gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મનપામાં થિન્ક ટેન્ક ખાલીઃ હેરિટેજ, વૃક્ષારોપણ માટે પણ સલાહ ખરીદાશે | Think tank vacant in Municipal …

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
મનપામાં થિન્ક ટેન્ક ખાલીઃ હેરિટેજ, વૃક્ષારોપણ માટે પણ સલાહ ખરીદાશે | Think tank vacant in Municipal …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અગાઉ અનેક પ્રોજેક્ટ સફળતાપૂર્વક ઈનહાઉસ બનાવનાર  : બૌદ્ધિક નેતાઓ- અફ્સરો હાંસિયામાં ધકેલાયા, હવે દરેક વાતે  કન્સલ્ટન્ટ રોકવા : મ્યુનિ. સેવાઓનું ખાનગીકરણ કરવાની હોડ 

રાજકોટ, : 20 લાખની વસ્તી ધરાવતા રાજકોટમાં વિકાસની સાથે બૌધિક પીછેહઠ શરૂ થઈ છે. અસંખ્ય પ્રકારની કામગીરી કે જે અગાઉ મનપાના જ વ્યવહારૂ જ્ઞાાન ધરાવતા અધિકારીઓ અને પદાધિકારીઓ ઈનહાઉસ કરતા તે માટે હવે જાણે કે મનપાએ બુધ્ધિમત્તાનું દેવાળુ ફૂંક્યું હોય તેમ જંગી ખર્ચે કન્સલટન્ટ રોકીને કરાવાય છે. હવે વૃક્ષારોપણ માટે અને હેરીટેજના નામ ઉપર પણ સલાહ ખરીદવા ટેન્ડર બહાર પડયા છે. 

ખુદ મનપાએ રાજકોટમાં ત્રિકોણબાગેથી ટ્રેન ચાલતી, રેસકોર્સમાં ગધેડા અને બાદમાં ઘોડાની રેસ થતી અને પ્રથમ લાલપરી-રાંદરડા તળાવ બન્યો તે સહિતની હેરીટેજ વિગતો એકત્ર કરીને પ્રદર્શન યોજ્યું અને હવે શહેરનું હેરીટેજ ગણાય તેવા મકાનો, બિલ્ડીંગો, સ્થળો, પરંપરા, સાહિત્ય, કલા વગેરેની માહિતી સ્થાનિકે આસાનીથી ઉપલબ્ધ હોવા છતાં આ માટે સલાહકારને ખટાવાશે. આ જ રીતે શહેરની જમીન ઉપર 50 વર્ષથી વૃક્ષારોપણ કર્યા બાદ હવે શહેરની જમીન માટે ક્યા વૃક્ષો વાવવા યોગ્ય તેનું જ્ઞાન મેળવવા પણ સલાહકાર નિમાશે. ઉપરાંત મવડી જિમ અને 11 સર્કલો વિકસાવવાનું પણ ખાનગીકરણ થશે.  અગાઉના બૌધિક, વિચારશીલ નેતાઓ અને કાર્યકુશળ અધિકારીઓ ભૂતકાળ  બન્યા છે, હયાત છે તેઓ હાંસિયામાં ધકેલાયા છે. આથી શાસકો અને અફ્સરા કોઈ પણ કામગીરી માટે હવે મગજ પણ બહારથી ભાડે લે છે.વળી,મેળવેલી કન્સલટન્સી મૂજબ કામ થતું નથી, સફાઈમાં નંબર મેળવવા કરોડોના ખર્ચે સલાહ બાદ આ વર્ષે મનપાનો છેક 19મો નંબર આવ્યો છે જે પહેલા નં. 7 હતો.  

આ અંગે મનપા સૂત્રોએ જણાવ્યું કે હવે ઈનહાઉસ એટલે કે પ્રજાની તિજોરીમાંથી ખર્ચ કર્યા વગર અધિકારીઓ દ્વારા પોલીસી કે પ્રોજેક્ટ બનાવવા સમય નથી અને આવી લીડ લે તેવો સ્ટાફ નથી. વાસ્તવમાં આવી કામગીરી કરનારાને ઉત્તેજનનો અભાવ અને પ્રોજેક્ટોના સંચાલનથી માંડી વિવિધ નીતિ-નિયમો બનાવવા સક્ષમ હોય તો પણ ખાનગી પાર્ટીને ખટાવવામાં રસકશ લેવાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન
GUJARAT

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

July 29, 2026
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

July 29, 2026
Next Post
પ્રાંસલી પાસે ઉભેલા ટ્રક પાછળ બોલેરો પિક-અપ વાન અથડાતાં 3નાં મોત | 3 killed as Bolero pick up van cr…

પ્રાંસલી પાસે ઉભેલા ટ્રક પાછળ બોલેરો પિક-અપ વાન અથડાતાં 3નાં મોત | 3 killed as Bolero pick up van cr...

ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી-મુંબઈ હાઈવે પર 30 અકસ્માતો, ચારનાં મોત | 30 accidents four deaths on Delhi…

ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી-મુંબઈ હાઈવે પર 30 અકસ્માતો, ચારનાં મોત | 30 accidents four deaths on Delhi...

અમીરો માટે મંદિરમાં દર્શનની અલગ ખાસ વ્યવસ્થા કેમ : સુપ્રીમનો સવાલ | Why are there special arrangemen…

અમીરો માટે મંદિરમાં દર્શનની અલગ ખાસ વ્યવસ્થા કેમ : સુપ્રીમનો સવાલ | Why are there special arrangemen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત | Campaigning for local governm…

ભાવનગર મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત | Campaigning for local governm…

3 months ago
‘મારી ગાડી ચેક કરો છો, PMની કેમ નહીં?’ ચૂંટણી પંચ પર ભડક્યા મમતા બેનરજી | West Bengal Polls: Mamata …

‘મારી ગાડી ચેક કરો છો, PMની કેમ નહીં?’ ચૂંટણી પંચ પર ભડક્યા મમતા બેનરજી | West Bengal Polls: Mamata …

4 months ago
જીએસટીની ભૂલ સુધારવા 8 વર્ષ લાગ્યા આખરે યુટર્ન લેવો પડયો : ચિદમ્બરમ્

જીએસટીની ભૂલ સુધારવા 8 વર્ષ લાગ્યા આખરે યુટર્ન લેવો પડયો : ચિદમ્બરમ્

11 months ago
ભાજપે માતરના પૂર્વ MLA કેસરીસિંહને સસ્પેન્ડ કર્યા, પશુપાલકો મુદ્દે પક્ષ સામે જ બાંયો ચડાવી હતી | For…

ભાજપે માતરના પૂર્વ MLA કેસરીસિંહને સસ્પેન્ડ કર્યા, પશુપાલકો મુદ્દે પક્ષ સામે જ બાંયો ચડાવી હતી | For…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News