gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મનપા દ્વારા એક માસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 153.3 કિલો જથ્થો જપ્ત | Municipal Corporation seizes 15…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
મનપા દ્વારા એક માસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 153.3 કિલો જથ્થો જપ્ત | Municipal Corporation seizes 15…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહાપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિકના મામલે 243 આસામી સામે કાર્યવાહી કરી

– પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા આસામીઓ પાસેથી રૂા. 88,300 નો દંડ વસુલ્યો 

ભાવનગર : ભાવનગર મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે કાર્યવાહી યથાવત રાખી છે, જેના ભાગરૂપે છેલ્લા એક માસમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં તપાસ કરી પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા આસામીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો અને પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કર્યો હતો. 

મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે ગત જુલાઈ માસમાં શહેરની મેઈન બજાર, વોરા બજાર, પીરછલ્લા, મામા ખાડણીયા, કાળાનાળા, વાઘાવાડી રોડ, ઘોઘા જકાતનાકા, ચિત્રા, નિર્મળનગર, સુભાષનગર, ઘોઘાસર્કલ સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ૧પ૩.૩ કિલોગ્રામ જથ્થો પકડયો હતો. પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો કબજે કરી ર૪૩ આસામી પાસેથી રૂા. ૮૮,૩૦૦ નો દંડ વસુલ કરવામાં આવેલ છે તેમ મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે. 

મહાપાલિકાની કાર્યવાહીના પગલે પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા આસામીઓમાં ફફડાટ ફેલાયો છે. આગામી દિવસોમાં પણ કાર્યવાહી યથાવત રહેશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે, પ્રતિબંધિત પ્લાસ્ટીકને કારણે પર્યાવરણને ખુબ જ નુકશાન થઈ રહ્યુ છે ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે મહાપાલિકા દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ છતાં કેટલાક આસામીઓ નિયમનુ પાલન કરતા નથી તેથી મહાપાલિકાએ લાલ આંખ કરવી જરૂરી છે. 

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા હજુ કડક કામગીરી કરાશે : અધિકારી 

ભાવનગર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે દર અઠવાડીયે ડ્રાઈવ ગોઠવવામાં આવે છે અને દુકાનોમાં તપાસ કરવામાં આવે છે. પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી આસામીને દંડ ફટકારવામાં આવે છે. આગામી દિવસોમાં હજુ કડક કામગીરી કરવામાં આવશે અને તબક્કાવાર એક-એક વોર્ડમાં કર્મચારીઓની ટીમ ઉતારવામાં આવશે તેમ માહિતી આપતા મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.વી.ગોહિલએ જણાવેલ છે. 

શહેરના 13 વોર્ડમાં કરેલ કામગીરીની આંકડાકીય માહિતી 

વોર્ડ

આસામની
સંખ્યા

દંડની
વસુલાત
 
જપ્ત
કરેલ જથ્થો
 
૧

૧૮

૯૯૦૦

૧૪

ર

૧પ

૪ર૦૦

૮

૩

૧૪

૭પ૦૦

૧૦

૪

૧૯

૧ર૦૦૦

૧ર.૩

પ

૧ર

૪૦૦૦

પ

૬

૩૧

૬૪૦૦

રર

૭

૩૩

૧૦૬૦૦

૧પ

૮

૧૬

૩૯૦૦

૪

૯

૧૬

૧રપ૦૦

રપ

૧૦

ર૧

પ૭૦૦

૧૮

૧૧

૧૩

પ૪૦૦

૧૦

૧ર

૧૧

ર૩૦૦

પ

૧૩

૧પ

૩૯૦૦

પ 

કુલ

ર૩૪

૮૮૩૦૦

૧પ૩.૩ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…
GUJARAT

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

March 27, 2026
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…
GUJARAT

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

March 27, 2026
Next Post
જૂન ત્રિમાસિકગાળામાં બેડ લોન એક્વિઝિશનમાં 22 ટકાનો વધારો | Bad loan acquisitions rise 22 percent in …

જૂન ત્રિમાસિકગાળામાં બેડ લોન એક્વિઝિશનમાં 22 ટકાનો વધારો | Bad loan acquisitions rise 22 percent in ...

વિરપુરમાં રૂ. 1.20 કરોડના ખર્ચે નવા બનતા માર્ગના કામમાં ભ્રષ્ટાચારની બૂમ | Corruption in Virpur new …

વિરપુરમાં રૂ. 1.20 કરોડના ખર્ચે નવા બનતા માર્ગના કામમાં ભ્રષ્ટાચારની બૂમ | Corruption in Virpur new ...

GST રાહત : સેન્સેક્સ 676 પોઈન્ટ ઉછળીને 81273 | GST relief: Sensex jumps 676 points to 81273

GST રાહત : સેન્સેક્સ 676 પોઈન્ટ ઉછળીને 81273 | GST relief: Sensex jumps 676 points to 81273

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તેમના પોતાના કારણો હોઈ શકે’, ડેડ ઈકોનોમી મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર થરૂરની ટિપ્પણી | Shashi Tha…

‘તેમના પોતાના કારણો હોઈ શકે’, ડેડ ઈકોનોમી મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર થરૂરની ટિપ્પણી | Shashi Tha…

8 months ago
લાલપુર નજીક સણોસરા ગામ પાસે મોડી રાત્રે બોલેરોનું ટાયર બદલતી વેળાએ સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ત્રણ …

લાલપુર નજીક સણોસરા ગામ પાસે મોડી રાત્રે બોલેરોનું ટાયર બદલતી વેળાએ સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ત્રણ …

3 months ago
માત્ર બે દિવસની અંદર જ પ્રેમચંદનગરના આઠ મકાનના સીલ એસ્ટેટ વિભાગે ખોલી આપ્યા | Within just two days

માત્ર બે દિવસની અંદર જ પ્રેમચંદનગરના આઠ મકાનના સીલ એસ્ટેટ વિભાગે ખોલી આપ્યા | Within just two days

1 month ago
વૈશ્વિક નબળી માંગથી ભારતીય ચોખાના નિકાસ ભાવ દબાણ હેઠળ | Indian rice export prices under pressure due…

વૈશ્વિક નબળી માંગથી ભારતીય ચોખાના નિકાસ ભાવ દબાણ હેઠળ | Indian rice export prices under pressure due…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News