોલીસમાં ફરજરત વધુ ૨૬૧ એએસઆઈને પીએસઆઈ તરીકે અપાઈ બઢતી

12 months ago
સાબરમતી જેલમાં હચમચાવતી ઘટના : બાથરુમમાં કેદીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી | Shocking incident in Sa…

સાબરમતી જેલમાં હચમચાવતી ઘટના : બાથરુમમાં કેદીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી | Shocking incident in Sa…

2 months ago
દિલ્હીમાં આગથી બચવા સાતમાં માળેથી પિતા અને બે બાળકોએ લગાવી છલાંગ, ત્રણેયના મોત

દિલ્હીમાં આગથી બચવા સાતમાં માળેથી પિતા અને બે બાળકોએ લગાવી છલાંગ, ત્રણેયના મોત

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News