gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડીસા ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટનો મામલો: આરોપી બાપ-દીકરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર, 21ના થયા હતા મોત |…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
ડીસા ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટનો મામલો: આરોપી બાપ-દીકરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર, 21ના થયા હતા મોત |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Deesa Blast Case, Banaskantha : બનાસકાંઠાના ડીસામાં 1 એપ્રિલ (મંગળવારે) ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. આ તમામ મધ્ય પ્રદેશના હરદા અને દેવાસ જિલ્લાના રહેવાસી હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફેક્ટરીના માલિક ખુબચંદ મોનાણી અને તેના પુત્ર દીપક મોનાણી (સિંધી) વિરૂદ્ધમાં સાપરાધ મનુષ્યવધની સહિતની કલમ હેઠળ ગુનો દાખળ કરીને ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે આજે ગુરુવારે (3 એપ્રિલ, 2025) પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટમાં 21 નિર્દોષના મોત નીપજ્યા હતા. મળતી માહિતી મુજબ, ડીસામાં વિસ્ફોટનો આરોપી દિપક સિંધી ભાજપનો પ્રાથમિક સભ્યો હોવાનું સામે આવ્યું છે. દિપક ડીસા શહેર ભાજપ યુવા મોરચામાં મંત્રી હતો અને વર્ષ 2014-17માં યુવા ભાજપનો મંત્રી પણ રહી ચૂક્યો છે. 

આ પણ વાંચો: ડીસા બ્લાસ્ટ કેસ: નર્મદા કિનારે 18 મૃતકોના અંતિમ સંસ્કાર, મોઢું પણ ન જોઈ શક્યા સ્વજનો

શું હતી સમગ્ર ઘટના?

બનાસકાંઠાના ડીસામાં આવેલી GIDCમાં ગત મંગળવારે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં વિસ્ફોટ થયો હતો, જેથી અનેક મજૂરોના શરીરના અંગ 50 મીટર દૂર ફંગોળાયા હતા. જ્યારે ફેક્ટરીની પાછળ આવેલા ખેતરોમાંથી પણ માનવ અંગ મળી આવ્યા હતા. ભયાનક વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 21 શ્રમિકોના મોત નીપજ્યા હતા. જેમાં 5થી 8 વર્ષના બાળકો પણ હતા. આ તમામ મધ્યપ્રદેશના હરદા અને દેવાસ જિલ્લાના રહેવાસી હતા. આજે ગુરુવારે દેવાસના નેમાવર ઘાટ પર 18 લાશોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધીનગર: વહીવટી પ્રશ્નો મુદ્દે વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે વિવાદ, 700થી વધુ વકીલોના ધરણાં યથાવત,…
GUJARAT

ગાંધીનગર: વહીવટી પ્રશ્નો મુદ્દે વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે વિવાદ, 700થી વધુ વકીલોના ધરણાં યથાવત,…

June 12, 2026
રાજપીપળાની દીકરીની એશિયામાં ઊંચી ઉડાન: હોંગકોંગ એશિયન ચેમ્પિયનશીપમાં ફલક વસાવાએ પાંચમું સ્થાન મેળવ્ય…
GUJARAT

રાજપીપળાની દીકરીની એશિયામાં ઊંચી ઉડાન: હોંગકોંગ એશિયન ચેમ્પિયનશીપમાં ફલક વસાવાએ પાંચમું સ્થાન મેળવ્ય…

June 12, 2026
નસવાડીની કાલેડિયા ચોકડી પર અકસ્માત, કારની ટક્કરે બાઈક સવાર એક જ પરિવારના 4 સભ્યોને ગંભીર ઈજા | chhot…
GUJARAT

નસવાડીની કાલેડિયા ચોકડી પર અકસ્માત, કારની ટક્કરે બાઈક સવાર એક જ પરિવારના 4 સભ્યોને ગંભીર ઈજા | chhot…

June 12, 2026
Next Post
મહાકાલ : ઉજ્જૈનમાં દારૂ પર પ્રતિબંધ, હવે કાલ ભૈરવને કેવી રીતે ચઢાવાશે દારૂનો ભોગ? | Madhya Pradesh :…

મહાકાલ : ઉજ્જૈનમાં દારૂ પર પ્રતિબંધ, હવે કાલ ભૈરવને કેવી રીતે ચઢાવાશે દારૂનો ભોગ? | Madhya Pradesh :...

અમદાવાદના માણેક ચોકમાં વાસણના ગોડાઉનમાં લાગી હતી ભીષણ આગ, માલ-સામાન બળીને ખાખ | A massive fire broke…

અમદાવાદના માણેક ચોકમાં વાસણના ગોડાઉનમાં લાગી હતી ભીષણ આગ, માલ-સામાન બળીને ખાખ | A massive fire broke...

છત્રાલ જીઆઇડીસીમાં કારનીે ટક્કરથી બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by car in Chhatral G…

છત્રાલ જીઆઇડીસીમાં કારનીે ટક્કરથી બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by car in Chhatral G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીનો આપઘાત | A student from Ranpur studying in …

સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીનો આપઘાત | A student from Ranpur studying in …

10 months ago
ખંઢેરા ગામની પરિણીતાએ પતિ દિયર અને નણંદના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાધો | woman from Khandhera hanged…

ખંઢેરા ગામની પરિણીતાએ પતિ દિયર અને નણંદના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાધો | woman from Khandhera hanged…

2 weeks ago
ચૂંટણી હારતાં જ મમતા ઘરમાં જ ઘેરાયા, TMCના અનેક દિગ્ગજોએ ખરી-ખોટી સંભળાવી | TMC Crisis in Bengal Raj…

ચૂંટણી હારતાં જ મમતા ઘરમાં જ ઘેરાયા, TMCના અનેક દિગ્ગજોએ ખરી-ખોટી સંભળાવી | TMC Crisis in Bengal Raj…

1 month ago
જામનગરમા ટેક-ફેસ્ટ 2026નું સફળતાપૂર્વક સમાપન: દોઢ લાખ મુલાકાતીઓ અદ્યતન રોબોટિક ટેકનોલોજીના સાક્ષી બન…

જામનગરમા ટેક-ફેસ્ટ 2026નું સફળતાપૂર્વક સમાપન: દોઢ લાખ મુલાકાતીઓ અદ્યતન રોબોટિક ટેકનોલોજીના સાક્ષી બન…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News