gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મધ્ય-દક્ષિણ ગુજરાતમાં આજે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, હજુ 5 જિલ્લામાં હળવા વરસાદની આગાહી | Gujarat …

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in GUJARAT
0 0
0
મધ્ય-દક્ષિણ ગુજરાતમાં આજે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, હજુ 5 જિલ્લામાં હળવા વરસાદની આગાહી | Gujarat …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update: ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે આજે શુક્રવારે(20 ફેબ્રુઆરી, 2026) પંચમહાલ, ગોધરા, દાહોદ, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં માવઠું થતાં ખેડૂતોમાં ચિંતા છવાઈ છે. આજે રાજ્યના 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે. 

5 જિલ્લામાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગ(IMD)ની આગાહી મુજબ, 20મી ફેબ્રુઆરીના રોજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.

મધ્ય-દક્ષિણ ગુજરાતમાં આજે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, હજુ 5 જિલ્લામાં હળવા વરસાદની આગાહી 2 - image

પંચમહાલમાં કમોસમી વરસાદનો માર

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થયું છે. જેમાં પંચમહાલના કેટલાક વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદની અસર જોવા મળી છે. જેમાં ગોધરા-ઘોઘંબા તાલુકાના કાંટુ, બોર, દામાવાવ સહિતના ગામડાંઓમં કમોસમી વરસાદ થવાથી ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ છે. 

દાહોદમાં ચોમાસા જેવા દ્રશ્યો

દાહોદ જિલ્લામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. આજે વહેલી સવારથી દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું થતાં રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. માવઠાંના પગલે શિયાળુ  તથા ઘઉં સહિતના પાકને અસર પહોંચતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ભાલના પ્રખ્યાત ચણાની બજારમાં ધમાકેદાર એન્ટ્રી: ધંધુકા APMCમાં હરાજીનો પ્રારંભ, ₹1311 સુધીના ભાવ બોલાયા

અંકલેશ્વર-હાંસોટ પંથકમાં માવઠું

અંકલેશ્વર-હાંસોટ પંથક સહિતના વિસ્તારોમાં સાંજ બાદ વાતાવરણમાં પલટો આવતાં કમોસમી વરસાદ થયો હતો. જેમાં હાંસોટ તાલુકાના ઈલાવ, સાહોલ, બાલોતા સહિત સુણેવ, ઓભા અને આસપાસના ગામોમાં માવઠું થતાં ખેડૂતો મૂંઝાયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુનિ.માં પરીક્ષાઓનો આજથી પ્રારંભ, નવા પરીક્ષા ભવનમાં ઉત્તરવહીઓની ચકાસણી | msu exam will begin from t…
GUJARAT

યુનિ.માં પરીક્ષાઓનો આજથી પ્રારંભ, નવા પરીક્ષા ભવનમાં ઉત્તરવહીઓની ચકાસણી | msu exam will begin from t…

April 6, 2026
એક વર્ષમાં ૧૬,૪૨૨ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું | 16 422 units of blood collected in one year
GUJARAT

એક વર્ષમાં ૧૬,૪૨૨ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું | 16 422 units of blood collected in one year

April 6, 2026
અખાતી દેશોમાં ઈલેક્ટ્રિકલ ઉપકરણોની રૃા.2000 કરોડની નિકાસને ફટકો વાગશે | export of power sector of va…
GUJARAT

અખાતી દેશોમાં ઈલેક્ટ્રિકલ ઉપકરણોની રૃા.2000 કરોડની નિકાસને ફટકો વાગશે | export of power sector of va…

April 6, 2026
Next Post
ભાલના પ્રખ્યાત ચણાની બજારમાં ધમાકેદાર એન્ટ્રી: ધંધુકા APMCમાં હરાજીનો પ્રારંભ, ₹1311 સુધીના ભાવ બોલા…

ભાલના પ્રખ્યાત ચણાની બજારમાં ધમાકેદાર એન્ટ્રી: ધંધુકા APMCમાં હરાજીનો પ્રારંભ, ₹1311 સુધીના ભાવ બોલા...

“આ માણસે કોઈને છોડ્યા નથી..”: સુરત પાલિકાના એન્જિનિયર લાંચ કેસમાં ફસાતા ભાજપના નેતાનો મોટો ધડાકો | A…

"આ માણસે કોઈને છોડ્યા નથી..": સુરત પાલિકાના એન્જિનિયર લાંચ કેસમાં ફસાતા ભાજપના નેતાનો મોટો ધડાકો | A...

ટોલ પ્લાઝા પર હવે 1 એપ્રિલ 2026થી રોકડ વ્યવહાર બંધ? માત્ર FASTag અને UPI થી જ થશે ચુકવણી | Cash tran…

ટોલ પ્લાઝા પર હવે 1 એપ્રિલ 2026થી રોકડ વ્યવહાર બંધ? માત્ર FASTag અને UPI થી જ થશે ચુકવણી | Cash tran...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હાઈવે પર અચાનક બ્રેક લગાવવી બેદરકારી માનવામાં આવશે’, રોડ અકસ્માતો પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો | sudde…

‘હાઈવે પર અચાનક બ્રેક લગાવવી બેદરકારી માનવામાં આવશે’, રોડ અકસ્માતો પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો | sudde…

8 months ago
તહેવારોમાં પણ અમદાવાદમાં મળશે 24/7 તબીબી સહાય, ‘ડોક્ટર ઓન કોલ’ મેડિકલ હેલ્પલાઇન શરૂ | Ahmedabad’s AM…

તહેવારોમાં પણ અમદાવાદમાં મળશે 24/7 તબીબી સહાય, ‘ડોક્ટર ઓન કોલ’ મેડિકલ હેલ્પલાઇન શરૂ | Ahmedabad’s AM…

6 months ago
ગુજરાત યુનિવર્સિટીમાં ભાજપ નેતાની નિમણૂંક અંગેની ફરિયાદ, શિક્ષણ વિભાગે તપાસનો આદેશ આપ્યો | Complaint…

ગુજરાત યુનિવર્સિટીમાં ભાજપ નેતાની નિમણૂંક અંગેની ફરિયાદ, શિક્ષણ વિભાગે તપાસનો આદેશ આપ્યો | Complaint…

1 year ago
ગુજરાતમાં OBC ક્રાંતિનો શંખનાદ: પવિત્ર સંતો અને રાજકીય દિગ્ગજોની સાક્ષીએ ડૉ. મહેશભાઈ રાજપુતે OBC વિભ…

ગુજરાતમાં OBC ક્રાંતિનો શંખનાદ: પવિત્ર સંતો અને રાજકીય દિગ્ગજોની સાક્ષીએ ડૉ. મહેશભાઈ રાજપુતે OBC વિભ…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News